લોકસાહિત્યકાર દેવાયત ખાવડ અને તેના સાગરીતો એ બિલ્ડર મયુર સિંહ રાણા પર 7 નવેમ્બર 2022 ના રોજ જીવલેણ હુમલા કર્યો હતો જે કેશ માં દેવાયત ખાવડ છેલ્લા 55 દિવસ થી જેલના સળિયા પાછડ છે આ દરમિયાન દેવાયત ખાવડે કોર્ટમાં જામીન અરજી મૂકી હતી પરંતુ રાજકોટ સેશન કોર્ટે દેવાયત ખાવડ ની.
આ જામીન અરજી ને ફગાવી દીધી હતી ત્યારબાદ દેવાયત ખાવડે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને હાઇકોર્ટમાં જામીન અરજી મૂકી હતી પરંતુ આજે હાઇકોર્ટમાં પણ દેવાયત ખાવડ ની જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે દેવાયત ખાવડ અને તેના.
સાગરીતો પર ગંભીર કલમો લાગેલી છે તેમને જામીન ના મળવા જોઈએ તેવી રજૂઆત કરી હતી તેમના વિરુદ્ધમાં પુરાવો પણ હાથ લાગ્યા છે જો તેમને જમીન આપવામાં આવે તો તે પુરાવાઓ અને સાક્ષી સાથે ચેડા કરી શકે છે હાઇકોર્ટ દેવાયત ખવડના જામીન ના મંજૂર કર્યા હતા જેના કારણે દેવાયત ખાવડ ના.
વકીલ એ પોતાની જામીન અરજીને પાછી ખેંચી લીધી હતી દેવાયત ખાવડની મુશ્કેલીઓ માં વધારો થયો છે હંમેશા વિવાદોમાં રહેતા દેવાયત ખાવડે મયુર સિંહ રાણા પર 6 નવેમ્બર 2022 ના રોજ રાજકોટ સરેશ્વર ચોક નજીક ધોકા અને પાઇપો વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં મયુરસિંહ રાણા.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરિવારજનોએ સતત ન્યાયની માંગણી કરી હતી દેવાયત ખાવડ નવ દિવસ સુધી ફરાર રહ્યા હતા અને દસમા દિવસે રાજકોટ માં હાજર થયા હતા ત્યાંથી તેમને રાજકોટ એડીવિઝન પોલીસ મથકમાં લઈ.
જવામાં આવ્યા હતા મયુરસિંહ રાણા ના પરિવારજનોએ પીએમઓ ઓફિસ સુધી ઉગ્ર રજૂઆત કરી અને દેવાયત ખાવડની ધરપકડની માંગ કરી હતી એ વચ્ચે દેવાયત ખાવડના જામીન મળવા ખૂબ જ મુશ્કેલ બન્યા છે રાજકોટ કોર્ટ સહીત હાઈકોર્ટે પણ દેવાયત ખાવડ ના જામીન નામંજૂર કરી દીધા છે.