નમસ્કાર આપની સાથે હું છું પાયલ ઓગસ્ટ મહિનામાં જે વરસાદની બધા લોકો રાહ જોઈ રહ્યા હતા એ વરસાદ હવે થોડાક જ સમયમાં પડવાનો છે સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીમાં સિસ્ટમ કેટલી મજબૂત છે કયા વિસ્તારને અસર કરશે વિસ્તારથી સમજવું છે પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ગયા છે પરેશભાઈ બંગાળની ખાડીમાં સિસ્ટમ તો બની રહી છે બંગાળની ખાડી એક્ટિવ પણ છે કેટલી સિસ્ટમ બને છે કયા વિસ્તારને અસર કરશે અને કયા જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ પાડશે પાયલબેન આમ જોવા જઈએ તો આપણે 1 ઓગસ્ટથી લઈને રાજ્યની અંદર વરાનો માહોલ છે મોન્સૂન બ્રેકની કન્ડિશન આપણે જોવા મળી રહી છે.
વરસાદ ક્યાંય છે નહી આ એક ચોક્કસ છે કે જે 850એચપી લેવલે ભેજ હોય અને અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવતા હતા જેને કારણે છૂટા છવાયા અમુક જગ્યાએ આપણે ઝાપટાઓ નોંધાયા હોય આ સિવાયની કોઈ વરસાદી એક્ટિવિટી નથી બંગાળની ખાડીની અંદર પણ જે એક છેલ્લી સિસ્ટમ બની હતી જે 27 જુલાઈથી લઈ અને 31 જુલાઈ દરમિયાન જે વરસાદની અસર ગુજરાતમાં માં થઈ હતી જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે સિસ્ટમથી સારા વરસાદ ન થયા હતા ત્યાર પછી વરસાદે વિરામ લીધો છે પણ ફરીથી એક વખત બંગાળની ખાડી છે એ સક્રિય થઈ છે અને આમ તો ઘણા સમયથી જે એક
અમારું અનુમાન હતું કે લગભગ 16 17 તારીખ આસપાસ ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડને ચાલુ થઈ શકે છે એ મુજબની હવે એક સિસ્ટમ પણ બનતી દેખાઈ રહી છે અત્યારે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ જે બની રહી છે અત્યારે આમ તો કહી શકાય કે 50% સિસ્ટમ ડેવલોપ થઈ ચૂકી છે આકાર લઈ રહી છે અત્યારે અને આ સિસ્ટમ છે આવનારા 24 કલાક એટલે કે આવતી કાલે 13 તારીખે સાંજ સુધીમાં આ સિસ્ટમ છે એ પોતે મુવમેન્ટ કરવાનું ચાલુ કરશે. કોઈપણ સિસ્ટમ છે જ્યારે દરિયામાં બનતી હોય ત્યારે એ હવાનો ચક્રાવો છે એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરતો હોય છે પછી એ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે
700એપીએ લેવલે બની જાય એટલે કે જે દરિયાની સપાટીથી 3 કિમીટરની ઊંચાઈએ એ સિસ્ટમ છે એ ડેવલપ થઈ જાય છે પાણી છે ત્યાં એકઠું કરી લે છે ત્યાં સુધી એ હવાનો ચક્રાઓ છે એન્ટીક્લોક રાઉન્ડમાં ફરતો હોય વેક્યુમની જેમ પાણી છે એ હવાનો ચક્રાઓ દરિયાનું પાણી છે એ ઉપર ચડાવતો હોય છે એ વેક્યુમની જેમ પાણીને બધું જ ખેચ ને ઉપર લઈ જાય છે અને એ સિસ્ટમ બનીને તૈયાર થઈ જાય ત્યાર પછી એ સિસ્ટમ છે એ મુવમેન્ટ કરવાનું ચાલુ કરે ત્યાં સુધી તો કોઈને કોઈ એક સેન્ટર ઉપર એ સિસ્ટમ છે એ સ્થિર હોય છે પછી એ સિસ્ટમ છે એ મુવમેન્ટ કરવાનું ચાલુ કરે પછી હંમેશા
એનો ટ્રેક નક્કી થતો હોય કે આ સિસ્ટમ છે એ કઈ દિશામાં મુવમેન્ટ કરે છે અને કઈ દિશામાં જશે પણ સંપૂર્ણ અમે જે અલગ અલગ માધ્યમોથી પ્રિડિકશન કરીએ છીએ અલગ અલગ મોડેલોના અભ્યાસ કરીએ છીએ એ મુજબ અમારું જે માનવું છે કે બીજા જે અન્ય સાયક્લોનિક સર્ક્યુલેશન હોય હવા નું દબાણ છે ભેજ છે એ તમામ પરિબળોના આધારે જે અમે એક ટ્રેક અત્યારે જોઈ રહ્યા છીએ એ મુજબ એ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે એ આજે મોડી રાત સુધીમાં કમ્પ્લેટ સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપ લઈ લેશે અને આવનારી 24 કલાક એટલે આવતી કાલે 13 તારીખે બપર પછીના સેશનમાં ગમે ત્યારે એની મુવમેન્ટ
ચાલુ થઈ જશે મુવમેન્ટ ચાલુ થશે એટલે આની મુવમેન્ટ છે એ બંગાળની ખાડીથી લઈ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફનો ટ્રેક લેશે ઉત્તર પશ્ચિમ દિશા તરફનો ટ્રેક લેશે એટલે એ આંધ્રપ્રદેશના અમુક ભાગો ઓડીસાના અમુક ભાગો ત્યાં થઈ અને મધ્યપ્રદેશ ઉપર અને મહારાષ્ટ્રના જે ઉત્તર ભાગો છે એ ઉપર થઈને પસાર થવાની છે ખાસ કરીને આ સિસ્ટમ છે એ જ્યારે પણ બંગાળની ખાડીમાંથી મુવમેન્ટ કરશે એટલે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે પણ જ્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી પહોંચશે એટલે એનો જે શિયર જળ હોય છે એ અરબ સાગર સુધી લંબાઈ જશે કેમ કે મહારાષ્ટ્ર સુધી આવે એટલે એટલે
સ્વાભાવિક રીતે અરબ સાગરથી સિસ્ટમ નજીક આવશે અરબ સાગરથી નજીક આવશે તો અરબ સાગર સુધી એનો સિયર ઝોન લંબાશે અને એનો સિયર ઝોન લંબાશે તો અરબ સાગરમાંથી પૂરતો ભેજ મળી રહેશે એટલે મહારાષ્ટ્ર સુધી ભલે એ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પહોંચે પણ મહારાષ્ટ્ર ઉપર આવી અને એ સિસ્ટમ વધારે મજબૂત બનશે મજબૂત બનીને લો પ્રેશરમાં કન્વર્ટ થશે અને પછી ગુજરાત ઉપરથી લો પ્રેશરના સ્વરૂપમાં એ પસાર થવાની છે એટલે આ સિસ્ટમ છે એનો જે સ્ટ્રોંગ પાર્ટ હોય છે એ દક્ષ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર થઈને પસાર થઈ અને પછી એ પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આગળ નીકળશે પણ આ સિસ્ટમ છે એનો ભલે એ જે સ્ટ્રોંગ પાર્ટ છે એ આપણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી પસાર થાય પણ વરસાદના રૂપમાં જ્યાં સુધી વાત છે તો 16 ઓગસ્ટથી લઈ અને 24 ઓગસ્ટ દરમિયાન સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદના રૂપમાં અસર કરશે ખાસ કરીને 90% એરિયાને તો આ સિસ્ટમને કારણે સારા વરસાદો જોવા મળશે ભલે કોઈ જિલ્લા જિલ્લામાંબેપ ઇંચ વધારે હોય કોઈ જિલ્લામાંબેપ ઇંચ ઓછો હોય પણ સાર્વત્રિક અસર કરશે અને સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પડે અને આજથી 16 થી 24 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને આ વરસાદની
સિસ્ટમ છે એ કાયદેસર કમરોડી નાખશે ભારેથી અતિભારે વરસાદો નોંધાશે બાકી આમ જોવા જઈએ તો આ વર્ષે સૌરાષ્ટ્રના પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર હોય સોમનાથ જિલ્લો છે એમાં વરસાદની જે માત્રા હતી ઓછી હતી પણ એ વરસાદની ઘટ પણ આ સિસ્ટમ પૂર્તિ કરી દેશે કચ્છની અંદર પણ સારા વરસાદો નોંધાશે એવી રીતે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાશે પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કરતા વરસાદની તીવ્રતા ઓછી હશે પણ ત્યાં પણ એકંદરે સારા વરસાદ નોંધાશે એટલે ઘણા સમયથી જે રાજ્યના ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા.
વરસાદને લઈને ચિંતિત હતા તો હવે એ ચિંતાનો અંત આવ્યો છે કોઈ મિત્રોએ અત્યારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે 16 થી 24 ઓગસ્ટમાં રાજ્યની અંદર સાર્વત્રિક અને ખૂબ સારા વરસાદનો રાઉન્ડ છે બેન આવી રહ્યો છે અત્યારે બંગાળની ખાડી એક્ટિવ છે અને જ્યારે આપણે અલગ અલગ મોડલ પણ જોઈએ એટલે અમે એ મોડલથી સીમિત છીએ કે અમે વિંડી જોઈને અમને ખબર પડી કે એક સિસ્ટમ ઓલરેડી નીકળી એના પછી બીજી સિસ્ટમ બી બંગાળની ખાડીમાં બને છે આપણી વાત થઈ હતી ત્યારે અરબી સમુદ્ર પણ એક્ટિવ દેખાતું હતું એટલે ધીરે ધીરે એમાં પણ હલચલ દેખાઈ રહી છે તો જ્યારે બંનેમાં હલચલ હોય તો હવે ગુજરાતમાં