આજકાલ સોશિયલ મીડિયા નો જમાનો છે ત્યારે લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે ભારતીય ઘણા બધા યુવકો આજે ફેસબુક ઈન્સ્ટાગ્રામ અને ઘણી ડેટિંગ સાઈટ પરથી વિદેશી યુવતીઓના સંપર્કમાં આવી મિત્રતા કેળવે છે અને વિદેશી યુવતીઓ પણ ભારતીય રીતી રીવાજ.
સંસ્કૃતિ સંસ્કાર અને સભ્યતા થી આકર્ષિત થઈ અને ભારતીય યુવાનોના પ્રેમમાં પડે છે અને તેમની સાથે જિંદગી વિતાવવાનો સંકલ્પો પણ કરે છે ભારતીય રીતે રિવાજ અનુસાર લગ્નને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પોતાની પત્નીને ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે.
ત્યારે વિદેશમાં એવું જોવા મળતું નથી એવી ઘણી બધી ખબરો પ્રકાશમાં આવે છે કે વિદેશી યુવતીઓ લગ્ન બાદ ભારતમાં રહેવા રાજી થઈ અને ગામડાઓમાં પોતાનું જીવન વ્યક્તિત્વ કરી રહી છે એ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે વીડિયોમાં એક યુવક.
પોતાના ઘેર એક રશિયન યુવતીને લઈને પહોંચે છે બંનેના ગળામાં ફૂલોની માળા છે બંને લગ્ન કરી અને પોતાના નવા જીવનની શરૂઆત કરી ઘર પહોંચ્યા હોય એવું લાગી આવી આવે છે રશિયન યુવતી પણ ભારતીય યુવાન ના ઘેર આવી આનંદ અનુભવી રહી છે છોકરાની માતા દરવાજો ખુલે છે.
ત્યારે તેની સામે તેની માં ઊભેલી જોવા મળે છે અમા સમયે પોતાની માં ને દિકરો જણાવે છે કે મેં લગ્ન કરી લીધા છે માં અમે બંને કોર્ટમાં પતિ પત્ની બની ચૂક્યા છીએ અને અમારા નવા જીવન નો પ્રારંભ કરી રહ્યા છીએ માં તમારા આશીર્વાદ જોઈએ છે આ સાંભળતા દીકરાની માતા ચોંકી જાય છે.
અને હેરાન રહી જાય છે પુલભર માટે માનવ વિશ્વાસ નથી આવી રહ્યો કે આ તેનો જ દીકરો છે સામે ઊભેલી તે પોતાની રશિયન દીકરાની વહુ ને જોઈને હેરાન રહી જાય છે તેના ગળામાં ફૂલોની માળા માથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર આ જોતા માં ના પગ નીચેથી.
જમીન સરકી જાય છે છોકરો તેની માં ને લગ્નના પુરાવા દર્શાવતા કેટલાક કાગળો પણ દેખાડે છે પોતાના મિત્રોને પણ તે જણાવી છે કે તે રશિયન યુવતીને પોતાની પત્ની બનાવી ચૂક્યો છે આ સમથે માં ગુસ્સાથી ભરપૂર જોવા મળે છે અને તે રશિયન યુવતીને જણાવતી કહે છે.
મારો દીકરો પાગલ છે તેને લગ્નની ખબર પડતી નથી આવી રીતે અમે કોઈ કોર્ટમાં લગ્ન કરતા નથી તારી સાથે તેને બનાવટ કરી છે માતાના ચહેરા પરના હાવ ભાવ જોઈ અચાનક જ દીકરો જોરથી હસવા લાગે છે અને કહેવા લાગે છે કે અમે માત્ર મજાક કરી છે.
આ રશિયન યુવતી મારી મિત્ર છે અને તેનું નામ એલાઓના છે આ સમયે નો યુવકનો મિત્ર પણ જણાવતા કહે છે કે કાકી અમે તમારી માત્ર મજાક કરી હતી અમે માત્ર તમારા હાવભાવને કેમેરા પર રેકોર્ડ કરી રહ્યા હતા આ વિડીઓ ને એએનેઓલ વર્મા વ્લોગ નામની.
યુટ્યુબ ચેનલ પર અનમોલ વર્મા નામના યુવકે શેર કર્યો છે આ યુવક હંમેશા પ્રેન્ક વિડીઓ શેર કરી મસ્તી કરતો જોવા મળે છે આ વિડીઓને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે તો ઘણા બધા યુઝર પોતાની માં સાથે મજાક કરવાની આ બાબતને ટ્રોલ પણ કરી રહ્યા છે.