Cli
pilot last mesej

રહી રહી ને છેવટે હકીકત બહાર આવી જ ગઈ, આ હતો પાયલોટ નો છેલ્લો મેસેજ..

Uncategorized

અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ના ભયાનક અકસ્માત અંગે હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ વિમાન દુર્ઘટના સમયે પાઈલટનો એક ઓડિયો સંદેશ સામે આવ્યો છે. પાઈલટે ATC ને ખતરનાક સંદેશ મોકલ્યો હતો. હવે એવું સામે આવ્યું છે કે પાઈલટને પહેલાથી જ વિમાનમાં ટેકનિકલ ખામી હોવાની શંકા હતી. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને મોકલવામાં આવેલા સંદેશમાં, સિનિયર પાઈલટ કેપ્ટન સુમિત સભરવાલનો ગભરાટ ભર્યો અવાજ સાંભળી શકાય છે, જેમાં તે કહે છે, ‘મેડે… મેડે… મેડે… નો પાવર… થ્રસ્ટ નહીં… નીચે જઈ રહ્યું છું…’ આ સંદેશ ફક્ત 5 સેકન્ડનો હતો. વિમાન ઊંચાઈ મેળવવાનું શરૂ કરતાં જ તેની શક્તિ અને ધક્કો ગુમાવી દીધો, જેના કારણે પ્લેન ઝડપથી નીચે પડવા લાગ્યું.

May be an image of 1 person and text that says 'પ્લેન દુર્ધટના પાછળનું કારણ આવ્યું સામે! આ હતો પાયલોટનો છેલ્લો ઈમરજન્સી મેસેજ પ્લેનમાં પાવર નથી...'

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *