નમસ્કાર વેધર એનાલિસીિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યની અંદર હવે દમધોકાર વરસાદ પડવાના દિવસો છે શરૂ થવાના છે 16 તારીખથી લઈ અને 24 તારીખ સુધી ગુજરાતમાં ધબધબાટી વરસાદ બોલાવવાનો છે મેઘ તાંડવ જેવા દ્રશ્યો પણ જોવા મળી શકે છે અમુક વિસ્તારો કે જ્યાં સૌરાષ્ટ્રના કે પછી કચ્છના એ વિસ્તારો કે જ્યાં બહુ જેટલો બધો વરસાદ નહોતો પડ્યો એ વિસ્તારોમાં આ વખતે આ રાઉન્ડમાં વરસાદ પડે એવી શક્યતાઓ પૂરેપૂરી છે એનું કારણ એ છે કે બંગાળની ખાડીની અંદર આટલા સમયથી જે ચર્ચાઈ રહ્યું હતું કે એક સિસ્ટમ આવવાની છે અને એ સિસ્ટમ બહુ જ
મજબૂત સિસ્ટમ આવવાની છે એ સિસ્ટમ છે એ બની ગઈ છે અને આજ સાંજ સુધીમાં એકદમ મજબૂત સિસ્ટમ અને એની મુવમેન્ટ છે આજ સાંજ સુધીમાં શરૂ થઈ જશે જેના કારણે ગુજરાતના 90 થી 95% વિસ્તારો એવા હશે કે જ્યાં વરસાદ પડશે શરૂઆતમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત એટલે જે ગુજરાત રીજીયન વાળો પટ્ટો છે એને આખી અસર થશે અને પછી એ સિસ્ટમ છે ધીમે ધીમે સૌરાષ્ટ્ર કચ્છને ધમરોડશે અત્યારે એવું કહેવાઈ રહ્યું છે કે સિસ્ટમ છે એનો ટ્રેક નક્કી થઈ ગયો છે અને ગુજરાત પર આવશે અને જ્યારે ગુજરાત સુધી પહોંચશે મહારાષ્ટ્ર સુધી ત્યારે એને વધારે મજબૂતી
મળશે સૌથી પહેલા વિન્ડીના માધ્યમથી જોઈ લઈએ વિન્ડીનું મોડેલ છે એ શું કહી રહ્યું છે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વિન્ડીનું આ મોડેલ અને અહીંયા જે સિસ્ટમ છે એ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને સાન સુધીમાં એ સાયક્લોનિક સર્ક્યુલેશન બની જશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા પછી એ એક બે દિવસ સુધી એ અહીંયા જ રહેવાની છે અહીંયાથી આગળ વધે એવી શક્યતા નથી એટલે જ્યાં સુધી અડધો ભાગ જમીન પર અને અડધો ભાગ દરિયામાં હોય જ્યાં સુધી સિસ્ટમ દરિયામાં હોય ત્યાં સુધી એને વધારે વેગ મળતો રહે છે એ વેગ મળવાને કારણે
એ વધારે મજબૂત બનશે અને મજબૂત બનશે એટલે પછી એ ધીમે ધીમે આ તરફથી સીધી ગુજરાત પર આવશે મહારાજ મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારમાં આવશે એટલે એને આ તરફ એનું જે આઉટરક્લાઉડ છે શિયર ઝોન છે એ અહીંયા આવશે અને હવે અરબી સમુદ્ર પણ સક્રિય છે જેના કારણે આ સિસ્ટમ અહીંયા પહોંચશે તો અહીંયા અહીંયાથી નીકળ્યા પછી એ જમીન પર આવશે એટલે ચોક્કસ થોડી નબળી પડશે પણ પાછી મહારાષ્ટ્ર તરફ આવશે એટલે નબળી નહીં પડે આપણે નોર્મલી એવી વાત કરતા હોઈએ કે જ્યારે પણ બંગાળની ખાડીમાં કે અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બને અને એ પછી જમીન પર આવે તો એ નબળી પડે કેમ
કે એમને ભેજ કે એને ગતિ કે એને બળ નથી મળતું એને વેગ નથી મળતો પણ અહીંયા એવું નહીં થાય આ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રમાં આવશે પછી એનું શિયર ઝોન છે એ અરબી સમુદ્રમાં જશે અને અરબી સમુદ્રનો ભેજ મળશે એટલે મહારાષ્ટ્ર તરફ એ સિસ્ટમ આવેલી જે છે એને વધારે વેગ મળશે વધારે એ મજબૂત બનશે અને વધારે મજબૂત બનશે એટલે 16 તારીખથી લઈ અને 24 તારીખ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અને અત્યંત ભારે વરસાદ પણ અમુક વિસ્તારોમાં પડે એ પ્રકારની શક્યતા છે આજથી એ સિસ્ટમ છે એ ગઈકાલથી બનવાનું શરૂ થઈ ગયું હતું અને આજ સાંજ સુધીમાં એ
સિસ્ટમ વધારે મજબૂત બની જશે અને પછી એવું કહેવાઈ રહ્યું છે અત્યારે એવું કહેવાઈ રહ્યું છે હવામાન વિભાગનું મોડેલ આપણે મોડેલમાં પણ જોઈશું હવામાન વિભાગ કહી રહ્યો છે કે આજે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે એટલે બીજી એક સિસ્ટમ અને અહીંયા હલચલ પાછી છે બંગાળની ખાડીમાં એ સક્રિય થઈ જશે પણ એની વાત હવામાન વિભાગ સિવાય બાકી કોઈ મોડેલ કરી રહ્યા નથી અત્યારે આપણે આ સિસ્ટમની વાત કરી આ સિસ્ટમ જે ધીમે ધીમે જેમ આગળ વધશે એમ એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર સુધી આવ્યા પછી એ વધારે મજબૂતીથી ગુજરાતની અંદર વરસાદ લઈને આવશે સૌથી વધારે વરસાદ
સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ લઈને આવશે ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ વરસાદ પડશે પણ એ સાવ હળવો મધ્યમ વરસાદ નહીં હોય એ પણ ભારે વરસાદ પડશે એવી શક્યતા છે કેમ કે આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી થઈ આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ દેશ ઓડીસા અને એ બધા વિસ્તારોમાં થઈ અને મહારાષ્ટ્ર પહોંચશે અને મહારાષ્ટ્ર પહોંચ્યા પછી મજબૂત બનશે અને એની અસર છે એ ગુજરાત પર થશે. એને અરબી સમુદ્રનો ભેજ મળશે એટલે વધારે સક્રિય અને વધારે આગળ વધશે અને વધારે મજબૂત બનશે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આજના દિવસ માટે ભીંડી છે એ શું કહી રહ્યું છે આપણે એ જોઈ લઈએ વિંડીની આજના દિવસની આગાહી કયા વિસ્તારોની અંદર વરસાદ છે એ વ્યક્ત કરી રહી છે તો વિંડી સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા ઝાપટા અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા પડશે એવી શક્યતા વિંડી વ્યક્ત કરી રહ્યું છે એ સિવાય ઉત્તર ગુજરાત ગુજરાતમાં પણ ક્યાંક છૂટા છવાયા જાપટા પડે મધ્ય ગુજરાતમાં દાહોદ વડોદરા છોટા ઉદયપુર આસપાસના વિસ્તારો સુરત વલસાડ દક્ષિણ ગુજરાત આસપાસના એ વિસ્તારોમાં અને આ તરફ જામનગર જૂનાગઢ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડે એવી શક્યતા વિંડી વ્યક્ત કરી રહ્યું છે
પછી ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા છે એ વિન્ડી વ્યક્ત કરી રહ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. અરબી સમુદ્ર પણ હવે સક્રિય છે અને એની અસર છે એ થવાની છે અને તમે જોઈ રહ્યા છો જે સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ આવી રહી છે જેમ આગળ આવશે એમ એની અસર છે એ થતી જશે ધીમે ધીમે અને એની અસરના કારણે વધારે વરસાદ છે ગુજરાતમાં પડશે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગનું મોડેલ શું કહી રહ્યું છે આ 13 તારીખનો દિવસ છે અને 13 તારીખથી તમે જુઓ અહીંયા આ સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે સાંજ સુધીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ જશે પછી 14 તારીખ સુધી એ ત્યાં જ રહેશે 14 તારીખે અડધું એ જમીન પર અને અડધું એ દરિયામાં 15 તારીખે પણ એવો જ રહેશે 15 તારીખે સિસ્ટમ થોડી વધારે મજબૂત બને અને થોડી આગળ આવે એની મુવમેન્ટ વધારે આગળ આવી એવી શક્યતા છે 16 તારીખથી એ સિસ્ટમ છે એ ધીમે ધીમે વધારે એક્ટિવ થઈ અને મજબૂત થઈ અને આગળ વધશે અને પછી ધીમે ધીમે એ ગુજરાત તરફ આવશે એવું કહેવાઈ રહ્યું છે અને એનો ટ્રેક પણ નક્કી થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો ધીમે ધીમે
અહીંયા સુધી એ પહોંચ્યું છે અને 16 થી 24 તારીખ સુધીમાં ધીમે ધીમે એ ઓલમોસ્ટ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ લઈને આવશે 20 તારીખ અને આ બધા જ વિસ્તારો બધા જ વિસ્તારોમાં એ વરસાદ પડશે ગુજરાતમાં પણ અને ભારતના દેશના પણ બાકીના રાજ્યોની અંદર પણ વરસાદ પડવાની શક્યતા છે સૌથી સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે વરસાદ પડે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને 22 તારીખ આસપાસ તો સિસ્ટમનું સ્વરૂપ કઈક આ પ્રકારનું હશે એટલે ઓલમોસ્ટ ગુજરાતને ઘમરોડી નાખ્યું હશે એ પ્રકારની પરિસ્થિતિ હશે એવું મોડેલ કહી રહ્યું છે અને પછી એક નવી હલચલ છે ત્યાં સુધીમાં આ તરફ છે એ જોવા મળશે એવું પણ કહેવાઈ રહ્યું છે. સિસ્ટમ છે એ આવવાની છે 16 થી 16 થી 24 તારીખની વચ્ચે એ પહેલા 13 તારીખથી 16 તારીખ સુધી હવામાન વિભાગની આગાહી ગુજરાતના જિલ્લાઓ માટે શું છે એ પણ જોઈ લઈએ ગુજરાતના કયા જિલ્લામાં કેવી આગાહી છે મેઘગર્જના સાથે વરસાદ પડશે એવી આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે હવામાન વિભાગ જે ડેઈલી એમનું જે પૂર્વાનુમાન છે છ સાત દિવસનું રજૂ કરતું હોય છે એમાં હવામાન વિભાગની આગાહી શું કહી રહી છે તો 16 17 તારીખની આગાહી તો હવામાન વિભાગે કરી છે
યલ્લો અલર્ટ સુધીની 18 તારીખ સુધીની 13 તારીખમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છૂટા છવાયા પડે એવી શક્યતા છે ઓલ ઓવર ગુજરાતમાં છૂટા છવાયા સ્થળો એવા હશે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે 14 તારીખમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે 15 તારીખમાં આગાહીમાં થોડું પરિવર્તન આવે છે ગુજરાત રીજયન એટલે બનાસકાંઠાથી લઈ અને વલસાડ સુધીનો જે ભાગ છે એ ભાગમાં ગાજવી વીજ સાથે ઘણા બધા સ્થળો એવા હશે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડશે અને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડશે. 16 તારીખથી શરૂઆત થશે 16 તારીખથી બનાસકાંઠાથી લે વલસાડથી મોટા ભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં ગાજવીજ સાથે હળવો મધ્યમ ભારેથી લઈને અતિ ભારે સુધીનો વરસાદ છે એ પડશે અને કચ્છ સૌરાષ્ટ્રમાં એનું પ્રમાણ ઓછું રહેશે. 17 તારીખે એ પરિવર્તન થશે 17 તારીખે બનાસકાંઠાથી લઈ વલસાડ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા અને કચ્છ સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા અને 18 તારીખે ઓલ ઓવર ગુજરાતની અંદર મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છ.