વિશ્વ હિન્દુ પરિષદ નવરાત્રીને લઈને મેદાને આવ્યું છે ત્યારે ગરબાના આયોજક સુરેન્દ્રસિંહ વાળા આપણી સાથે જોડાયા છે સુરેન્દ્રસિંહ બજરંગદળ કહી રહ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ પણ કહી રહી છે કે નવરાત્રીમાં વિધર્મીઓને એન્ટ્રી નહીં આ વખતેનો તમારો પ્લાન શું >> હર વખતે આ નવરાત્રી પહેલા આવું કઈક આવે છે દર વખતે અને ઘણું બધું બધા ધ્યાન રાખતા હોય છે પણ નવરાત્રી એક એવું પર્વ છે જે બધાય લોકો સાથે મળીને ઉજવે છે
આપણા ભારત દેશમાં નવરાત્રી મોહરમ કે કોઈપણ અન્ય સામાજિક કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમોમાં સૌ લોકો સાથે જોડાય છે ત્યારે ઉરસના તાજીયામાં પણ આપણે જાય છીએ નવરાત્રીમાં પણ એ લોકો આવે છે અને આટલા વર્ષથી આજે 25 વર્ષ થયા અમારે સિલ્વર જુડેલી આ વર્ષ અમે ઉજવીએ છીએ સૈયર નવરાત્રીનું અમારે કોઈ અઘટિત બનાવ આવો બન્યો નથી એક કોમી તણાવ પેદા કરવાની વાત હર વખતે આવે છે તો મારે આનો કોઈ વિરોધ નથી કરવો પણ હું એ કહેવા માગુું કે આપણી દીકરીઓ ને આપણે ચિંતા કરતા હોય તો આપણી દીકરીઓના સંસ્કાર ઉપર આપણને ભરોસો નથી.
શું આપણી ક્યાંકને ક્યાંક મિસ્ટેક છે આપણી દીકરીઓના સંસ્કાર આપવામાં તો આપણે બીજા માથે આક્ષેપો કરવા કરતા તા આપણા સંસ્કારોનું સિંચન જો થાય તો આપણે કોઈની માથે આક્ષેપ કરવા જવાય નહીં અને અમારી નવરાત્રીની વાત છે ત્યાં સુધી ક્ષત્રિયનો દીકરો છું કાંઈ પણ ચલાવી ન લઉં મારા 25 વર્ષમાં ક્યાંય પણ સમકલું થયું નથી અને હજી પણ નહીં થાય જે ખરેખર માતાજીની ભક્તિ કરવા આવે છે નાથ જાતના ભેદભાવ વગર 25 વર્ષથી રમાડું છું અને હજી પણ રમાડીશ અને 25 વર્ષમાં કાઈ અઘટિત બન્યું નું અને માતાજીની કૃપા હશે તો હજી ક્યારે બનશે નહી એવું અભિમાન હું નથી કરતો પણ કહેવાનો મતલબ છે કે ગીત સંગીત
વગાડવા વાળા પણ 80%નો સ્ટાફ અત્યારે મુસ્લિમ સમાજમાંથી આવે છે અને એ એની કળા છે ત્યારે આપણે નવરાત્રી ટાઈમે આવું કરી અને સામાજિક શાંતિ ડોળવાનો પ્રયાસ ન કરવો જોઈએ નવરાત્રીમાં માના ગરબા કદાચ મુસ્લિમ સમાજ ગાય તો એમાંથી આપણે ગર્વ લેવા જેવી વાત છે એમાં આપણે દુઃખ વ્યક્ત કરવા જેવી વાત નથી મુસ્લિમ સમાજના ભાઈઓ આવે છે તો સાથે બહેનો પણ આવે છે મારી આ અને બહેનો પણ અહિયાં ગરબા ગાય છે અને આરતીમાં પણ જોડાય છે તો હું એ વાત સાથે સ્વીકાર નહીં કરું પણ કોઈપણ અઘટિત કે પોતાના કઈ મેલી મુરાદ સાથે કોઈ આવશે એને છોડવામાં પણ નહી આવે એવું
હું ચોક્કસ કહીશ >> જે રીતે બજરંગદળ કહી રહ્યું છે કે કોઈપણ વિધર્મીને એન્ટ્રી જ નહીં આ નિવેદન ઉપર આપ કઈ રીતે વિચાર કરો છો કે એન્ટ્રી જ ન હોવી જોઈએ એવું શક્ય બને નહીં એટલા માટે કે આ વ્યવસ્થા એવડી મોટી હોય આની પહેલાએ પણ આ મંચ ઉપરથી આપના મંચ ઉપરથી મેં ડિબેટ જોઈતી હતી એવી વ્યવસ્થા થઈ ન શકે અને બીજું કે એન્ટ્રી નહીં એ કેવી રીતે શક્ય બને? હજારો લોકો આવતા હોય એક સાથે એમાં એન્ટ્રી નહી એવું શક્ય જ ન બને એટલે એ વાત કરવાનો કોઈ મતલબ જ થાતો નથી. મારી દ્રષ્ટિએ આટલા બધા માણસોમાં ક્યાં કોણ આવે એક એક લોકોને ચેક કરવાને જ્ઞાતિ પૂછવા કે
આધાર કાર્ડ મેળવવા માટે સમય હોતો નથી બે ત્રણ કલાકની આખી નવરાત્રી હોય છે આ હતા સુરેન્દ્રસિંહ વાળા તેમને સ્પષ્ટ કીધું છે કે હું ક્ષત્રિયોનો દીકરો છું 25 વર્ષમાં એક પણ એવી ઘટના ગ્રાઉન્ડમાં બની નથી જો આવારા તત્વો કોઈ આવે તો તેને છોડવામાં ન જ આવે પરંતુ વિધર્મીઓને અંદર પ્રવેશતા અટકાવી ન શકીએ કારણ કે વ્યવસ્થાના ભાગરૂપની એક વાત છે વર્ષોથી રાજકોટમાં અનેક નવરાત્ર થાય છે 70 ટકા સ્ટાફ મુસ્લિમોનો છે જે ગાવા પણ જાય છે અને વગાડવા પણ જાય છે તેઓ એક વાત એમ પણ કહી છે કે માતાપિતાએ એવા સંસ્કાર આપેલા હોય તો દીકરીઓ કોઈ પણ સામુ ન જ જોવે કેમેરા પ્રસન