મિત્રો દૂધ વસ્તુએ જીવન જરુરુયાત વસ્તુ છે તેની રોજ જરૂર પડે છે અને જો તમારે ધન્ધો કરવોજ હોય તો દુઘનોજ કરાય કારણકે તમે દૂધનો ધન્ધો તમે ગમે ત્યારે ખોલીને બેસી શકો છો જે ગમે ત્યારે ચાલે છે લોક!ડાઉન જેવો કપરો સમય ચાલતો હતો ત્યારે બધા ધન્ધા રોજગાર બન્દ હતા પરંતુ દૂધ કારોબાર ચાલુજ રહ્યો હતો જેમાં કમાણી પણ સારી છે દૂધનો ધન્ધાની શરૂઆત કઈ રીતે કરવી આવો જાણીએ.
તમે બે ગાય અથવા ભેંસ લઈને પણ શરૂઆત કરી શકોછો એ તમે છૂટક દૂધ વહેંચી શકો છો અને જો તમે મિલ્ક ડેરી પ્લાન્ટ ખોલવા માંગતા હોવ તો મિલ્ક પ્લાન્ટની કુલ કિંમતના માત્ર 10 ટકા તમારા ખિસ્સામાંથી રોકાણ કરવા પડશે ધ્યાનમાં રાખો કે DEDS સ્કીમ હેઠળ જે ડેરી પ્લાન્ટ લોન લેવામાં આવશે તે મંજુરીના 9 મહિનાની અંદર શરૂ થવી જોઈએ 9 મહિનાથી વધુ સમય લાગે તો સબસિડીનો લાભ મળશે નહીં.
ડેરી પ્લાન્ટ લોન માટે પ્રોજેક્ટ તૈયાર કરો તેમાં ડેરી પ્લાન્ટનું સ્થાન પ્રાણીઓની સંખ્યા ખર્ચ વગેરેની તમામ માહિતી હોવી જોઈએ હવે આ પ્રોજેક્ટ માટે નાબાર્ડ દ્વારા અધિકૃત બેંકમાં જાઓ અને લોન માટે અરજી કરો સ્કીમ હેઠળ બેંક તમને ડેરી પ્લાન્ટ માટે શેડ બનાવવા ગાયભેંસ ખરીદવા ગાયભેંસ દૂધ આપવાનું મશીન ખરીદવા ઘાસચારો અને ઝૂંપડી ખરીદવા અને અન્ય કોઈપણ ડેરી વસ્તુઓની ખરીદી માટે લોન મળી રહેશે.