પંજાબી ફેમસ આલ્બમ સોંગ અભિનેત્રી શહેનાજ ગીલ બોલીવુડ ભાઇજાન સલમાન ખાન સાથે આવનારી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ને લઈને લાઈમલાઈટમાં છવાયેલી રહે છે જે ફિલ્મ માં તે વિશેષ ભુમીકા માં જોવા મળશે એ વચ્ચે તાજેતરમાં શહેનાજ ગીલ નો સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જે વીડિયોમાં શહેનાજ ગીલ સોના ના ઘરેણાં માં જોવા મળે છે તેના માથા પર અને તેના શરીર પર એટલું સોનું આવરેલુ છે કે તેનો માત્ર ચહેરો જ દેખાઈ રહ્યો છે શહેનાજ ગીલનો આ ખુબ જુનો વિડીઓ છે જે હવે વાઈરલ થઈ રહ્યો છે આ વિડીયો જ્યારે શહેનાજ ગીલ બિગ બોસ રિયાલિટી શોમાં આવી એ પહેલાનો છે.
તો એ વચ્ચે શહેનાજ ગીલ કપીલ શર્મા સાથે વાઈરલ થયેલા વિડીઓ ના કારણે ખુબ ટ્રોલ થઈ રહી છે જેમાં કપિલ શર્મા સાથે શહેનાજ રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે કપિલ શર્મા તેને બાથ ભીડતા જોવા મળે છે તો શહેનાજ મીડિયાને એમ કહેતી જોવા મળે છે કે હવે તમે જાઓ એ વિડીઓ પર ટ્રોલરો તેને.
નિશાના પર સાધી રહ્યા છે તો ફરી શહેનાજ ગીલ નો આ વિડિઓ સામે આવતા યુઝરો તેને બોલીવુડ માં ખુબ કમાણી કરી આવતાની સાથે આટલું સોનુ ક્યાંથી આવ્યું એમ જણાવી ટ્રોલ કરી રહ્યા છે શહેનાજ ગીલ હંમેશા ટ્રોલ થતી રહે છે જ્યારે બિગબોસ રીયાલીટી શો હાઉસ માં સાજીદ ખાન પર બહાર ઘણી.
અભિનેત્રીઓ યૌન શોષણના આરોપ લગાડી રહી હતી તો શહેનાજ ગીલે વિડીઓ બનાવી અને સાજીદ ખાનને સપોર્ટ આપ્યો હતો એ સમયે બોલીવુડ માં આવવા માટે સપોર્ટ આપે છે સાજીદ ખાન જેવા લોકોને એમ જણાવી ઘણા યુઝર ટ્રોલ કરતા જોવા મળ્યા હતા તો ફરી શહેનાજ ટ્રોલ થતી જોવા મળે છે.