1979માં સાત હિન્દુસ્તાની ફિલ્મ ભારતમાં જબરજસ્ત ચાલી હતી આ ફિલ્મથી ડેબ્યુ કરીને બોલીવુડનમાં એન્ટ્રી કરેલા અભિનેતા અમિતાભ બચ્ચને બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે અમિતાભ ભલે સારા ઘરેથી આવતા હોય પરંતુ એમનું જીવન બહુ સહર્ષમાંથી આવેલું છે આ સ્ટેજ ઉપર પહોંચતા અમિતાભ બચ્ચને અનેક સઁઘર્ષ કર્યા છે.
અમિતાભ બચ્ચનની વાત કરીએ તો તેઓ ઉત્તરપ્રદેશના રહેવાસી છે તેમના ગામનું નામ બાબુપટ્ટી છે જિલ્લો પ્રતાપગઢ છે અમિતાભ બચ્ચન એક સમયે દેશમાં ખેડુતોના દર્દને જોઈને દુઃખી હતા જેમાં યુપીના 1300થી વધુ ગામના ખેડૂતોનું દેવું ભરવાનીં જાહેરાત કરી હતી એ સમયે અમિતાભ બચ્ચનના ગામને એક ઉમ્મીદ જાગી હતી પરંતુ અમિતાંભ એમના ગામના સમાચાર લેવાનું ભૂલી ગયા હતા.
અમિતાભના આ બાબુઓટ્ટિ ગામમાં લોકો આજે પણ કાચા મકાન અને ઝૂંપડપટ્ટીમાં રહે છે એમના ગામની હાલત બહુ કફોડી છે ખેડૂતોનું દેવું પણ ક્યાંથી ભરે એ પણ પ્રશ્ન થઈ પડ્યો છે ત્યાંના એક મુખિયાએ જણાવ્યું હતું કે અમિતાભના પિતાની બનાવેલ લાયબ્રેરી પણ ધૂળ ખાઈ રહી છે આ ગામ અમિતાભ બચ્ચનના કારણે ઘણી વાર ચર્ચામાં આવ્યું છે પરંતુ આ ગામને અમિતાભ તરફથી કઈ ખાસ લાભ મળ્યો નથી.