માત્ર રોજના દોઢ રૂપિયો ભરીને તમને 10 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ મળી શકે છે. ચોકી ગયા ને પરંતુ મારી વાત સાચી છે કારણ કે જે પોસ્ટ ઓફિસ છે એમને નવી સ્કીમ ચાલુ કરેલી છે. તમે એમ થતું હશે કે પોસ્ટ ઓફિસ ક્યારથી ને આ બધી વસ્તુ કરવા લાગી તો ચોક્કસથી એમને નવી એક વસ્તુ સ્ટાર્ટ કરેલી છે કે કદાચ તમને અત્યાર સુધી એ ખબર નથી.આજના ખાસ વીડિયોમાં જાણીશું કે કેવી રીતના રોજના દોઢ રૂપિયો ભરીને તમને 10 લાખ રૂપિયા સુધીનો ઇન્સ્યોરન્સ મળી શકે છે એટલા માટે થઈને આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે આ વિડીયો એકવાર પૂરો જોઈને જોજો
નમસ્કાર વેલકમ બેક ફોક્સ સ્વીટ ડિજીટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરન ચડોતરા હવે પોસ્ટ વિભાગની એક હજુ એક બ્રાન્ચ જેના વિશે આપણને મોટા ભાગના લોકોને નથી ખબર હોતી જેનું નામ છે iડપીb એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક જેનું કામ છે ફાયનાન્સને લગતા જેટલા પણ કામો હોય છે ને એઆઈડપીબી કરતી હોય છે. હવે આ સંસ્થાએ આદિત્ય બિર્લા હેલ્થ ઇન્સ્યોરન્સ અને આની સાથે સાથે ટાટએઆઈજી સાથે મળીને એક નવી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી કાઢેલી છે. જેમાં તમારે માત્ર માત્ર મહિનાના 549 ભરવાના છે જેનાથી તમને મળશે 10 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે દિવસનો માત્રને માત્ર દોઢ રૂપિયો થયો. હવે અત્યારે સામાન્ય ચોકલેટ લેવા જાવ ને તો પણ એ બપિયાથી શરૂ થતી હોય છે પરંતુ માત્રને માત્ર દોઢ રૂપિયામાં દરરોજના દોઢ રૂપિયામાં તમને 10 લાખ રૂપિયા સુધીનો ઇન્સ્યોરન્સ આ પોસ્ટ વિભાગ આપે છે. બીજો પ્લાન 749 રૂપિયાનો છે કે જેમાં તમને 15 લાખ રૂપિયાનું કવરેજ મળશે. એટલે કે દિવસનો ખર્ચ આશરે 2 રૂપિયા જો કે તમને જણાવી દઉ કે આખે આખો પ્લાન એક વર્ષ માટેનો જ છે. દર વર્ષે તમારે આને રિન્યુ કરતા રહેવું પડશે. હવે જે હેલ્થ ઇન્સ્યોરન્સ આ પોસ્ટ વિભાગે રજૂ કર્યો છે
એમાં શું શું કવરેજ કરવામાં આવી રહ્યું છે એની વાત કરીએ. એની ખાસિયત શું છે એની વાત કરીએ. હવે માની લો કે કોઈ વ્યક્તિ આ ઇન્સ્યોરન્સ લઈને રાખ્યો છે. એનો અકસ્માત થાય છે ન કરે નારાયણને મૃત્યુ થાય છે તો પરિવારને 10 લાખ રૂપિયા મળશે. આ ઉપરાંત કાયમી કે આંશિક અપંગતા જેમ કે હાથ પગનું નુકસાન એને પણ આમાં આવરી લેવામાં આવે છે. આની સાથે સાથે અકસ્માતને કારણે તમારે જો દાખલ થવું પડે છે તો ₹60,000 આઈપીડી અને ₹30,000 ઓપીડીના પણ તમને મળશે અને જો તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે તો દિવસના ₹1000 તમને રોજે મળશે એ પણ રોકડા મળશે આની સાથે સાથે 10 દિવસ સુધી આ પૈસા મળશે તમને એટલે કે લગભગ 10,000 તમને રોકડા મળવાના છે. આ ઇન્સ્યોરન્સ લેનારને વર્ષમાં એક વખત ફૂલ બોડી હેલ્થ ચેકઅપ પણ ફ્રીમાં મળશે. આની સાથે સાથે iડપીબી એપ્લિકેશન દ્વારા તમને મફતમાં ડોક્ટરની સલાહ પણ મળશે. ચલવા આના સૌથી મહત્વનું અકસ્માતમાં મૃત્યુ કે અપંગતાના થાય તો બે બાળકો માટે 1 લાખ સુધી શિક્ષણ સહાય 25,000 સુધી પરિવારના ટ્રાન્સપોર્ટનો ખર્ચ અને 5000 સુધી અંતિમ સંસ્કારનો ખર્ચ પણ મળશે. હવે આખો આખો પ્લાન છે એ કોના માટે છે? તો 18 થી 65 વર્ષની વ્યક્તિ કોઈપણ વ્યક્તિ આ
અકસ્માતનો વીમો લઈ શકે છે. મહત્વનું છે કે એનું ખાતું iડપીબીમાં હોવું જરૂરી છે. હવે iડપીબીમાં ખાતું ખોલાવવું હોય ને તો કોઈ મોટી વાત નથી. માત્ર ને માત્ર તમે હૈં 200 ડિપોઝિટ ભરીને આ ખાતું ખોલાવી શકો છો. જેના માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે તમે નજીકની પોસ્ટ ઓફિસમાં પણ જઈ શકો છો. આની સાથે સાથે પોસ્ટઇન્ફો એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો કે પછી www.ipbઓ.com ક પર જઈને પણ અરજી કરી શકો છો. ખાસ વાત એ છે કે તમારો ટપાલી ઘરે આવીને આ ખાતું ખોલી શકે છે. મોટા ભાગે તમને જણાવી દઉં કે આખે આખો પ્લાન છે એ ગામડાઓમાં વસતા જેટલા પણ
લોકો છે એના માટે ખાસ કરીને બનાવવામાં આવેલો છે. એવું નથી કે શેરના લોકોને આ કામમાં નથી આવવાનું. ચોક્કસથી એમના પણ કામમાં આવવાનો છે પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે ગામડાના લોકો જ્યાં ખાનગી કંપનીઓ પણ નથી પહોંચી શકતી એ જગ્યા ઉપર આપણી પોસ્ટ વિભાગ પહોંચીને દરેક લોકો માટે માત્રને માત્ર મિનિમમ દરે એટલે કે મહિનાના 549 રૂપિયા ભરીને 10 લાખ કે પછી 749 ભરીને 15 લાખ રૂપિયા સુધીનું કવરેજ મળી શકે છે. એટલા માટે થઈને ગામડાના લોકોને આના સહાય મળે આની સાથે સાથે ગામડાના લોકોનું જો કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટ થાય એવા કિસ્સામાં એમને પણ પૂરતી સહાય મળે એ હેતુથી આખે આખો પ્લાન ઘડવામાં આવ્યો છે. ખાનગી કંપનીઓના અકસ્માત વીમા પ્લાન ઘણી વખત 2000 થી 5000 નું વાર્ષિક પ્રીમિયમ લે છે અને તેમાં પણ ઘણી શરતો હોય છે. iડપીબી નો પ્લાન ફક્ત 549 અને 749 માં 15 લાખ સુધીનું કવરેજ આપે છે અને તેમાં કોઈ પણ જટિલ શરતો નથી. ખાસ કરીને ગામડામાં જ્યાં લોકોને વીમાની જાણકારી ઓછી હોય છે. આઈડબલપીબીનો પોસ્ટમેન્ટ દ્વારા ઘરે ઘરે જઈને ખાતું ખોલાવવાનો અને વીમો આપવાનો અભિગમ એક રિપ્લેસમેન્ટ વિનાની સુવિધા છે. હવે કદાચ તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે માની લો કે મારું એક્સિડન્ટ થયેલું. તો હવે મારે
ક્લેમ કરવાનો છે તો કઈ રીતના કરવાનો છે? જો તમારો અકસ્માત થાય છે તો તમારે એક એસએમએસ મોકલવાનો છે. એ એસએમડસ તમારે 56161821 રૂમ પર કરવાનો છે અને તમારે લખવાનું છે ક્લેમ્સ આ બાદ તમારે આ મેસેજ મોકલી દેવાનો છે અથવા તો તમે ટોલ ફ્રી નંબર 180026780 ઉપર કોલ કરીને કે પછી ઈમેલ દ્વારાજનરલ. @ટata.com દ્વારા ક્લેમ કરી શકો છો. તમારે પોલિસી નંબર અકસ્માતની તારીખ, હોસ્પિટલનું નામ અને ઈજાની વિગતો આપવાની હોય છે. પ્રક્રિયા એટલી સરળ છે કે તમારે ધક્કા ખાવાની બિલકુલ જરૂર નહીં પડે. જો કે તમને જણાવી દઉ કે આમાં પણ કેટલીક એવી શરતો છે કે જે તમારે જાણવી જરૂરી હોય છે જેમ કે અગાઉથી તમને કોઈપણ પ્રકારની બીમારી ન હોવી જોઈએ. આ બાદ જ તમારે આ પ્લાન લેવાનો છે. આની સાથે સાથે આત્મહત્યાના કિસ્સાઓમાં પણ તમને આનું કોઈપણ પ્રકારનું ક્લેમ નહીં મળે. એટલે કે એક પણ રૂપિયો આત્મહત્યાના કિસ્સામાં પરિવારજનોને નહીં મળે. તો અહીં સુધી તમને ખબર પડી ગઈ હશે કે આ ઇન્સ્યોરન્સ કેટલો ભારતીયો માટે જરૂરી છે. ખાસ કરીને ગામડામાં વસતા લોકોને ગરીબો માટે આ એક સુમણ તક લઈને આવી છે. એના માટે થઈને આ વિમો લેવાનો ફાયદો જ ફાયદો છે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી