અમદાવાદની ખોખરાની સ્કૂલ સેવન્થ ડે સ્કૂલ અને એ સ્કૂલમાં જે ઘટના બની એ બધા જ મા બાપ માટે બધા જ વિદ્યાર્થીઓ માટે લાલબત્તી સમાન છે. આવી લાલ બત્તી સમાન ઘટનાઓ આની પહેલા પણ બની છે પણ એમાં વિચારણા કરવાનું આપણે ભૂલી ગયા અને ટેમ્પરરી સોલ્યુશન બધા ગોત્યા કે કેવી રીતના બધું અટકાવી શકાય. અત્યારે આપણે સમજવું પડશે એ વિદ્યાર્થીઓનું માનસ અત્યારે આપણા યુવાનો કેમ આવા માર્ગે જઈ રહ્યા છે કેમ નાના બાળકો જે સાતમાં આઠમાં અને 10સમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે એ કેમ આવી રીતના ક્રૂર બની રહ્યા છે બધા જ સવાલો આપણી સામે છે પણ આ એકમાત્ર ઘટના હવે આવી છે એટલે પછી
આવી બહુ જ બધી ઘટનાઓ આવશે આ પણ એક સાયકોલોજી છે કે એક સમાચાર આવે એના પછી આપણે નજરે એવા બહુ બધા સમાચાર પડતા હોય છે અને સેવન ડેની સ્કૂલની ઘટના પછી હવે ભૂજથી પણ એવી એક ઘટના સામે આવી છે કે જેમાં ભૂજની વીડી હાઈસ્કૂલ જે છે એ હાઈસ્કૂલમાં 10માં અને 11 મામાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે મારમારી થઈ મારમારીમાંદસમામાં ભણતા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો એના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડવામાં આવી 11 મામાં ભણતા એ વિદ્યાર્થી આ કર્યું અને સાથે 10 લોકોનું ટોળું એ 10માં ધોરણમાં ભણતા છોકરા પર તૂટી પડ્યું. હવે તમે વિચારો કે સ્કૂલમાં જ્યાં ડિસીિપ્લિન
શીખવા માટે બાળકો જતા હોય છે એ સ્કૂલમાં નાની નાની બાબતે ઝગડા થાય અને ઝગડા થયા પછી છોકરાઓ આ હદ સુધી જતા રહેતા હોય છે. સ્કૂલમાં આપણે પણ તમે અને હું જ્યારે ભણતા હતા ત્યારે પણ નાની મોટી બબાલો થતી હતી તમે એક તરુણ અવસ્થામાં આવો એના પછી તમારામાં એ જોશ હોય એ જુનૂન હોય કે કરી દેવું છે કોકને બતાવી દેવું છે આ બધી માનસતા પહેલેથી છે પણ હવે એ ક્રૂરતા તરફ જઈ રહી છે. સામેવાળાને મારી નાખવા સુધીની વાત આવી જાય ત્યાં સુધી જઈ રહી છે કોઈને કોઈનો ડર બચ્ચો નથી. કોઈ બાળકને ડર નથી કે એની સાથે શું થશે એના મા બાપ એને શું કહેશે જેને મારી રહ્યું છે એની સાથે શું
થશે આ બધું જ હવે આજકલના છોકરાઓ ભૂલી ગયા છે એના પાછળના બહુ જ બધા કારણો છે સાયકોલોજી છે એ લોકો જે જોવે છે જે પ્રકારની સિરીઝ જોવે છે જે પ્રકારના પિક્ચરો જોવે છે જેવી ગેમ્સ રમે છે એટલે તમે જુઓ કે એ સતત આખો દિવસ જે ગેમ્સ રમતા હોય એમાં એમના હાથમાં બંદૂક હોય અને એ જ્યારે કોઈને મારતા હોય તો એમાં એક અંદરથી એમને કઈક સારું લાગતું હોય છે અને એ માનસતા એમની એ માનસિકતા એમનામાં જ્યારે જ્યારે પ્રેરી રહી છે ત્યારે એ ખૂબ ઘાતકી પણ છે. અત્યારે ભૂજની એ સ્કૂલમાં શું થયું એ તમે સાંભળો કારણ કે પ્રિન્સિપલ ત્યાના જે છે આચાર્ય છે એ બંને વચ્ચે સમાધાનનો
પ્રયાસ કરી રહ્યા છે બંને પરિવાર જો વાતચીત કરીને સમાધાન કરે એવો પ્રયાસ થઈ રહ્યો છે એ છોકરાની હાલત શું છે કઈ બાબત પર બંને છોકરાઓ આમને સામને આવી ગયા એ ઘટના પર નજર કરીએ એટલે છોકરાઓ રિસેસમાં બહારે ગયા હતા અને એમની વચ્ચે અંદરની અંદર કાઈક સકરાર થોડીક હતી બોલાસાલીમાં એમાં આજ રોજ વીડી હાઈસ્કૂલની બારે એવું અમને જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓએ એમના લાગતા સહપરથી કેવા અન્ય લોકોને બારે બોલાવી અને શાળાની બારે ઝગડો કર્યો છે અને એમાં જાડેજા ભવિરાજસિંહ દશરથસિંહ 11 અનો વિદ્યાર્થી અને બળિયા ધર્મ એ 10 કનો વિદ્યાર્થી આ બે
વિદ્યાર્થીઓએ અન્ય લોકોને બોલાવીને કઈક હતાઈને કરી છે એમાં એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે એને અમે પ્રાથમિક સરવાત અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતો. વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજોતો એવું કરાવ્યું છે અને એના માટેની જે જરૂરીજે કાર્યવાહી હતી એ પણ અમે કીધું છે એમને પૂરી કરવાની પણ પેલે વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાવી છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીને વાલી સાથે મોકલીને ત્યાં એની બીજી બધી બધાની ટ્રીટમેન્ટ કરવા માટે મોકલ્યું છે. પોલીસને કોઈ જાણ કરવામાં કોઈ કામગીરી આ વિદ્યાર્થીઓનો કેસ છે એટલે વાલીઓને બોલાવીને જો એમને વચ્ચે સમજોતું થઈ જતું હોય તો કોઈ અન્ય અમે એવી કાર્યવાહીમાં પડવા નથી માંગતા કેમ કે વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આવી ભૂલ કરી જાય અને એની કારકિરદી બગડે નહીં એ હિતમાં ધ્યાનમાં રાખીને અમે બંને વાલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને બંને વાલીઓ જો સહેમત થઈ જશે તો આપણે કોઈ કેવો કેસ કે કરશું નહી પરંતુ આ બંને વિદ્યાર્થીઓને અમે વાલીઓ પતા બાંદરી લેશું કે ભાઈ આવી કોઈ ઘટના ભવિષ્યમાં બને નહીં નથી