Cli
કિયારા અને સિદ્ધાર્થ લગ્ન ના થયા ધામધૂમથી લગ્ન, જુવો તસ્વીર...

કિયારા અને સિદ્ધાર્થ લગ્ન ના થયા ધામધૂમથી લગ્ન, જુવો તસ્વીર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરણાઈ ગુંજી ઉઠી છે બોલીવુડ નું ફેમસ કપલ સિદ્ધાર્થ અને કિયારા 7 ફેબ્રુઆરી ના રોજ લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં બંનેના શાહી લગ્ન યોજવામાં આવ્યા છે આ નિમિત્તે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સ્ટાર કલાકારો સહીત અનેક સેલેબ્સ અને સિદ્ધાર્થ મલ્હોત્રા.

અને કિયારા અડવાણી ના મિત્રો પરીવારજનો ઉપસ્થિત છે સુર્યગઢ પેલેસ ના 84 રુમો ને ફુલોથી શણગારવામાં આવ્યા છે લગ્ન ની કેટલીક સુંદર તસવીરો સામે આવી છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિનારા ખુબ જ ખુશ જોવા મળે છે બંનેના ગળામાં વરમાળા છે સિદ્ધાર્થ મલ્હોત્રા ખુબ જ સુંદર ગોલ્ડન પ્રિટેડ શેરવાની માં જોવા મળે છે.

તો કિયારા અડવાણી પણ ગોલ્ડન પ્રિન્ટેડ ચણીયાચોળી માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે કિયારાએ ગળામાં ગ્રીન જ્વેલરી ખુબ જ અનોખો નેકલેસ પહેરેલો‌ છે જે તેના લુક ને ગ્લેમર લુક આપી રહ્યો‌ છે બીજી સામે આવેલી તસવીરમાં સિદ્ધાર્થ અને કિયારા રોમેન્ટિક અંદાજમાં એકબીજાના નજીક જોવા મળે છે.

Kiara Advani and Sidharth Malhotra get hitched; first pictures of newlyweds  are out! | Hindi Movie News - Bollywood - Times of India

સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારા ને કિસ કરતા જોવા મળે છે તો અન્ય એક તસવીર મા હાથમા ફુલો થી સજાવેલી છત્રીઓ લઈને બેલ્ડબાજા સાથે અનોખી રીતે સિદ્ધાર્થ મલ્હોત્રા ની જાન કિયારા ને પરણવા પહોચી છે એક સમાન ડ્રેસિંગ સેન્સ માં રહેલા લોકો વધુ આકર્ષક દેખાય છે તો અન્ય તસવીરો માં ભોજન માટે ની મહેમાનો.

માટે તૈયાર કરવામાં આવી છે ડાઈનીગં ટેબલ ગોઠવાઈ ગયા છે તો એક અન્ય તસવીરશમા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા એક બીજાની સામે રોમેન્ટિક અંદાજમાં હાથ જોડીને વંદન કરતા જોવા મળે છે જે બંનેની સુદંર મુસ્કાન જોઈ ફેન્સ આ તસવીર ને ખુબ જ પસંદ કરી રહ્યા છે પાણીના હોજ ઉપર એક.

LIVE Sidharth-Kiara Wedding Pics: Sid-Kiara Baraat, Pheras Time, Family,  Mehendi, Sangeet, and Wedding Venue Function Photos, Videos Live Updates

ગુલાબ અને મોગરા નો બાંધેલો મંડપ ખુશ જ સુંદર અને આકર્ષક લુક આપે છે મંડપને ઘણા બધા ફુલો થી સજાવવામાં આવ્યો છે મંડપ સુધી પહોંચવા માટેના તમામ રસ્તાઓ માં ફુલો વિખેરવામાં આવ્યા છે જેમાં જાસ્મીન અને ગુલાબ ના ફુલો નો ઉપયોગ કરવામાં આવ્યો છે આ શુભ પ્રસંગે મુકેશ અંબાણી ની.

દિકરી ઈશા અંબાણી દિકરો અંનત અંબાણી સાથે બોલિવૂડ માંથી કરણ જોહર શાહીદ કપૂર જુહી ચાવલા જેવા ઘણા બધા કલાકારો હાજર રહ્યા હતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લાંબા સમય ના લવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન ના પવિત્ર બંધનોમાં બંધાઈ ગયા ફિલ્મ શેરશાહ ના શુટીંગ.

It's official! Sidharth Malhotra, Kiara Advani are now married

સેટ પર કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા બંને એકબીજાની નજીક આવ્યા અને બંનેએ એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું કિયારા અને સિદ્ધાર્થ ઘણી વાર એકબીજા ની સાથે સ્પોટ પણ થતાં હતાં એ વચ્ચે તાજેતરમાં દિલ્હી અને મુંબઈ થી દુર પ્રાકૃતિક વાતાવરણ ની.

વચ્ચે રાજસ્થાન ના ફેમસ જેશલમેર સુર્યગઢ પેલેસ માં બંનેના શાહી ઠાઠ થી પાચં દિવશના કાર્યક્રમ વચ્ચે તાજેતરમાં લગ્ન યોજાયા પહેલા મહેંદી સેરેમની સંગીત સેરેમની પીઠી ચોળવાના રીવાજો પુરા કર્યા બાદ બંનેએ પુજા કરિને આ લગ્નની વિધીઓ પુરી કરી લગ્ન બાદ હવે સિદ્ધાર્થ મલ્હોત્રા અને.

Kiara Advani-Sidharth Malhotra Wedding: How Shraddha Kapoor, Ananya,  Arjun-Bhumi & more wished the couple | PINKVILLA

કિયારા અડવાણી દિલ્હી જશે ત્યાર બાદ મુંબઈ માં લગ્નની પાર્ટી નું આયોજન કરવામાં આવશે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે બંનેની આ સુંદર તસવીરો પર ચાહકો શુભેચ્છાઓ આપી ને આ તસવીરો ને ખુબ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *