કચ્છની કાબરાઉ પવિત્ર ધરતી પર મણીધર વડવાળી માં મોલગ ના બેસણા છે માં મોગલ ના સાનિધ્યમાં રોજ લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે માં મોગલ હાજરાહજૂર ભાવિ ભક્તો ના તમામ દુઃખ દુર કરે છે અને માં મોગલ ના સાનિધ્યમાં પહોંચી ભક્તો નું જીવન ધન્ય થઈ જાય છે.
સાચા દિલથી માતાજીને યાદ કરતા માં મોગલ ભક્તોની ભીડ ભાંગે છે માં મોગલ હળાહળ કળજુગ માં ધાર્યા કામ કરે છે માં મોગલ ના પરચા અપરંમપાર છે માં મોગલ ના સાનિધ્યમાં માત્ર ભારતના જ નહીં પણ દેશ વિદેશમાં થી અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને માતાજીના દર્શન કરી.
પોતાની બાધાઓ પુરી કરે છે માં મોગલ ના સાનિધ્યમાં ચારણ ઋષિ શ્રી સામંતબાપુ વર્ષોથી ગાદીપતી તરીકે સેવા આપે છે સામંત બાપુ ના આદેશનું માં મોગલના ભક્તો હંમેશા પાલન કરે છે માં મોગલ ના સાનિધ્યમાં તાજેતરમાં લંડનથી એક દંપતી પોતાની માનતા પુરી કરવા આવ્યું હતું.
વિદેશી ચલણ 500 પાઉન્ડ એટલે કે ભારતીય 50 હજાર સામંત બાપુ ના હાથમાં આપતાં સામંત બાપુ એ એ નોટો પરત આપતા જણાવ્યું કે માં મોગલે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરી આ તમારી દિકરીઓ ને આપી દેજો માં મોગલ સાનિધ્યમાં રૂપિયાનું દાન લેવામાં આવતું નથી.
આ તમારા માટે પૈસા હોઈ શકે મારા માટે માત્ર કાગળ છે માં મોગલ ને ધન દોલત અને રૂપિયાની કોઈ જરૂર નથી હૃદયમાં સાચા ભાવ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માં મોગલના સાનિધ્યમાં આવો અને દર્શન કરો માતાજી સૌ ભક્તોનું કલ્યાણ કરશે આ રૂપિયા કોઈ ગરીબ નિરાધાર માતા પિતા વિનાની દીકરીઓ માટે વાપરો.
કોઈ ગરીબ પરિવારની મદદ કરો એમાં માં મોગલ રાજી છે જે પરિવારની જરૂર છે જે દીકરીઓને જરૂર છે ત્યાં તમારી પાસે ધન દોલત મિલકત હોય તો એનો સદુપયોગ કરો મંદિરમાં રૂપિયાનું દાન ના આપો અહીં નહીં પરંતુ કોઈને પણ નોટો નું દાન ન આપો માં મોગલ ના સાનિધ્યમાં અનાજનું દાન લેવામાં આવે છે એ પણ દર્શન કરવા.
આવતા ભક્તો ના ભોજન માટે પ્રસાદ માટે ઉપયોગ કરવામાં આવે છે ખવડાવેલુ હંમેશા તમારી સાથે આવવાનુ છે માં મોગલ ને દિકરીઓ ખુબ વાલી છે જે દિકરીઓની આગળ પાછડ કોઈ નથી એમની મદદ કરો મોગલ ની હંમેશા તમારા પર રહેમ દ્રષ્ટિ રહેશે માં મોગલ હંમેશા તમારું કલ્યાણ કરશે.