Cli

IPS સફીન હસનને ફોન કર્યા પછી જેની સામે પોલીસે ફરિયાદ નોંધી તે મામલો પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટે!

Uncategorized

આજે પત્રકારત્વની વ્યાખ્યા અને પત્રકારત્વનો યુગ બદલાયો છે અને એટલે જ જેના હાથમાં સ્માર્ટફોન છે તે પત્રકાર બની જાય છે અને વાત શરૂ થાય છે ટ્રાફિક પોલીસની પછી અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય કે કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય પણ હવે મામલો પહોંચ્યો છે.

ગુજરાત હાઈકોર્ટ અને હાઈકોર્ટે કહ્યું છે કે પોલીસના કામમાં દખલ કરનાર પત્રકારો સામે હવે કોર્ટના અનાદરની ફરિયાદ થશે થશે શું છે મામલો અને કેમ પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં તમારું સ્વાગત છેઅને હું છું તમારો પ્રશાંત દયાળ આજે પત્રકારત્વનો એક યુગ બદલાયો છે પહેલા માત્ર અખબાર હતા પછી ટેલિવિઝન આવ્યું અને હવે સોશિયલ મીડિયા આવ્યું જેના કારણે હવે જેના હાથમાં મોબાઈલ ફોન છે તેમણે પણ પત્રકારત્વ શરૂ કર્યું છે જે લોકો આ પ્રકારનું પત્રકારત્વ કરે છે.

એ બધા જ ખોટા છે એવું પણ નથી સાચા પત્રકારોની સંખ્યા પણ વિશેષ છે પણ કેટલાક લોકો હવે પોતાના હાથમાં રહેલા મોબાઈલ ફોન અને પોતાની કોઈ ચેનલને દ્વારા પોલીસને સતત દબાણમાં રાખવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રકારનું કામ કરનાર પત્રકારનું પહેલું નિશાન ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાન હોય છે એનીના નથી કે રસ્તા ઉપર જે રીતના ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાન લોકોને કદડી રહ્યા છે લોકોના કિસ્સા ખાલી કરી રહ્યા છે એ વાત પણ એટલી જ સાચી છે .

ટ્રાફિક પોલીસે પણ સુધરી જવાની જરૂર છે. આખા રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે અને ખાસ કરી અમદાવાદ જેવા મહાનગરોમાં જ્યાં હવે લાખો વાહનો ઠલવાઈ રહ્યા છે ત્યારે ટ્રાફિક ખૂબ ગંભીર રીતે બગડી રહ્યો છે. આ સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ પોલીસને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે તાત્કાલિક આ સ્થિતિમાં સુધારો કરો હાઈકોર્ટે એવું પણ કહ્યું હતું કે રસ્તા ઉપર ઢોરો રખડે છે રસ્તા ઉપર ખાડાઓ પડ્યાછે અને રસ્તા ઉપર લોકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે

અને જેટલા લોકો યુદ્ધમાં મરતા નથી એના કરતાં વધુ લોકો રોડ એક્સિડન્ટમાં મરે છે. આ આખી ઘટના ગંભીર છે તેમ હાઈકોર્ટે કહ્યું હતું અને તે મુદ્દે હવે અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી આ દરમિયાન એક ઘટના એવી ઘટે છે કે કાયદાના કાયદાનો અભ્યાસ કરી રહેલો એક વિદ્યાર્થી જેનું નામ છે શુભમ ઠાકર આ વિદ્યાર્થી રસ્તા ઉપર જાય છે અને પોલીસના વિડીયો બનાવવાની શરૂઆત કરે છે

આ વિદ્યાર્થી શુભમ ઠાકોરનો દાવો એવો હતો કે પોલીસ ટીઆરબી જવાન પાસે મેમો બનાવી રહી જ્યારે પોલીસનો દાવો એવો હતો કે શુભમઠાકરના એક મિત્રને અમે રોંગ સાઈડમાં આવતો પકડ્યો ત્યારથી શુભમ ઠાકર નારાજ થયા છે અને અમારા વિડીયો બનાવી રહ્યા છે આ દરમિયાન એક ઘટના એવી ઘટે છે કે શુભમ ઠાકર ટીઆરબી જવાન જ્યાં મેમો બનાવી રહ્યા હતા ત્યાં પહોંચે છે તેમના વિડીયો બનાવે છે અને ત્યાંથી જ આઈપીએસ સફીન હસનને ફોન કરે છે અને ફોન કરી જાણકારી આપે છે

કે તમારા રા ટીઆરબી જવાન આ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે આઈપીએસ સફીન હસને પોતે પણ ત્યાં હાજર ટ્રાફિક ઇન્ચાર્જ સાથે વાત કરી ટ્રાફિક ઇન્ચાર્જનો દાવો એવો હતો કે શુભમ ઠાકર તેના મિત્રને પકડ્યો છે તેના કારણે અમનેપરેશાન કરી રહ્યો છે. આ ઘટના પછી સફીન હાસને ટ્રાફિક ઇન્ચાર્જને આદેશ આપ્યો કે શુભમ સામે સરકારી કામમાં રૂકાવટનો ગુનો દાખલ કરો અને તે પ્રમાણે શુભમ ઠાકર સામે ગુનો દાખલ થાય છે. આ ઘટના ઘટે છે પછી શુભમ ઠાકોરનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે.

લોકો પોલીસની ટીકા કરવા લાગે છે લોકોનો મત પણ એવો જ હતો કે ટ્રાફિક પોલીસના ભ્રષ્ટાચારને બહાર લાવનાર એક નાગરિક સામે ખોટી ફરિયાદ દાખલ થઈ છે આજે ઘટના એવી ઘટે છે કે ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિકના મુદ્દે જ્યારે સુનવણી ચાલી રહી હતી ત્યારે ગુજરાત સરકારના વકીલે આખો મુદ્દો હાઈકોર્ટ સામે મૂક્યો અને કહ્યુંકે આ પ્રકારે જ્યારે ટ્રાફિક પોલીસ કામ કરી રહી છે.

હાઈકોર્ટના આદેશનો અમલ કરાવી રહી છે ત્યારે હાઈકોર્ટનો અનાદાર થાય તે પ્રકારની ઘટના ઘટી રહી છે સોશિયલ મીડિયામાં આ પ્રકારના વિડીયો બની રહ્યા છે અને જે પોલીસના કામમાં રૂકાવટ બની રહ્યા છે ત્યારે હાઈકોર્ટે સરકારી વકીલને કહ્યું આ મામલો ગંભીર છે અને ચોક્કસ હાઈકોર્ટના આદેશનો અનાદર થઈ રહ્યો છે કારણ કે હાઈકોર્ટે જ્યારે કહ્યું છે કે રોંગ સાઈડમાં વાહન ન જવું જોઈએ તો ન જ જવું જોઈએ અને જો કોઈ વ્યક્તિ આ પ્રકારના વિડીયો બનાવી અપ્રચાર ચાર કરતો હોય તો તેની સામે કોર્ટના અનાદરની ફરિયાદ ચોક્કસદાખલ થશે પછી

એ કોઈપણ વ્યક્તિ હોય કોઈપણ પદ ઉપર હોય તેમણે હાઈકોર્ટે સરકારી વકીલને એવું પણ કહ્યું કે નામ સાથે અમને એક સોગંધનામું આપો ચોક્કસ અમે કોર્ટના અનાદરની ફરિયાદ દાખલ કરીશું આ પહેલા તમે શુભમ ઠાકરે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો મૂક્યો હતો શું કહ્યું તે પણ જોઈ લો આઈપીએસ સાફીના સંજીગ દ્વારા મેરે પે એફઆઈઆર કા ઓર્ડર કરને નમસ્કાર મેં શુભમ ઠાકર એક સોશિયલ એક્ટિવિસ્ટ એક લો સ્ટુડન્ટ રસેન્ટલી મેનેટ એક ટીઆરબી જવાન કો લોગો કો ઇલીગલી રોકતે હુએ ઓર ઇલીગલી ઈ ચલાન ઇશયુ કરતે હુએ દેખા જબ મે ઇસ બાત કી તહેકાત કરને ઉધર પહોંચાતો વહા તીન ચાર એસઆઈ વિજયસિંહ ઇન્દ્રમણી સિંહજી મેને ઉનકો વિ રેકોર્ડ કરતે હુ

એ માત્ર એક ચીઝ પૂછી સર ટીઆરબી જવાન લોગો કો ક્યું રોક હે એએસઆઈજી કહેતે હે કી મેને ઉનકો ઓથોરિટી દી તબ મેને એસઆઈજી કો અપડેટ કિયા કી સર આપ કોઈ ભી લો કે ત ટીઆરબી જવાન કો ઈ ચલાન યા લોગો કો રોકને કે લયે યુઝ નહિ કર સકતી ઉનકા કામ માત્ર ટ્રાફિક સંચાલન કા હે તબ એસઆઈજી મેરી બાત સમજે નહી ઓર મેરે સાથ ઉલટી બહેસ કરને લગે તબ મેને જાકે ડીસીપી સાફી હસનજી કો ઇસ ચીઝ મે અપડેટ કી ક્યકી સાફી હસનજીને મુજે બોલા થા કી અગર આપકો ટ્રાફિક કે રિલેટેડ કોઈ ભીઇશયુ લગે તો આપ મુજે પહેલે કોન્ટેક્ટ કીજીયેગા તો જબ મેને એક આઈપીએસ રેન્કિંગ ઓફિસર કો કોલ કિયા યે એક્સપેક્ટ કરતે હુએ કી વો મેરી બાત સમજેંગે ઉલટા સાફીન હસનજીને મેરે વિરુદ્ધ મે એફઆઈઆર ઓર્ડર કર દી ક્યું ક્યુકી મે પ્રશ્ન પૂછ રહા હું ઉનોને સેક્શન 221 બીએનએસ કે તહેત મેરે વિરુદ્ધ મે એક એફઆર પ્રોજેક્ટ કરું ક્યા પ્રશ્ન પૂછના ભી એફઆર કા એક કન્સીક્વન્સ હૈ ક્યા મેરી ગલતી ક્યા થી કી મેને સમાજ કો દિખાયા કી યે ચીઝ ગલત હે મેરી ગલતી ક્યા થી કી

મેને બસ પ્રશ્ન પૂછા અગર પ્રશ્ન પૂછને પર એફઆર હોતી હે તો ક્યા યે સિસ્ટમ ફેલ હો રહા હે આપ મેરી મદદ કીજીયેઇસ વિ કો જ્યાદા સે જ્યાદા શેર કીજીયે સેક્રેટરીયટ તક પહોંચાઈએ પીએમજી તક પહોંચાઈએ હોમ મિનિસ્ટર અમિત શાહજી તક પહોંચાઈએ બટ પ્લીઝ ઇસ બાર આપ એક સમાજ કે તોર પે મેરી મદદ કીજીયે જય હિન્દ જય ભારત તમે જોયું આ શુભમ ઠાકરની વાત છે બજી તરફ હાઈકોર્ટમાં શું થયું થયું એ પણ કહ્યું ત્રીજી તરફ પોલીસનો દાવો શું છે એ પણ કહ્યું હવે આખા મામલે ગુજરાત હાઈકોર્ટ સુનવણી કરશે શુભમ ઠાકર સામે કાર્યવાહી પણ કરશે એવું હાઈકોર્ટે કહ્યું છે જોઈએ આગળ શું થાય છે આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યુઝ જોતા રહો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મને અને ફેઝાનને રજા આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *