ઈન્ડસ્ટ્રીમાં શાહરૂખ ખાનને ખૂબ માન આપવામાં આવે છે પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં શાહરૂખ ખાનની ઈજ્જત નીચે પડી ગઈ છે શાહરૂખ ખાનના છોકરાની ધરપકડ થતાં શાહરૂખ ખાનની આટલા વર્ષોમાં બનાવેલી ઈજ્જત હવે ઘટી ગઈ છે શાહરૂખ ખાનનું નામ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટું છે તે ઘણી બ્રાન્ડમાં કામ કરે છે ૩૦ કરોડથી વધારે તે આમાં કમાઈ લે છે તેમના પાસે લગભગ 50થી પણ વધારે બ્રાન્ડ છે.
હવે શાહરુખ ખાન પાસેથી તેમની બ્રાન્ડ લેવામાં આવી રહી છે સૌથી પહેલા બાઈજૂસ ઉપર સવાલો કરવામાં આવ્યા કે જે પોતાના છોકરાને નથી શીખવાડી શક્યા તે આ બ્રાન્ડમાં કામ કરે છે લોકોએ કહ્યું હતું બાઈજૂસ એપની બ્રાન્ડમાંથી શાહરૂખ ખાનને હટાવવામાં આવે એટલે બાઈજૂસએ તેમની આવનારી એડવર્ટાઈઝમેન્ટ શાહરુખ ખાન સાથે કરવાની રોકી દીધી છે.
તેના છોકરાના મામલાના કારણે શાહરુખ ખાનના કરિયર પર ખૂબ જ અસર પડી રહી છે કહેવામાં એ પણ આવ્યું છે કે બાઈજૂસ સાથે શાહરુખ ખાન 2017થી જોડાયેલા છે તે ત્યારથી તેમની એડવર્ટાઈઝમેન્ટ કરી રહ્યા છે તેમને એક એડવર્ટાઈઝમેન્ટના ૩ થી ૪ કરોડ આપતા હતા હવે બાઈજૂસ નવા વ્યક્તિની તલાશમાં છે.