Cli

ગુજરાતમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ કઈ જગ્યાઓ પર ધમધમાટી બોલાવશે?

Uncategorized

નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં હાલમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે કેમ કે હાલમાં એકસાથે ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય છે પહેલી દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરાળાના કિનારા સુધીનો ઓફશોર ટ્રપ બીજું ગુજરાતના નલિયા અને વલ્લભ વિદ્યાનગરને લઈને બંગાળની ખાડુ સુધી ફેલાયેલું મોન્સૂન ટ્રપ ત્રીજું ગુજરાત નજીક જે અરબી સમુદ્ર અને સાથે જ દક્ષિણ પૂર્વ મધ્ય પ્રદેશ પર બનેલા બે સાયક્લોન સર્ક્યુલેશનના લીધે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેટલીક જગ્યાએ 15 ઇંચ જેટલો વરસાદ થયો છે હવે વાત કરીએ ગુજરાતમાં તો દેવભૂમિ દ્વારકામાં રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું છે સાથે જ

જૂનાગઢમાં કેટલાય ગામ ભારે વરસાદના કારણે સંપર્ક વિહોણા થઈ ગયા છે તો આજે આપણે વિંડી મોડલની મદદથી સાથે જ હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે સાથે જ આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી કેવી રહેશે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આ દર્શક મિત્રો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિન્ડી મોડલ આજે તારીખ છે 21 અને વાર છે ગુરુવાર તો વિંડી મોડલ આપણને બતાવી રહ્યું છે કે ગુજરાતમાં આજે જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે સુરત વલસાડ નવસારી તાપી ને જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે સાથે જ જે મધ્ય

ગુજરાત છે દાહોદ ગોધરા ઉપરાંત અમદાવાદની આજુબાજુના ના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, અરવલ્લી ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે તો આ તરફ હજુ પણ આજે પણ દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે. આ આપણને વિન્ડી મોડલ બતાવી રહ્યું છે અને પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ આ તમે જોઈ શકો છો કે સુરત પર આ ગ્રીન કલર બતાવી રહ્યું છે એનો મતલબ કે સુરતમાં અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. આજે જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ અને આ પછી આ તમે જોઈ શકો છો કે અમદાવાદની આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ આ જે સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે તેમાં પણ ભાવનગર જે સુરેન્દ્રનગર છે બોટાદ છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને આ બાજુ જામનગર છે રાજકોટ છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને કચ્છમાં જે ખાવડા છે બંનેનો આ જે પ્રદેશ છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને આ વરસાદ એટલે પડી રહ્યો છે ભયંકર કેમ કે ગુજરાત પર એકસાથે ચાર સિસ્ટમ સક્રિય છે અને તેના કારણે કેટલી જગ્યા ગ્યાએ 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે તો 22 તારીખના દિવસે પણ ગુજરાતમાં ક્યાંકને ક્યાંક સાર્વત્રિક વરસાદની સ્થિતિ રહેવાની છે વરસાદનો આ ધમાકેદાર રાઉન્ડ છે તે ચાલુ જ રહેવાનો છે

આવતી કાલે પણ તો આવતી કાલે પણ તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતમાં જે મહેસાણા છે અરવલ્લી છે હિંમતનગર છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે સાથે જ બરોડાની આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસ નુસારી તાપી ત્યાં પણ વરસાદ પડી શકે છે તો આ બાજુ જે સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તાર છે ત્યાં પણ જેમ કે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે તો આ તરફ કચ્છમાં પણ આવતી કાલે જે કચ્છના જે વિસ્તાર છે ગાંધીધામ નલિયા ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે આ આપણને વિંડી મોડલ બતાવી રહ્યું છે અને હવે ગુજરાતમાં જે બંગ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ તરફ જઈ રહી છે અને તેના કારણે આ જે વિસ્તારો છે ઉત્તર પશ્ચિમના જે જિલ્લા છે જેમ કે કચ્છ છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે આ બાજુ આવે છે રાજકોટ સુરેન્દ્રનગર ત્યાં વધારે વરસાદ પડવાની સંભાવના છે અને એટલા કારણે જ આવતીકાલે આ તમે જોઈ શકો છો વિન્ડી મોડલના માધ્યમથી જે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે બોટાદનો વિસ્તાર છે સાથે જ આ બાજુ જામનગરનો વિસ્તાર જૂનાગઢનો વિસ્તાર ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

અને ઉપર ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાલનપુરમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે આવતી કાલના દિવસે અને આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં પણ આ તમે ગ્રીન કલર જોઈ શકો છો ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે હવે વાત કરીએ શનિવારની એટલે કે 23 તારીખની તો શનિવારના દિવસે ગુજરાતમાં જે વરસાદની જે અસર છે તેમાં દક્ષિણ ગુજરાતમાં જે છે વરસાદ એ વધારે પડી શકે છે આ તમે જોઈ શકો છો શનિવારે 23 તારીખનો એ દિવસ છે સુરત વલસાડ અને દક્ષિણ ગુજરાતના જે અન્ય વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની

સંભાવના છે સાથે જ મધ્ય ગુજરાતમાં જે દાહોદ છે ગોધરા છે ખેડા આણંદ ત્યાં પણ આ ભારે વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસે આ તમે જોઈ શકો છો દર્શક મિત્રો સ્ક્રીન પર કે દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ભારેથી અતિભારે વરસાદ વિંડી મોડલ પરમ દિવસ માટે બતાવી રહ્યું છે અને આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ શનિવારના દિવસે જે ભરૂચ છે પછી બરોડા છે તેની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી શકે છે અમદાવાદમાં પણ પરમ દિવસે પણ ભારે વરસાદની આગાહી વિંડી મોડલ કરી રહ્યું છે અને આ બાજુ સૌરાષ્ટ્રમાં પણ ક્યાંકને ક્યાંક સાર્વત્રિક વરસાદની જે સ્થિતિ છે

તે યથાવત રહેવા જઈ રહી છે. 23 તારીખના રોજ શનિવારના રોજ આ પછી તમે જોઈ શકો છો જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ મધ્ય ગુજરાત પર હવે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે આ મરૂન કલર તમે જોઈ શકો છો. આમ હવામાન નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે વરસાદનો આજે રાઉન્ડ છે જે 24મી ઓગસ્ટ સુધી ચાલવાનો છે ને 24મી ઓગસ્ટ પછી ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જે વરસાદ છે તેના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે તો હવે દર્શક મિત્રો આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આવનારા સમયમાં તેમણે શું આગાહી કરેલી છે તો દર્શક મિત્રો આ તમે હવામાન ખાતાની આગાહી જોઈ શકો છો આજે

તારીખ છે 21 તો આજે જે ગુજરાતમાં છે માત્ર ને માત્ર દેવભૂમિ દ્વારકા માટે જ હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાતના અમુક જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો વાત કરીએ ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાઓની તો સૌપ્રથમ આવે છે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ આ પછી આવે છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કર્યું છે અને તે સિવાયના જે જિલ્લા છે જેમ કે મધ્ય ગુજરાતના જે જિલ્લા છે પછી

ઉત્તર ગુજરાતના જિલ્લા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પછી બરોડા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ અને આ પછી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં હવામાન ખાતાએ યલ્લો એલર્ટ આજના દિવસ માટે ઇસ્યુ કર્યું છે આમ આજે ભારેથી અતિભારે વરસાદ માટેનું જે રેડ એલર્ટ છે માત્ર ને માત્ર દેવભૂમિ દ્વારકા માટે હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે. હવે વાત કરીએ દર્શક મિત્રો આવતી કાલની તો આવતી કાલ એટલે કે 22મી તારીખના રોજ શુક્રવારના રોજ હવામાન ખાતાએ ગુજરાતના

કોઈપણ જિલ્લા માટે ન તો ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કર્યું છે ન તો પછી રેડ એલર્ટ ઇશયુ કર્યું છે માત્ર ને માત્ર યલ્લો એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે એટલે કે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે તો તેમાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે અને આ પછી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને તે પછી અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ અને નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે આવતી કાલે હવામાન ખાતા યલ્લો એલર્ટ ઇશ્યુ કર્યું છે અને એ સિવાય એમણે ક્યાંય પણ ન ઓરેન્જ એલર્ટ આપ્યું છે ન તો રેડ એલર્ટ આપ્યું છે તો દર્શક મિત્રો આપણે વાત કરીએ 23 તારીખની એટલે કે પરમ દિવસે શનિવારની તો શનિવારે હવામાન ખાતાએ માત્ર ને માત્ર બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ અને આ પછી સૌરાષ્ટ્રમાં બોટાદ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે યલ્લો એલર્ટ તેમણે ઇશયુ કરેલું છે. તો હાલમાં તમારા ગામ, તાલુકા શહેરમાં કેવો વરસાદ પડી રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *