યે દેખીય યે મુજે મારને આ રહી હે ક્યકી મે જસ્ટિસ દિલા રહી હું ડોગ કો યે દેખીય મેરા ફોન ગિરાને વાલી થી ઓર યે મુજે મારને આ રહી થી આઈ વોન્ટ જસ્ટિસ યે દેખો યે દેખો યે દેખો યે મુજે મારને આ રહી હે યે દેખો યે દેખો યે દેખો સોશિયલ મીડિયાથી લઈને ગલી ગલી સુધી અત્યારે એક વિષય પર ખૂબ બબાલ થઈ રહી છે અને એ રખડતા કુતરાઓ ઉપર છે એટલે આમ તો જે ગાઈડલાઈન આવી અને પછી આદેશ આવ્યો એમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે રખડતા ડોગ્સ છે જે રખડતા કુતરા છે એ કુતરાઓને શેલ્ટર આપી એમને ત્યાં રસીકરણ કરાવી અને પછી છોડવામાં આવશે અને બધી જ વાત થઈ પછી એ નિર્ણય પાછો
ખેંચવામાં આવ્યો અને પછી નિર્ણય પાછો ખેંચાયો ત્યારે જેટલા પણ પ્રાણી પ્રેમીઓ હતા એ બધા ખૂબ ખુશ થયા પણ હજુ પણ અનેક વિસ્તારો એવા છે અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં કુતરાઓનો ત્રાસ ખૂબ છે લોકો એની સામે લડી રહ્યા છે એએમસી દ્વારા એમને પકડવાની કામગીરી થઈ થઈ રહી છે પણ કુતરા પ્રેમી વર્સસ જેને કુતરા નીકાળવા છે જે રખડતા કૂતરા સોસાયટીમાં નથી રાખવા માંગતા એ બધા આમને સામને આવી ગયા છે ને એટલી ખરાબ રીતના કે હવે કોઈ વ્યક્તિને એવી રીતના મારે છે જે ગંભીર છે એવી રીતના મારે છે કે જે જીવલેણ હોઈ શકે છે. કોઈને કુતરા સાથે પ્રેમ છે એનાથી કોઈને વાંધો ન હોવો જોઈએ.
પણે પ્રાણી પ્રેમી હોઈએ એનાથી કોઈને વાંધો ન હોવું જોઈએ પણ એ પ્રાણી પ્રેમી છે અને કોઈ કુતરાને બચાવવા માંગે છે એના માટે એને મારવું એ કેટલું યોગ્ય છે આ બહુ જ બધા સવાલો છે અને આ સવાલો સાથે જ એક સમાચાર સામે આવ્યા એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદની સેટેલાઈટ સેન્ટર સોસાયટી છે એ સોસાયટીમાં હમણાં ગઈકાલે જ કુતરા પકડવા માટે ગાડી આવી કુતરા પકડવા જ્યારે ગાડી આવી ત્યારે મધુબેન ખાર કરીને એક વ્યક્તિ છે 54 વર્ષ એમની ઉંમર છે મધુબેન એ કુતરાને બચાવવા માટે મોટાભાગે એ કુતરા પ્રેમી છે એટલે એને બચા બચાવા માટે ત્યાં પહોંચ્યા
અને એ બચાવવા પહોંચ્યા ત્યારે બહુ જ બધા લોકો સોસાયટીના એમના વિરોધમાં આવી ગયા મધુબેન કેટલાય સમયથી કુતરાઓને ત્યાં ખવડાવતા હતા એમને રાખતા હતા એ કુતરા પ્રેમી હતા એટલે આ બધું કરતા હતા અને એમને કૂતરા પકડવા આવવા પાછળનું કારણ એ હતું કે સોસાયટીમાં ઘણા બધા લોકોને એ કુતરાએ કરડ્યું હશે એટલે એના પછી બહુ જ બધી કમ્પ્લેન થઈ 200 જેટલા લોકો એ કુતરાઓને પકડાવવા માટે એને ગાડી બોલાવી અને મધુબેન જ્યારે સામે આવ્યા તો એ મધુબેન પર હુમલો કરવામાં આવ્યો. 10 જેટલી 10 જેટલી મહિલાઓ એવી હતી કે
જે મધુબેનને મારવા માટે આવી અને એટલી ગંભીર રીતના એમને માન્ય માર્યું કે 54 વર્ષના એ બહેનને જે ઈજા થઈ છે અમે તમને બતાવી નથી શકતા એનાથી કરૂણ પરિસ્થિતિ એ છે કે એમને માર્યું એના પછી જ્યારે એમને હોસ્પિટલ લઈ જવાના બદલે એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે એમને પોલીસ સ્ટેશન લઈ જયા પછી પણ એમનું નિવેદન નોંધવામાં આવે છે એમને કહે છે કે મારે અરજી કરવી છે જે લોકોએ મને માર્યું છે મારે એમની સામે ફરિયાદ કરવી છે કલાકો સુધી બેસાડ્યા પછી પણ એમને ફરયાદ યાદ એમની નોંધવામાં નથી આવતી કેમ નોંધવામાં નથી આવતી કારણ કે સોસાયટીમાં અમુક લોકો એવા છે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એમના એવા
આક્ષેપ છે કે એ લોકોના દબાણના કારણે પોલીસ ફરિયાદ નથી નોંધી રહી મધુબેન સાથે જે થયું એ વિચાર્યા પછી એવું લાગે છે કે કુતરા હિંસક હોય છે તમે એને પકડાવી દેશો બીજા પ્રાણી રખડતા ઢોર કોઈને ગમતા નથી ગાય રસ્તામાં રખડતી હોય તો એને પકડાવવા માટે બધા આવે છે પણ શું વ્યવસ્થા છે એમને રાખવાની તો એનો જવાબ આપણી પાસે ના છે જ્યારે રખડતા ઢોર સામે કાર્યવાહી શરૂ થઈ હતી ગાયો ને લઈ જવામાં આવી હતી પછી આપણે જોયું છે કે એની હાલત કેવી થઈ હતી
કુતરા સાથે પણ કંઈક એવું જ થવાનું છે એ બધા જ પછીના વિષયો છે પણ એ હિંસક છે એને પકડીને જાવ એને વેક્સિનેશન આપો એ બધું જ કરો એનો વાંધો નથી પણ એને બચાવવા માટે કોઈ આવે છે તો એને આવી રીતના કેમ મારવું એ મોટો પ્રશ્ન છે. અમે મધુબેનના દીકરા સાથે વાત કરી છે સાથે જ એમના દીકરાએ જેના કામે આક્ષેપ કર્યા છે એ ઋતુલભાઈ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એમની સાથે વાત કરી છે. બંનેના વર્જન લેવાના પ્રયાસ કર્યા છે. આખી ઘટના પછી બહુ જ બધા સવાલો છે કે શું કોઈને પ્રાણીને પ્રેમ કરવું કે એને બચાવવા માટે સામે આવવું તો તમારી સાથે આ થશે અને શું તમે કોઈને બચાવવા માટે આવ્યા છો તમારી ઉમર ઉંમર 54 વર્ષ છે અને તમારા ઉપર 10 લોકો હુમલો કરે છે અને તો પણ પોલીસ
ફરિયાદ નહી નોંધે કારણ કે ઉપરથી કોઈનો દબાણ છે તો એ આપણે કાયદા અને વ્યવસ્થામાં ક્યાં જોઈ રહ્યા છીએ આપણે સમાજને આપણે પોતાની જાતને અત્યારે મધુબેનના દીકરાએ આખી ઘટના જે કહી છે તે સાંભળો સાથે જ ઋતુલભાઈ જે સોસાયટીમાં રહે છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે જેમના પર આક્ષેપ એમને શું કહ્યું તે સાંભળો >> આપકા નામ આપ કહા રહેતે હૈ ઓર ક્યા હુવા >> મેરા નામ ઇમનેશ ખાર હે મે ઉનકા બેટા હું હમ સેટેલાઈટ સેન્ટર રહેતે હે મેરી મમ્મી મે ફાદ હે તો વો મેરી જબ ઇધર સોસાયટી મે હા મેરી સોસાયટી મે >> ઇધર ડોગ લેને આયે થે ડોગ કા કેસ આયાલી
થ્રુ અમુક સોસાયટીના સભ્યો ઉપર ખોટી રીતના આરોપો લગાયા હતા અને એમની જોડેથી આપણે ઓન પેપર કોઈની ઉપર સાબિત ના કરી શકીએ તમે બી સમજી શકો છો >> પણ એમને બહુ મોટો મસ મોટો તોડ કરેલો છે આ બાબતે >> અને સોસાયટી ના છ વ્યક્તિઓ ખોટી રીતના સેન્ટ્રલ જેલની અંદર જઈને પાછા આવેલા છે >> હ >> વિષય આવી રીતનો છે >> ઓકે >> એટલે તમે એકવાર મારી એવી રિક્વેસ્ટ છે કે તમે એકવાર પોતે સોસાયટીમાં આવો >> સોસાયટીના 240 સભ્યો છે એમાંથી બે વ્યક્તિઓ કુતરા પ્રેમી છે આપણને એમનાથી કોઈ વાંધો નથી સમજો કુતરા બધા અમને લોકોને