ઘણા બધા અધિકારીઓ નેતાઓ એવા હોય કે જેણે પોતાના વિસ્તારમાં એવા કામ કર્યા હોય કે જ્યારે એ વિસ્તાર છોડીને જતા હોય ત્યાના લોકો એમની સાથે કામ કરતા બીજા લોકો એ બધા જ ભાવુક થતા હોય છે. હમણાં જ ઘણા બધા અધિકારીઓની ટ્રાન્સફર થઈ અને એ બધાના ટ્રાન્સફરમાં એક નામ હતું સફીન હસન.
આમ તો ઘણા બધા લોકોએ જે upુપીએસસીની તૈયારી કરતા હોય એ બધાએ સફીન હસનનું નામ સાંભળ્યું છે કારણ કે એ યંગેસ્ટ આઈપીએસ બન્યા હતા અમદાવાદના ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા ટ્રાફિક ડીસીપી તરીકે પૂર્વ વિસ્તારના એ ફરજ બજાવી રહ્યા હતા એમની ટ્રાન્સફર અત્યારે મહીસાગરના એસપી તરીકે કરવામાં આવી
મહીસાગરનું પદ સંભાળે એ પહેલા એમનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો. જ્યારે વિદાય સમારોહનો કાર્યક્રમ હતો ત્યારે સફીન હસનના કામની ખૂબ બધી વાતો થઈ એમણે પણ મંચ પરથી ઘણી બધી વાતો કરી ટ્રાફિકને લઈને ઘણી વાતો કરી કારણ કે સતત કાર્યક્રમોમાં અમે પણ જોયું છે કે જ્યારે સીએમ આવવાના હોય કે પછી પીએમ આવવાના હોય પીએમનો કાર્યક્રમ હોય ત્યારે એ ચાર રસ્તે ઊભા રહી અને જે રીતના એમને બધું જ કંટ્રોલ કરતા હોય એ બધા જ લોકોએ જોયું છે. સફીન હસન આમ તો ઘણા બધા લોકો માટે એવું કહેવાય કે પ્રેરણાદાયી સ્ટોરી હોઈ શકે પણ એમના જે કામ છે એ કામની
ગઈકાલે ખૂબ બધી પ્રશંસા થઈ ખૂબ બધી વાતો થઈ જ્યારે એ જઈ રહ્યા હતા એમનો વિદાય સમારોહ હતો ત્યારે બધા જ લોકોની આંખ ભીની હતી સાથે જ સફીન હસનની આંખ પણ મીની હતી એ જ્યારે મંચ પરથી કહી રહ્યા હતા કે બહુ જ બધા લોકો ટ્રાફિકમાં કામ કરતા હોય એ કર્મચારીઓને ગાળો આપતા હોય કે પછી એમને થોડીક વાર પણ ઊભું રહેવું પડે તો એમનામાં એ પેશન્સ નથી રહ્યો એની પણ એમને ઘણી બધી વાતો કરી સફી હસન ઘણા બધા યુવાનો માટે પ્રેરણાદાયી સ્ટોરી છે પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે એમની હવે ટ્રાન્સફર મહીસાગર એસપી તરીકે થઈ ગઈ છે મહીસાગર એસપી તરીકેનું એ પદ સંભાળે એ પહેલા વિદાય
સમારોહમાં શું થયું કેમ લોકો રડવા લાગ્યા એમના જવાથી સાથે જ સફીન હસનને જ્યારે ઉચકી અને ખભે બેસાડ્યા ત્યારે શું થયું એ બધું જુઓ >> શબ્દ સાંભળવા નથી મળતો જો ટ્રાફિક નોર્મલ ચાલે તો લોકો પહોંચી જાય પણ ટ્રાફિકમાં અટક્યા હોય તો ગાળ ચોક્કસથી આપે એટલે મારા માટે સૌથી મોટા બે ચલે એવું વ્યક્તિત્વ છે કે જેમના વિશે બોલવું બહુ અઘરું થઈ જાય છે અહી આગળ મેઘરાજાને પાણી પહોંચાડવું અને સુરત સામે દીવો દરવા જેવી વાત થઈ જાય છે કોઈ થોડા શબ્દોમાં એમના વિશે વર્ણન કરવું શક્ય નથી જે પ્રમાણે તેમની પ્રતિભા રહેલી છે એ પ્રમાણે પણ છતાય