Cli
આ પાંચ બોલર જેમની બોલિંગ થી બેસ્ટમેન પણ ફફડતા હતા, જાણો આ મહાન બોલર માણસ વિશે...

આ પાંચ બોલર જેમની બોલિંગ થી બેસ્ટમેન પણ ફફડતા હતા, જાણો આ મહાન બોલર વિશે…

Breaking

ક્રિકેટ જગતમાં એવા ઘણા બધા બોલર પણ રહી ચૂક્યા છે જેમનો સામનો કરતા સચિન તેંડુલકર જેવા દુનિયાના મહાન ક્રિકેટરો પણ ધ્રુજતા હતા ઘણા એવા બોલર પણ હતા જેમની બોલિંગ માં બેસ્ટમેનને બોલ પણ દેખાતો નહોતો અને તેઓ તે જ બોલિંગથી બેસ્ટમેનો ને ધૂળ ચટડતા હતા એવા જ બોલર વિશે આપણે વાત કરીશુ.

નંબર 5 સેન બોન્ડ ન્યૂઝીલેન્ડના તેજ બોલર સેન બોલ્ડ યોર કર બોલીંગ થી બેસ્ટમેનો ને ધુળ ચટાડતા હતા તેમની બોલિંગ સમયે દુનિયાના મહાન બેટ્સમેન પણ ટકી શકતા ન હતા તેમની બોલિંગમાં એટલી સ્પીડ હતી કે સફળ બેસ્ટમેન પણ તેમની સામે આવતા ધ્રુજી જતા હતા બોન્ડે ઓસ્ટ્રેલિયાના રીકી પોન્ટીગ ને છે.

વાર આઉટ કર્યા હતા આજે પણ તેમની બોલીંગ ક્રિકેટ ની દુનિયા માં ફેમસ છે નંબર 4 મહોમ્મદ શામી ક્રિકેટના ઇતિહાસમાં પાકિસ્તાનના બીજા સૌથી ફાસ્ટ બોલર મોહમ્મદ શામી પોતાની સ્પીડ અને સ્વિગના લીધે ખુબ ફેમસ મહોમ્મદ શામીએ એક મેચ દરમિયાન 164 કિલોમીટર ની ઝડપે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ફાસ્ટ બોલિંગ કરી હતી.

જોકે આ બોલિંગ ની સ્પીડ મીટરની ખરાબી માં લેવામાં આવી હતી સાલ 2003 માં ઝીમ્બાબ્વે વિરુદ્ધ 154 ની ઝડપે શામીએ સૌથી ઝડપી બોલીંગ કરી હતી શામીએ ટેસ્ટમાં 84 વિકેટ અને વન ડે માં 104 વિકેટ ઝડપી હતી નંબર 3 મિસલ જોન્સસ દુનિયાના સૌથી ફર્સ્ટ બોલર માંથી એક મિસલ જોન્સસ ઓસ્ટ્રેલિયાના ખૂબ ઝડપી બોલર હતા.

તેઓ ખૂબ લાંબી દોડ લઈને બોલ ફેંકતા હતા તેઓની બોલીંગ બેસ્ટમેનો ની હવા કાઢી નાખતી હતી સ્પીડ સાથે આક્રમક વલણ સાથે તેઓ ડાબા હાથે બોલ ફેંકતા હતા સાલ 2013 માં વન ડે સીરીઝ માં 156 કિમી ની ઝડપ થી પોતાની સૌથી ઝડપી બોલીંગ કરી હતી ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સામે તેમને ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

અને તેઓએ 8 ટેસ્ટ મેચ માં હરીફ ટીમો ને હંભાવી દિધી હતી આ દરમિયાન 58 વિકેટ લેવા બદલ તેમને એલેન એવોર્ડ થી સન્માનિત કરાયા હતા ઓસ્ટ્રેલિયા માટે તેમને 303 ટેસ્ટ મેચ વિકેટ અને 240 વન ડે વિકેટ ઝડપી છે નંબર 2 ફિડલ એવર્ડ વેસ્ટેડીઝના ફાસ્ટ બોલર ફિડલ ઇન્ટરનેશનલ તેજ બોલર તરીકે ઓળખીતા હતા.

જેમણે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સૌથી તેજ બોલ ફેંક્યો હતો જેની સ્પીડ 157 કિમી થી પણ વધારે હતી ફિડલ અજીબ એક્સન થી બેસ્ટમેન ને ડરાવી દેતા હતા તેઓ દુનીયા ભરમાં પોતાની અજીબ ઝડપી બોલીંગ થી ફેમસ હતા પોતાના કેરીયરમા વેસ્ટ ઈન્ડિઝ માટે 202 ટેસ્ટ વિકેટ અને 87 વન ડે વિકેટ ઝડપી હતી નંબર 1 શોયેબ અખ્તર રાવલપિંડી એક્સપ્રેસ ના નામે.

દુનિયામાં મશહુર પાકિસ્તાની તેજ બોલર દુનિયા નો સૌથી તેજ બોલર માનવામાં આવે છે તે પોતાની સ્ટાઈલથી બેસ્ટ મેન ને ડરાવતા હતા બાઉન્ડ્રી લાઈન નજીક થી દોડી આવીને બોલિંગ કરતા હતા અને શોયેબ અખ્તર પોતાની એક્શન ની મદદથી એક ફાસ્ટ સ્પીડ અને ઉછાળ મેળવતા હતા અને આ બોલિંગ એક્શન જોઈને સામેના બેટ્સમેન ના પરસેવા છુટી જતા હતા.

પાકિસ્તાનના આ ડાબા હાથના બોલરે વર્લ્ડકપ 2003 દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ ની આજ સુધી ની સૌથી ઝડપી બોલીંગ કરી હતી શોયેબ અખ્તરે સાલ 2003 માં ઈંગ્લેન્ડ સામે 161.3 કિમી પ્રતિ કલાક ની ઝડપે બોલીંગ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો ક્રિકેટ જગતમાં પોતાની સ્પીડથી તેમને એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.

યુનિક અને આક્રમક બોલિંગ થી તેમને હરીફ ટીમના બેસ્ટ મેનો ને પોતાના કેરિયર દરમિયાન હંભાવી દિધા હતાં શોયેબ અખ્તરે પાકિસ્તાન માટે ટેસ્ટ મેચ માં 178 વિકેટ સાથે વન ડે મેચ માં 247 વિકેટ ઝડપી હતી શોયેબ અખ્તરની ઝડપી બોલિંગ જોતા દુનિયા ભર ના બેસ્ટમેન તેમની સામે ઉભા રહેતા પણ ડરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *