બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાની અને સિદ્ધાર્થ મલ્હોત્રા ના લગ્ન ને લઈને ખુબ મોટી માહિતી સામે આવી છે 6 ફેબ્રુઆરીના રોજ કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન નહીં કરે મીડિયા રિપોર્ટમાં એવુ સામે આવ્યું હતું કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે.
એ સમમેં એવું જણાવવામાં આવ્યું હતું કે કિયારા અને સિદ્ધાર્થ ના લગ્ન નો કાર્યક્રમ 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ 8 ફેબ્રુઆરી સુધી ચાલસે અને 6 ફેબ્રુઆરીના રોજ બંનેના લગ્ન નો કાર્યક્રમ ગોઠવવામાં આવશે પરંતુ એ વચ્ચે એવી ખબર સામે આવી છે કે લગ્નના કાર્યક્રમમાં ખૂબ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે પાંચ ફેબ્રુઆરીના.
રોજ કિયારા ના હાથો માં સિદ્ધાર્થ ના નામની મહેંદી જ મુકવામાં આવી છે 6 ફેબ્રુઆરીના રોજ માત્ર પીઠી ચોળવાની વિધી નો કાર્યક્રમ અને રાત્રીના સમયે સંગીત નો પ્રોગ્રામ યોજવામાં આવશે જેમાં કિયારા અને સિદ્ધાર્થ પરિવારજનો અને તેમના સગા સંબંધીઓ મિત્રો જ ઉપસ્થિત રહેશે અને રાત્રિના સમયે ડીજે નો.
પ્રોગ્રામ આયોજિત કરવામાં આવશે જેમાં બોલીવુડના તમામ કલાકારો અને સેલિબ્રિટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે સાત ફેબ્રુઆરીના રોજ કિયારા અને સિદ્ધાર્થ લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાઈ જશે અને ત્યારબાદ રીતે રિસેપ્શન પાર્ટી નું આયોજન કરવામાં આવશે સાત ફેબ્રુઆરીના રોજ લગ્ન પ્રસંગ પૂરો થતાં જ આઠ ફેબ્રુઆરીના રોજ કિયારા અને.
સિદ્ધાર્થ રાજસ્થાન જેસલમેર ના સૂર્યગઢ પેલેસ માંથી મુંબઈ રવાના થઈ જશે રાજસ્થાન જેસલમેર ના સૂર્યગઢ પેલેસને લગ્ન માટે બુક કરવામાં આવ્યું છે હોટેલ ના તમામ બુક કરી અને હોટલની બહાર કડક સિક્યુરિટી ગોઠવવામાં આવી છે બહારી વ્યક્તિને અંદર જવાની અનુમતિ આપવામાં આવી નથી માત્ર ઇન્વિટેશન કાર્ડ સાથે મહેમાનો ને અંદર જવા દેવામાં આવશે.