ગનેશચતુર્થી 10 સપ્ટેમ્બર થી ચાલુ થઈ ગઈ છે ત્યારે તમામ સમાજે ગણપતી બાપા ની સ્થાપના કરીને પુજ અર્ચના કરી રયો છે આ દેશ માં અલગ અલગ કિંમત બાપા ની મૂર્તિ ઓ જોવા મળતી હશે જ્યાં ક્યાંક વધુ કિંમત તો ક્યાંક સસ્તી કિંમત ની પણ અહીં એવી મૂર્તિ ની વાત કરીશું આપડે કે જેની કિંમત કોહિનૂર હીરા ને પણ ઝાંખો પાડી દે એટલે કિંમત છે હા મિત્રો આ મૂર્તિની આપણા ગુજરાતના સુરત માં સ્થાપના કરબામાં આવી છે જેની સ્થાપના સુરત ના હીરાના વેપારી કનુભાઈ અશોદરિયા કરી છે આ મૂર્તિને વર્ડ બુક ઓફ રેકોર્ડ માં પણ સ્થાન મળ્યું છે અને યુનિક હીરા નો દરરજો પણ મળ્યો છે
વિશ્વ ની સહુ થી મોંઘા ગણપતીની સ્થાપના સુરત શહેર માં કરવામાં આવી છે જે આ મૂર્તિ કાચા હીરા માં થી મળી આવેલી છે જેનું વજન 36.5 ગ્રામ વજન છે જે 182.3 કેરેટ કહી શકાય. આની કિંમત જોવા જઇએ તો બજાર કિંમત પ્રમાણે 600 કરોડ રૂપિયા છે . આ મૂર્તિ બનાવવામાં નથિ આવેલ પણ પ્રકૃતિક મૂર્તિ છે વેપારી કનુભાઈ જણાવે છે કે આ મૂર્તિ આજ થી 12 વર્ષ પહેલાં બેલ્જિયમ દેશ માંથી કાચા હીરા તરીકે મળી આવી હતી જેના દર્શને દેશ અને વિદેશ થી ઘણી વ્યક્તિઓ દર્શનાર્થે આવેલ છે આ ગણેશની ની મૂર્તિ કિંમત કોહિનૂર કરતા પણ વધુ છે કારણ કે કોહિનૂર 105 કેરેટ નો છે અને આ ગણેશ જેવા હીરા નું182 કેરેટ છે જને દર્શન અમેરિકા ના ઉપરાષ્ટ્રપતિ કમલ હેરિસે એ મૂર્તિ મગાવેલ. આ મૂર્તિ નો ફોટો અત્યારે 25 દેશો માં મેઈન વ્યકિતઓ પાસે છે અમેરિકાના પ્રખ્યાત મન્દિર કેલિફોર્નિયા માં ફોટા મુકવામાં આવ્યા છે. અને અત્યારે દર વર્ષે આ ગણેશ રૂપી હીરા ની સ્થાપના કરીને પૂજા કરબામાં આવે છે.