છેલ્લા 82 વર્ષથી દટાયેલુ સલમાન ખાન ના પરીવાર નું રહસ્ય આખરે હેલને જણાવી દિધું છે હેલને પોતાના સિવેલા હોઠ ને હવે આઝાદ કરી દીધા છે તેમનો મોઢામાંથી જે શબ્દો નીકળ્યા છે તેને જાણી લોકો ની આંખમાં આંસુ આવી ગયા છે હેલને પહેલીવાર જણાવ્યું છે કે જ્યારે તેમને સલમાન ખાનના પિતા સલીમ ખાનને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.’
ત્યારે સલીમ ખાનની પહેલી પત્ની શલમા ખાનના જીવનમાં કેવું તોફાન આવ્યું હતું તાજેતરમાં અરબાઝ ખાન ના શો માં હેલને પોતાના દિલની વેદના ને ઠલવી દીધી હતી તેમને જણાવ્યું કે જ્યારે તેમને સલીમ ખાન થી પ્રેમ થયો હતો ત્યારે સલીમ ખાન ના લગ્ન શલમા થી થઈ ગયા હતા.
અને એ સમયે તેમના બાળકો સલમાન અરબાજ અને સોહીલ પેદા થઈ ચૂક્યા હતા હેલને અરબાઝ ખાનના ઈન્ટરવ્યુ માં જણાવ્યું કે સલીમ ખાને મને એક ફિલ્મમા રોલ આપ્યો અને જેના કારણે અમે બંને મિત્રો બન્યા.
પરંતુ અરબાઝ તારી માં ખૂબ જ સારી હતી તારી માતા માટે એ સમય ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો એને ઘણું બધું સહન કર્યું હશે મને લાગે છે કે મારા નસીબ તમારા બધાથી મને નજીક લાવ્યા હશે અને મારે આપ બધાનો આભાર માનવો જોઈએ પરંતુ હું ક્યારેય પરિવારને અલગ કરવા માગતી નહોતી આ બોલતા.
બોલતા હેલન ગળગળી થઈ ગઈ તેની આંખોમાથી આંસુ છલકાઈ ગયા અને તેને બે હાથ જોડી અને આખા ખાન પરિવારનો આભાર વ્યક્ત કર્યો હેલને જણાવ્યું કે તે શલમા ખાનનું એટલું સન્માન કરતી હતી કે તે ગેલેક્સી એપાર્ટમેન્ટના સામે થી નીકળતા પહેલા પોતાનું મોઢું છુપાવી લેતી હતી કારણ કે એ સમયે.
શલમા ખાન બાલ્કની માં ઉભી રહેતી હતી સાથે જણાવ્યું કે આ પછી જે ઈજ્જત શલમા ખાન ને મળતી હતી એજ ઈજ્જત તેમને મળવા લાગી અને સાથે જણાવ્યું કે આજે ખાન પરિવારના કોઈ પણ કાર્યક્રમમાં સૌથી તે આગળ રહે છે શલમા ખાન સૌથી પહેલા ફોન કરીને હેલન ને પોતાના.
ઘેર બોલાવે છે આ વાતચીતમાં વારંવાર શલમા અને સલીમ ખાનના વખાણ કરતી હેલન જોવા મળી હેલન અને સલીમ ખાને સાલ 1981 માં નિકાહ કર્યા હતા આ પહેલા હેલને પ્રેમ નારાયણ અરોડા સાથે લગ્ન કર્યા હતા જે લગ્ન દરમિયાન તેને ઘણી તકલીફો મળી હતી જ્યારે હેલન ને કોઈ સંભાળતુ નહોતુ.
એ સમયે સલીમ ખાને હેલન સાથે એ શરતે લગ્ન કર્યા હતા કે તે પોતાનું બાળક પેદા ના કરે અને ના તે ઈજ્જત તેને એ મળશે જે શલમા ને મળે છે આ સમયે સલીમ ખાનના પરિવારમાં ખૂબ વિખવાદ જોવા મળ્યો હતો પરંતુ થોડા સમય બાદ બધું બરાબર થઈ ગયું અને આજે બધા એક સાથે રહે છે.