બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં ખૂબ જ વિવાદોમાં જોવા મળે છે રાખી સાવંતના સાત મહિના પહેલા ધર્મ પરિવર્તન કરીને આદિલ દુરાની ખાન સાથે કરેલા નિકાહ ટુટવાની કગાર પર જોવા મળે છે બે દિવસ પહેલા જ રાખી સાવંતની માં નું દેહાંત થયું હતું થોડા સમય પહેલા જ રાખી સાવંતે પોતાના.
નિકાહનો ખુલાસો કર્યો હતો એ વચ્ચે તાજેતરમાં રાખી સાવંતે મિડીયા વચ્ચે આવી ખુલાસો કર્યો રાખી એ જણાવ્યું કે મીડિયા ના મારફતે એ છોકરી ને જણાવવા માંગુ છે જેને હું બિગબોસ મરાઠી શો હાઉસ માં હતી એ સમયે મારા આદીલ સાથે ઐયાસી માણી છે અને આદીલ મને કહેતો કે હું ખુદા પછી તને માનું છું હું તને જ પ્રેમ કરું છું.
પરંતુ એ સમયે હું કહેતી કે હું તો માટીમાંથી બનેલી છું અને માટીમાં મળી જવાની છું હું ખુદાની જગ્યા નથી લઈ શકતી પરંતુ આદિલ મને દગો આપી રહ્યો છે મારી મા આ દુનિયામાંથી ચાલી ગઈ છે હવે મારા માટે કાંઈ જ ખોવા માટે રહ્યું નથી હું એ છોકરીનું નામ અહીંયા લેવામાં આવતી નથી પરંતુ સમય.
આવશે ત્યારે તેના નામ સાથે તેની તસવીરો અને વિડીયો પણ હું સોશિયલ મીડિયા અને મીડિયા વચ્ચે જાહેર કરીશ અત્યારે હું મારા શોહર આદિલ અને તે છોકરીના વિડીયો અને તસવીરો દેખાડવા માગતી નથી પરંતુ હું જરૂર દેખાડીશ 8 મહિના સુધી હું મારો શોહર કહીને તેના જણાવ્યા મુજબ રહી.
મે ધર્મ પરિવર્તન પણ કર્યું તેના માટે ફાતિમાં પણ બની ગઈ તેના માટે નમાજ પણ અદા કરવાનું શરૂ કર્યું જી મારો શોહર જી અસલામ વાલેકુમ કહી નીચી નજરો રાખી ને રહી એ છોકરીના માટે આદિલ મારી સાથેના નિકાહ જાહેર કરવામાં માગંતો નહોતો અને દુનિયા ના ડરથી તેને દશ દિવસ.
બાદ મને અપનાવી મારી સાથે નિકાહ કરીન મારી જિંદગી બરબાદ કરી આજે લોકો મારા પર હસી રહ્યા છે મારી પર દુઃખોના પહાડ પડી રહ્યા છે મેં શું ગુનો કર્યો છે અને આદિલને સાચા દિલથી પ્રેમ કર્યો હતો પરંતુ તેને મારી ભાવના સમજી નહીં જો એ છોકરીના પ્રેમમાં પડ્યું હતું તો શા માટે મારી.
સાથે નિકાહ કર્યા મારી પર કેટલી મુસીબતો આવી છે મારી માતાનું દેહાંત થયું પોલીસ મને ઇન્કવાયરી માટે લઈ ગઈ અને હવે આદિલ પણ મને દગો આપી રહ્યો છે તે બીજી છોકરી સાથે અફેર માં છે હું જે કહી રહી છું કે મારા લગ્ન ખતરામાં છે તે છોકરીને હું આ મીડિયા ના મારફતે ચેતવણી આપી રહી છું કે મારા.
આદિલ અને મારા સુખી લગ્ન જીવનની વચ્ચે જો તુ આવીસ તો હું તને છોડીશ નહીં આદમી તો હોય જ છે કુતરા જો તું આવીશ તો એ તો કરવાના જ છે તું કોઈની જીદંગી ખરાબ કરતા પહેલા વિચાર કર આમ જણાવતા રાખી સાવંતે મિડીયા સામે આદીલ દુરાની ખાન ના ચાલતા આપેલ વિશે માહીતી આપી હતી.