બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ફિટનેસ ને લઈને ખુબ ચર્ચાઓ માં રહેતી ફિટનેસ ક્વિન સુપર હોટ ડાન્સર અભિનેત્રી મલાઈકા અરોરા આજકાલ ગુરુ રંધાવા સાથે રીલીઝ થયેલ તેરા કી ખયાલ આલ્બમ સોગં થી ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે પોતાના આકર્ષક લુક થી ચાહકોને.
લોભાવતી મલાઈકા અરોરા ગુરુ રંધાવા ના દિલની ધડકનો વધારતી બોલ્ડ લુક મા રોમેન્ટિક અંદાજમાં જોવા મળી આવે છે આ સોંગ ને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું છે તો અર્જુન કપૂરે પણ આ સોગં માં મલાઈકા અરોરા ની અદાકારી ના ભરપૂર વખાણ કર્યા છે એ વચ્ચે બોલીવુડ ની.
સુંદર હસીના મલાઈકાએ પોતાના ઓફિસિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગુરુ રંધાવા સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જેમાં મલાઈકા એરોરા ટાઈટ બ્લેક કટ આઉટ ફીટમાં જોવા મળે છે ગુરુ રંધાવા સાથે તે રોમેન્સ કરતી હોય તેવું પ્રતીક થાય છે મલાઈકા નું આઉટ જમ્પસુટ જેવું લાગે છે.
જેમાં મલાઈકા નું બોલ્ડ અને કર્વી ફિગર છલકાતુ જોવા મળે છે તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા ફેન્સ ને લલચાવી રહ્યા છે માદક અદાઓ સાથે મનમોહક અદાજં માં મલાઈકા ચાહકો ના દિલની ધડકનો તેજ કરતી જોવા મળે છે તેની મદમસ્ત જવાની અને કાતીલાના અંદાજ માં.
મલાઈકા ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે મુન્ની બદનામ હુઈ ચલ છૈયા છૈયા કાલ ધમાલ હોઠ રશીલે અનારકલી ડિસ્કો ચલી જેવા સુપરહીટ આઈટમ સોંગ આપતી મલાઈકા અરોરા આજકાલ ની બોલીવુડ ની ડાન્સર નોરા ફતેહી ને પણ પાછડ છોડી એક થી એક હોટ પોઝ.
આપી રહી છે સામે આવેલી આ તસવીરો ને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે તો ઘણા બધા યુઝરો મલાઈકા અરોરા ને ટ્રોલ કરી રહ્યા છે સાથે મલાઈકા ને અર્જુન કપૂર ને પણ અરબાઝ ખાન ની જેમ છોડી દિધો એવી કમેન્ટ કરીને ટીકા કરતા જોવા મળે છે.