દ્રશ્યો જોઈને જ તમે ચોંકી જશો કારણ કે આટલા ઊંચા મકાનની છત પર આખરે આ ભેંસ ચડી કેવી રીતે હશે આશ્ચર્ય પ્રમાણે એવી ઘટના હાલ ચર્ચામાં છે છત પર ભેંસને જોઈને બધા ચોંકી ગયા ભેંસ અહીંયા કેમ પહોંચી એના કરતાં વધારે મહત્વનું એ હતું કે એને નીચે કેવી રીતે ઉતારવી એટલે
ગામના કોઈ શાણા માણસે તરત જ સ્થાનિક તંત્રને જાણ કરી ક્રેન મંગાવી અને ભેંસને નીચે ઉતારવાની કામગીરી શરૂ કરી ઘટના મધ્યપ્રદેશના દાદર ગામની છે જ્યાં ભેંસને તો ક્રેનની મદદથી છત પરથી નીચે ઉતારી લેવાય છે પરંતુ ગ્રામજનો હજુ પણ માથું ખંજવાડે છે કે આખરે આવડી મોટી ભેંસ છત પર પહોંચી કેવી રીતે જો
કે આ સવાલનો જવાબ કદાચ ભેંસ જ જાણતી હશે >> ક્યુઆર કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યુઝ 18 એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પણની અપડેટસ