Cli
જે મહેલમાં કિયારા અડવાની અને સિદ્ધાર્થ મલ્હોત્રા ના લગ્ન થઈ રહ્યાં છે તેનું ભાડુ જાણી તમારી પણ આંખો ફાટી રહેશે...

જે મહેલમાં કિયારા અડવાની અને સિદ્ધાર્થ મલ્હોત્રા ના લગ્ન થઈ રહ્યાં છે તેનું ભાડુ જાણી તમારી પણ આંખો ફાટી રહેશે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી લાંબા સમયના લવ ઇન રિલેશનશિપ બાદ લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાવા જઇ રહ્યા છે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પોતાના પરિવારજનો સાથે રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં પહોંચી ગયા છે સોશિયલ મીડિયા અને.

મીડિયમ આ બોલીવુડ કપલ ની લગ્નની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે સૂર્યગઢ પેલેસમાં બંને સાત ફેરા ફરશે અને લગ્નગ્રંથિથી જોડાશે તો સૂર્યગઢ પેલેસ ની ચર્ચા થવા પામી છે જે સેવન સ્ટાર હોટેલ કરતા પણ આલિસાન અને ભવ્યતા ધરાવે છે કુદરતી વાતાવરણ વચ્ચે ભવ્ય રાજમહેલ સ્વરૂપે મોટા વિસ્તારમાં ફેલાયેલો.

આ પેલેસ ખુબ જ સુંદર અને આકર્ષક છે કિયારા અને સિદ્ધાર્થ પોતાના લગ્ન પ્રસંગે કોઇ ખામી રાખવા માંગતા નથી તેઓ પાણી ની જેમ પૈસા વહાવી રહ્યા છે જેના કારણે તેમને સેવન સ્ટાર હોટેલ થી પણ વધારે આ સુદંર શાહી મહેલને પસંદ કર્યો છે સુર્યગઢ નો આ પેલેસ 65 એકર જમીનમાં ફેલાયેલો છે.

આ પેલેસ જેસલમેરના પીળા રંગના પથ્થર થી બનાવવામાં આવ્યો છે સુર્યગઢ પેલેસ માં શાહી લગ્ન પ્રસંગ નું આયોજન કરવા માં આવે છે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે અહીંયા વગર આલ્કોહોલ એક દિવસનુ ભાડુ 2 કરોડ વશુલવામા આવે છે એક સામાન્ય રુમનુ ભાડુ એક દિવસનું 25 હજાર.

જેટલું લેવામાં આવે છે પરંતુ શાહી લગ્ન માટે આલીશાન રુમ બુક કરવામાં આવે છે જેનું એક દિવસનું ભાડુ 1.25 લાખ હોય છે સુર્યગઢ પેલેસ માં બાવડે નામની એક જગ્યા છે તે લગ્ન માટે જ બનાવવામાં આવી છે મંડપ ડેકોરેશન કરવામાં આવેલો છે સાથે મહેમાનોને બેસવા માટે સીડીઓ પણ.

બનાવવામાં આવી છે કિયારા અડવાની અને સિદ્ધાર્થ મલ્હોત્રા એ આખો પેલેસ બુક કરાવેલો છે મહેમાનો માટે જમવાનો અને ખર્ચ અને રુમ નું ભાડુ મેળવવી ને રોજનો ખર્ચ અંદાજીત અઢી કરોડ થી પણ વધારે છે સાથે મહેમાનો માટે આલ્કોહોલ ની વ્યવસ્થા માટે અલગથી ખર્ચો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *