Cli

જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખાવા સડક સુધારો યાત્રા પર નીકળ્યા! પોલીસ સાથે કેમ ઘર્ષણ?

Uncategorized

ના ના સાહેબ અમે એમને ટચ ના કર શહેરમાં કેવું વરસાદ પડ્યો છે જો એનો અંદાજો લગાવવો હોય તો આપણે એના રસ્તા પરથી એના અંદાજા લગાવી શકીએ એટલે જેટલા તૂટેલા રસ્તા એવું ખબર પડે કે વધારે વરસાદ પડ્યો છે. આમ તો દર વખતે હજારો કરોડ રૂપિયા પ્રી મોન્સુન કામગીરી માટે લગાવવામાં આવતા હોય છે પણ એ પ્રી મોન્સુન કામગીરી કેવી હોય છે આપણને બધાને ખબર છે એટલે આ માત્ર શહેરની જ સમસ્યાઓ નથી ગામડે ગામડે સુધી જ્યાં જ્યાં હવે એવું કહેવાય છે કે રસ્તા બનાવવા માટે ત્યાં ફંડ પહોંચતું હોય છે એ બધી જ જગ્યાએ કરપ્શન હોય છે.

મોટાભાગે ચોમાસું હજી બેઠું પણ નથી હોતું અને ત્યાં જ રસ્તા તૂટવાની શરૂઆત થઈ જતી હોય છે અને એના પછી જે દ્રશ્ય સામે આવે છે આપણે બધા જ જોઈએ છીએ અનેક લોકોના મૃત્યુ એ તૂટેલા રસ્તાને કારણે થતા હોય છે અનેક લોકો એટલે અત્યારે જો હમણાં હું સિવિલ હોસ્પિટલ જવ અને પછી ત્યાં હાડકાના ડોક્ટર પાસે જઈએ કે પછી ત્યાં જોઈએ તો અનેક લોકો એવા હોય છે કે

જેમને કમરના દુખાવાથી લઈને બીજી બધી સમસ્યાઓ માત્ર તૂટેલા રસ્તાને કારણે થઈ હોય એટલે આ સમસ્યા દર ચોમાસાની થઈ ગઈ હોય છે. વિપક્ષના નેતાઓ આ વિષય પર ખૂબ લડતા હોય છે અને વિપક્ષના નેતાઓ આ મુદ્દે સરકારને સવાલ કરતા હોય છે કે હજારો કરોડો

રૂપિયા આ રસ્તા બનાવવા માટે ખરચવામાં આવતા હોય છે તો એમાં આટલું બધું કરપ્શન કેમ થાય છે અને જો આટલા બધા પૈસા ખરચવામાં આવે છે તો એ રસ્તા કેમ ટકતા નથી. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા 16 કિલોમીટરની પદયાત્રા કરી ઈશ્વર્યા ગામથી લઈને જામજોધપુરના મામલતદાર સુધી એમણે વાતચીત કરવા માટે 16 કિલોમીટરની પદયાત્રા કરી અને સડક યાત્રા એટલે સડક સુધારો યાત્રા કરી અને એક સંદેશો આપવા એ માંગતા હતા કે આ રસ્તાની હાલત તમે જુઓ અને સુધારો મામલતદાર પાસે જ્યારે પહોંચ્યા તો મામલતદારની ઓફિસમાં જતા પહેલા જ એમની બબાલ ત્યાં સ્થાનિક જે પોલીસ કર્મચારીઓ હતા એ બધા

સાથે થઈ એ દ્રશ્યો પણ સામે આવ્યા સાથેજ જ એ 16 km પદયાત્રા કરી ત્યારે પણ એ દ્રશ્ય સામે આવ્યા કે ગામના લોકો ભેગા થઈ અને એમની સાથે ચાલવા લાગ્યા હોય 16 kmની પદયાત્રા કરવાથી જામજોધપુરમાં કેટલો સુધારો આવશે એ ખબર નથી

પણ વિપક્ષના ધારાસભ્ય તરીકે એમણે શરૂઆત તો કરી છે સરકારને સવાલ કરવાની એના જવાબ પણ ક્યારે મળે છે એ જોવાનું છે પણ મામલતદાર પાસે પહોંચે છે એની પહેલા શું થાય છે એ લાંબી પદયાત્રા દરમિયાન શું થાય છે તે જોવું મામલતદાર ચર્ચા કરશો પોલીસ પ્લેયર વ્યવસ્થા જાળવવા માટે તમે રોડ બનાવી દેો તમે રોડ બનાવી દે તો પછી મામલતદાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *