બોલીવુડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર 2022 માં ઘણી બધી ફિલ્મોમાં જોવા મળ્યા હતા પરંતુ દુર્ભાગ્ય રીતે તેમની બધી જ ફિલ્મો ફ્લોપ રહી હતી 250 કરોડની ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ પણ સુપર ફ્લોપ સાબિત થઈ હતી અને સાલ 2023 માં બીજા મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મ સેલ્ફી ને લઈને અક્ષય કુમાર ઘણી અપેક્ષાઓ.
સાથે બેઠેલા હતા પરંતુ તેમની અપેક્ષાઓ સાર્થક ના થઈ અને ફિલ્મ હિટ સાબિત થઈ ન શકી એક સમય એવો હતો કે અક્ષય કુમારની ફિલ્મ વર્ષમાં ચારથી પાંચ રિલીઝ થતી હતી અને જ્યારે પણ અક્ષય કુમારની ફિલ્મ રિલીઝ થાય એ સમયે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થતી હતી હવે એ જ ખેલાડી અક્ષય કુમાર હવે ફ્લોપ ના.
સમયગાળામાં થી પસાર થઇ રહ્યા છે તેની પાછળ ઘણા બધા કારણો પણ જણાવવામાં આવી રહ્યા છે 8 સપ્ટેમ્બર 2021 ના રોજ અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું દેહાંત થયું હતું ત્યારબાદ અક્ષય કુમારની 8 ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે પરંતુ એક ફિલ્મને છોડીને બીજી બધી જ ફિલ્મો ફ્લોપ સાબિત થઈ છે અને જે એક ફિલ્મ સફળ રહી એ પણ.
ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી તેઓમાં ઘણા લોકોનું માનવું છે કે માતા ના નિધન બાદ અક્ષય કુમારના નજર લાગી ગઈ છે તેમની માં ના નિધન બાદ અક્ષય કુમારની ફિલ્મ અતરંગી રે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી જેના પર દર્શકો નો ખુબ ખરાબ પ્રતિસાદ મળ્યો ફિલ્મ રોક સાબિત થઈ હતી અને ત્યારબાદ અક્ષય કુમારના.
ખૂબ મોટો ઝાટકો લાગ્યો હતો ત્યારબાદ ફિલ્મ રિલીઝ થઈ બચ્ચન તેમાં અક્ષય કુમાર રાવડી ના કેરેક્ટર માં જોવા મળ્યા જે ફિલ્મ પણ ફ્લોપ સાબિત થઈ હતી ત્યારબાદ અક્ષય કુમારની ત્રીજી મોટી ફિલ્મ આવી હતી કે જેનું બજેટ 250 કરોડ હતું ફિલ્મનું નામ હતું સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ જે ફિલ્મનું નિર્માણ યશરાજ ફિલ્મ્સ.
દ્વારા કરવામાં આવ્યું હતું આ ફિલ્મ અક્ષય કુમાર 80 કરોડની ફી મેળવી હતી પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપર ફ્લોપ રહી હતી આ ફિલ્મ માત્ર 70 કરોડની જ કમાણી કરી શકી હતી ત્યારબાદ ચોથી ફિલ્મ તેમની આવી હતી રક્ષાબંધન અને એ પણ રક્ષાબંધનના તહેવારોમાં રિલીઝ થતા સિનેમા.
ઘરો માં ફ્લોપ સાબિત થઈ હતી ત્યારબાદ તેમની ઓટીટી પ્લેટફોર્મ પર કટપુતલી ફિલ્મ રીલીઝ થઇ છે ફિલ્મ ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી ફિલ્મ ક્રિટીકનો પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો આ એક જ ફિલ્મ તેમની હીટ રહી હતી તેમની માં ના નિધન બાદ તેમની બાકીની બધી ફિલ્મો ફ્લોપ રહી હતી.
છેલ્લા દસ વર્ષના સમયમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે અક્ષય કુમારની ફિલ્મ એક દિવસમાં માત્ર અઢી કરોડમાં જ સમેટાઈ ચૂકી હોય જે ફિલ્મને લઈને અક્ષય કુમાર એ ખૂબ મહેનત કરી હતી એ ફિલ્મ સેલ્ફી પણ આ વર્ષ દરમિયાન સુપર ફ્લોપ સાબિત થતા અક્ષય કુમાર ના કેરીયરને ગ્રહણ લાગી ગયું છે.