Cli

ગુજરાતમાં ફરી પડશે ભારેવરસાદ? કયા જિલ્લામાં એલર્ટ!

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ઓગસ્ટ મહિનાના વરસાદની જે રાહ જોઈ રહ્યા હતા એ વરસાદની શરૂઆત હવે થવાની છે 12 તારીખ પછી હવામાનમાં બદલાવ આવવાની વાત હતી અને જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બની હતી એ મજબૂતાઈથી આગળ વધવાની છે સિસ્ટમ આગળ વધશે કયા વિસ્તારોને અસર કરશે ભીંડીના માધ્યમથી પહેલા જોઈએ એના પછી હવામાન વિભાગ શું આગાહી કરે છે એ પણ જોઈશું આપણે અત્યારે તમે જુઓ કે અહીંયા બંગાળની ખાડી ખૂબ એક્ટિવ છે પહેલા એવી આગાહી હઓ કરવામાં આવી હતી કે બંગાળની ખાડી એટલી એક્ટિવ નહી રહે પણ અરબી સમુદ્ર એક્ટિવ થશે પણ અત્યારે

બંગાળની ખાડી એક્ટિવ છે અરબી સમુદ્ર પણ ધીરે ધીરે એક્ટિવ થશે એની અસરો પણ દેખાશે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ નીકળે છે સિસ્ટમ અત્યારે બનતી દેખાઈ રહી છે 12 તારીખ છે 15 તારીખ પછી એ ધીરે ધીરે એવું કહેવાય કે ગુજરાત નજીક આવતી દેખાશે અત્યારે પણ દરિયાકાંઠાના વિસ્તારો જે છે આપણે કહીએ છીએ કે અરબી સમુદ્ર એક્ટિવ છે એટલે દરિયાકાંઠાના આટલા બધા જ ભાગો જે છે એ મહારાષ્ટ્ર કોકણ અને આ બાજુ ગુજરાત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરે તેવી સંભાવના છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની

સંભાવનાઓ આજના દિવસમાં છે શાંત સુધીમાં ત્યાં છૂટો છવાયો સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે વલસાડ સુરત નવસારી ડાંગ આ બાજુ દાહોદ છોટા ઉદયપુર નર્મદામાં વરસાદ પડશે ગાંધીધામમાં વરસાદની સંભાવના છે એટલે કચ્છમાં પણ વરસાદ પડશે ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે પાલનપુરમાં માં વરસાદની સંભાવના છે આ બાજુ ભાવનગર દ્વારકામાં વરસાદની સંભાવના છે. 13 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે અને પછી તમે જુઓ કે ઓવરઓલ ભારતમાં કેવો વરસાદ પડવાનો છે એટલે અહિયા ક્યાંક સિસ્ટમ તમે જુઓ કે વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાથી આગળ વધી

મજબૂતાઈથી એટલે અહીંયા ક્યાંક એક સિસ્ટમ અને એના પવનની ગતિ છે તો એ બાજુએ સિસ્ટમ ખેંચાઈને આવશે જ્યારે એ ખેંચાઈને આવશે ત્યારે એ વધારે મજબૂત થશે અને જ્યારે મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ પહોંચશે એની એની જે રેખાઓ છે એની જે આઉટર ક્લાઉડ એના જે કહેવાય એ ગુજરાત પરથી પસાર થવાના છે સિસ્ટમ ગુજરાત પરથી પસાર નથી થવાની અહીંયા તમે જુઓ કે સૌથી વધારે સંભવિત વરસાદ પડવાની સંભાવના અને નાગપુર મહારાષ્ટ્રના ભાગોમાં ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. 13 14 તારીખ સુધીની સ્થિતિ આ રહેવાની છે એના પછી તમે જુઓ કે ધીરે ધીરે આગળ વધશે ગ્વાલિયર અને એમપી તરફ

આગળ વધી રહી છે સિસ્ટમ એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એની ખૂબ અસર દેખાશે. બીજી એક સિસ્ટમ પણ બંગાળની ખાડીમાં બની રહી છે સતત એક પછી એક સિસ્ટમ ફરીથી બંગાળની ખાડીમાં જ બની રહી છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદ 15 તારીખ પછી પડવાની સંભાવના છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભયાનક વરસાદ જે ઓગસ્ટ મહિનામાં ક્યાંય પડ્યો નથી એવો વરસાદ ઓગસ્ટ મહિનામાં જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા એ વરસાદ પડવાની શરૂઆત 15 તારીખ પછી થવાની છે તમે જુઓ કે અહીંયા દાહોદ છોટા ઉદયપુર રાજપીપડા બ બોડેલી વડોદરા વાળા ભાગમાં ખૂબ વધારે વરસાદ છે નળિયાદ

અમદાવાદ વિરમગામ સુરેન્દ્રનગરમાં પણ વરસાદ છે બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ અને જામનગર દ્વારકા પોરબંદર વેરાવડમાં વરસાદ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં તો વરસાદ છે જ દક્ષિણ ગુજરાતમાં અહીંયા તમે જુઓ મહારાષ્ટ્રથી જે ટ્રફ આવશે એના કારણે વરસાદની સંભાવના છે આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર મહેસાણા અને ડુંગરપુરના વિસ્તારોમાં વરસાદની ખૂબ સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યાં પણ લો પ્રેશર સિસ્ટમની સૌથી વધારે અસર 16 તારીખે દેખાય છે એટલે 16 તારીખે ખૂબ વધારે વરસાદ ગુજરાતમાં પડવાની સંભાવના છે એની તીવ્રતા પણ ધીરે ધીરે વધતી જશે 15 16 17 18 તારીખ

સુધી આ સ્થિતિ રહે તેવી સંભાવનાઓ છે અત્યારે બીજી સિસ્ટમ ધીરે ધીરે અહીંયા પાછી તમે જુઓ કે બંગાળની ઠાડીમાંથી બનેલી સિસ્ટમ ધીરે ધીરે પાછી આગળ વધશે એટલે એની અસર પણ દેખાશે એટલે મોટાભાગે આ જે છેલ્લા બે અઠવાડિયાના જે રાઉન્ડ હશે એ ભયંકર વરસાદ ગુજરાતમાં લઈને આવશે હવામાન વિભાગ પણ એવું માનતા હતા હવામાન નિષ્ણાંત પણ એવું માનતા હતા કે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં જે વરસાદ નથી પડ્યો એ બે રાઉન્ડમાં વરસાદ પડી જવાનો છે એટલે મોટાભાગે ગુજરાતમાં આ ત્રણ ચાર દિવસ એવું કહેવાય કે તહેવાર પણ છે અને એ ત્રણ ચાર દિવસ ખૂબ વધારે વરસાદની પણ સંભાવના છે અને

17 તારીખે ભયાનક વરસાદ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે છૂટો છવાયો વરસાદ નથી પડવાનો ભારે વરસાદની આગાહી છે હવે હવામાન વિભાગ શું કહે છે એ આગાહી પણ એક વાર જોઈએ કયા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યા છે કારણ કે હવામાન વિભાગની આગાહી એ પાંચ દિવસની હોય છે એટલે તમને લાંબી આગાહી સચોટ આગાહી મળે બહુ જ બધા મોડલો એવા હોય કે જે બહુ જ બધા મોડલના પેરામીટર્સ માપી અને પછી હવામાન વિભાગ આગાહી કરતું હોય છે એટલે 11 તારીખથી લઈને 15 તારીખ સુધીની આગાહી છે અને 11 થી 15 તમે જુઓ તો બનાસકાંઠામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી લાઈટ ટ્રેન 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *