Cli

આ મંદિર માં 75 વર્ષ જૂની લાપસી મળી, તાજા ઘી ની સુગંધ, ગુજરાતના આ મંદિર નો ચમત્કાર

Uncategorized

શ્રધ્ધા માં મનવા વાળા ને કોઈ પુરાવા ની જરૂર હોતી નથી અને આ કળિયુગ જમાનામાં ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું નથિ જેમને પુરી શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે એમના ઉપર માતાજી-ભગવાન નો સારો પ્રકોપ હોય છે એવું લોકો નું માનવું જ્યારે ગઇ કાલે એક ચમત્કારીક અધભુત ઘટના કહી શકાય એવી ઘટના ખેડોઈ ગામ માં ઘટી હતી આ ખેડોઈ ગામ માં પટેલ વાસ આવેલો છે જ્યાં પટેલવાસ માં લક્ષ્મીનારાયણ દેવનું મન્દિર છે ત્યાં એક અદભુત ઘટના બની છે એ ચમત્કારીક ઘટના જોઈને લોકો પણ વિચાર માં પડી ગયાં હતાં

લક્ષ્મીનારાયણ દેવ માં મન્દિરનું શિખર જર્જરિત થઈ જવાથી નવા શિખર માટે ગઈ કાલે મન્દિરે હવન તથા જૂનું શીખર ને નવું બનાવવા માટે ભેગા થયેલા હતા ત્યારે 75 વર્ષ જૂનું જર્જરિત શિખર હટાવતા ત્યાં શિખર નીચે થી તાંબાનો સિકો મળ્યો હતો જેમાં મન્દિર નો ઉલ્લેખ હતો મન્દિર બનાવ્યા ને તારીખ અને ક્યારે બન્યું તેનો ઉલ્લેખ કરેલ હતો અજીબ વાત તો એ હતી કે એ ચાંદી નો સિક્કો હટાવતા તેની નીચે 75 વર્ષ જૂની લાપસી ની પ્રસાદ હતી જે પ્રસાદી જોતા જ એવું લાગે કે આજે જ બનાવી હોય એવી તાજી લાપસી હતી. લાપસી માં થી તાજ4 તાજા ઘી ની સુગંધ પણ આવી રહી હતી આ ભગવાન ની હાજરી સમજો અથવા વૈજ્ઞાનિક કારણ સમજો ત્યાં હાજર રહેલા ભક્તો એ લક્ષ્મીનારાયણ દેવ ની જય બોલાવીને લાપસી ની પ્રસાદ ને આરોગી હતી. લક્ષ્મીનારાયણ ભગવાન હાજરા હાજુર હોય એવો ભાવ પ્રગટ કર્યો હતો ખડોઈ ગામ લક્ષ્મીનારાયણ મન્દિર માં થી નીકળેલ સિક્કો અને લાપસી જોઈએ ભક્તોએ ધન્યતા અનુભવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *