આજે આપણે જોયું કે કેવી રીતે જૂનાગઢના મેંદરડામાં આ ફાટ્યું છે છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં 15 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે સાથે જ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદે જોરદાર ધમધમાટી બોલાવી છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની તીવ્રતા ખૂબ જ વધારે છે કેટલીક જગ્યાએ તો 13 થી 15 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વાત કરીએ વરસાદી સિસ્ટમની તો તે ધીરે ધીરે હવે ઉત્તર પશ્ચિમ તરફ જઈ રહી છે અને તેના કારણે આવનારા સમયમાં દર્શક મિત્રો કચ્છ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને જે એના આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદ લાવવાની છે. તો
હવે આજે આપણે વિંડી મોડલની મદદથી સાથે જ હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે? તો દર્શક મિત્રો આ તમે જોઈ રહ્યા છો વિંડી મોડલ. તારીખ છે આજની 20 બુધવાર. હાલમાં જે વરસાદ છે તમે જોઈ શકો છો ગુજરાતમાં જે છે જે વરસાદી જે સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાં બની છે અને તે પછી મધ્યપ્રદેશ થઈને તે ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહી છે અને હવે તે ઉત્તર પશ્ચિમ તરફ જઈ રહી છે તો હાલમાં જે છે અમદાવાદની જે આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી છે સાથે જ ઉપરના
જે વિસ્તાર છે મહેસાણા પાલનપુર ત્યાં પણ વરસાદ પડવાની આગાહી છે આ પછી જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે સુરત વલસાડ નવસારી ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે એ પછી વાત કરીએ સૌરાષ્ટ્રને ખાસ કરીને જે જૂનાગઢનો જે વિસ્તાર છે ત્યાં પણ વિંડી બતાવી રહ્યું છે કે જબરજસ્ત ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે અને આજે તમે સૌરાષ્ટ્રના જે કાંઠાના જે જિલ્લાઓ છે જેમ કે અમરેલી છે જૂનાગઢ છે ગીરસોમનાથ છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકા છે એમાં આપણે જોયું કે આજે કેટલો ભયંકર વરસાદ પડ્યો છે આમ વિંડી મોડલ બતાવી રહ્યો છે કે આ વિસ્તારોમાં પણ ભારેથી જે મધ્યમથી ભારે
વરસાદ પડવાની સંભાવના છે હવે વાત કરીએ આવતી કાલની તો આવતી કાલ ગુરુવાર એટલે કે 21 તારીખના રોજ કેવું રહેવાનું છે ગુજરાતમાં જે વાતાવરણ છે તો આવતી કાલે 21 તારીખના રોજ જે સૌરાષ્ટ્ર છે અને ખાસ કરીને જે આ જે વિસ્તાર છે જૂનાગઢની જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં હજી પણ ભારે વરસાદ પડવાનું જોખમ છે વિંડી મોડલ બતાવી રહ્યું છે સાથે જે જામનગરની આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ પડવાનું જોખમ છે. આવતી કાલે 21 તારીખના રોજ આ પછી જોઈ શકો છો જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ દેવભૂમિ દ્વારકા છે જામનગર છે રાજકોટ છે ત્યાં ભારેથી અતિભારે
વરસાદ પડી શકે છે. આમ કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે અને સાથે જ અમદાવાદની આજુબાજુના વિસ્તારો ગોધરા દાહોદ જે મધ્ય ગુજરાતના જે જિલ્લા છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે આવતી કાલે ગુરુવારના રોજ અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાલનપુરની જે જિલ્લાઓ છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને દક્ષિણ ગુજરાતમાં દર્શક મિત્રો વલસાડ જે છે ત્યાં પણ ભારે વરસાદ આવતી કાલના દિવસે વરસી શકે છે આ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં જે મરૂન રંગ રાજકોટનો વિસ્તાર છે જામનગર દેવભૂમિ દ્વારકા નો આ જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિભારે
વરસાદ વરસી શકે છે જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ તમે જોઈ શકો છો જે વરસાદની જે સિસ્ટમ છે તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે તેના કારણે જે કચ્છ છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આવતી કાલના દિવસે આ જોઈ શકો છો કે વરસાદની જે તીવ્રતા છે ધીરે ધીરે જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં વધી શકે છે અને આ પછી જે દક્ષિણ ગુજરાત છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની પડવાની સંભાવના છે હવે વાત કરીએ શુક્રવારની તો પરમ દિવસે વરસાદની સ્થિતિ કેવી રહેશે તો પરમ દિવસે વરસાદની સ્થિતિ શુક્રવારના રોજ 22મી તારીખના રોજ વરસાદની સ્થિતિ કચ્છમાં તો
ભારે વરસાદ પડી શકે છે કચ્છમાં માં જે નલિયાની આજુબાજુના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે સુરત, વલસાડ, નવસારી, તાપી ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે. તો આ તરફ જે દાહોદ છે ગોધરા છે જે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના વિંડી મોડલ બતાવી રહ્યું છે પરમ દિવસે એટલે કે શુક્રવારના રોજ આમ જે વરસાદની જે સિસ્ટમ છે બંગાળની ખાડી પરથી આવી છે તે ગુજરાતમાં આ વખતે 24 તારીખ સુધીનો જે રાઉન્ડ છે તેમાં ભયંકર વરસાદ ગુજરાતમાં
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં લાવી શકે છે અને શુક્રવારના દિવસે ફેબ્રુઆરીની 22 મી તારીખના રોજ આ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ખાસ કરીને જે આજે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે પાલનપુર મહેસાણા બનાસકાંઠાનો જે વિસ્તાર છે સાથે અમદાવાદ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસે આ ભીંડી મોડલ આપણને બતાવી રહ્યું અને આ વરસાદનો આ રાઉન્ડ 24 તારીખ સુધી ચાલવાનો છે હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ હવામાન ખાતાની આગાહીની કે તેમણે શું કહ્યું છે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો હવામાન ખાતાની આગાહી તો આજની આજની તારીખ છે 20 તારીખ અને આજના દિવસે જે હવામાન ખાતાએ કેટલાક જિલ્લાઓમાં જે ગુજરાતના જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ હવામાન ખાતા દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું હતું તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીરસોમનાથ દીવ અમરેલી ભાવનગર સાથે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ ઇશયુ કર્યા હતા અને તેના કારણે જ હવે જૂનાગઢના જે મેંદરડામાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને આપ ફાટ્યું છે સાથે જ જામનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં હવામાન ખાતા દ્વારા આજના દિવસ માટે ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ દર્શક મિત્રો આવતી કાલની ગુરુવારની એટલે કે 21 મી તારીખના રોજ હવામાન ખાતાએ ગુજરાતમાં શું આગાહી કરી છે તો હવામાન ખાતાએ આવતી કાલના રોજ માત્ર ને માત્ર દેવભૂમિ દ્વારકામાં જ રેડ એલર્ટ આપ્યું છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે અને તે સિવાય જામનગર રાજકોટ મોરબી પોરબંદર જૂનાગઢ કચ્છ પાટણ અને બનાસકાંઠા માટે તેમણે ઓરેન્જ એલર્ટ ઇશયુ કર્યું છે સાથે જ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ તેમણે ઓરેન્જ એલર્ટ ઇશયુ કર્યું છે અને તે
સિવાય ગુજરાતના જે અન્ય ભાગો છે જે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર, સોમનાથ અને આ પછી ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ તે માટે તેમણે યલ્લો એલર્ટ ઇશ્યુ કર્યું છે. આમ દર્શક મિત્રો તેમણે આ હવામાન ખાતા આવતીકાલ માટે માત્ર ને માત્ર દેવભૂમિ દ્વારકા માટે જ રેડ એલર્ટ તેમણે આપ્યું છે અને આ કારણ છે ઓરેન્જ એલર્ટ એટલે આપવામાં આવ્યું છે કેમ કે જે સિસ્ટમ છે બંગાળની ખાડીમાં જે બની હતી વરસાદી સિસ્ટમ જે મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવી છે અને તે હવે ઉત્તર પશ્ચિમ તરફ જઈ રહી છે માટે જે ગુજરાતમાં જે બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ અને કચ્છમાં જે જે જિલ્લાઓ છે ત્યાં જતાં જતા તે ભારે વરસાદ લાવશે હવે વાત કરીએ પરમ દિવસની તો હવામાન ખાતાએ પરમ દિવસે એટલે કે 22મી તારીખના રોજ શું આગાહી કરી છે તો 22 મી તારીખના દિવસે હવામાન ખાતાએ ગુજરાતના કોઈપણ જિલ્લા માટે રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ આપ્યા નથી માત્ર ને માત્ર તેમણે જે ગુજરાતના જે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે જે યલ્લો એલર્ટ એમણે ઇસ્યુ કરેલું છે. વાત કરીએ
સૌરાષ્ટ્રમાં તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ માટે તેમણે યલ્લો એલર્ટ ઇશયુ કર્યું છે સાથે જ વાત કરીએ અન્ય વિસ્તારોની ગુજરાતના તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ માટે તેમણે યલ્લો એલર્ટ ઇશ્યુ કર્યું છે અને આ પછી નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર, હવેલી માટે તેમણે યલ્લો એલર્ટ ઇશયુ કર્યું છે આમ હવામાન ખાતાની આગાહી પરથી લાગી રહ્યું છે કે 22 તારીખ પછી ગુજરાતમાં જે મેઘરાજાની જે બેટિંગ છે તેની તીવ્રતામાં ધીરે ધીરે ઘટાડો થવાની શરૂઆત થશે તો હાલમાં તમારું શું માનવું છે ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો નમસ્કાર