ટીવી સીરીયલ પવિત્ર રીસ્તામા અર્ચના અને અંકીતા બે પાત્રોમાં દમદાર અભિનય થકી ઘર ઘર માં લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી અંકીતા લોખંડે પોતાના પતિ વિકી જૈન સાથે પોતાનું લગ્ન જીવન આનંદથી વિતાવી રહી છે અંકીતા અને વિકી જૈન તાજેતરમાં જૈન પરીવાર સાથે પોતાના સ્નેહીજનો ના લગ્ન ઈન્દોર પહોંચ્યા છે.
આ દરમિયાન અંકીતા લોખંડે એ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ફેમિલી લગ્ન પ્રસગની ઝાંખી ની કેટલીક તસવીરો અને વિડીઓ શેર કર્યા છે જેમાં અંકિતા લોખંડે લાલ કલરની બનારસી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે તેને બ્લેક ગોગલ્સ પહેરીને દિલકસ અંદાજમાં પોઝ આપ્યા છે સાથે તેને ડાયમંડ નો નેકલેસ પણ પહેર્યો છે.
બીજી તરફ વિકી જૈન ક્રીમ કલરની શેરવાની માં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે આ દરમિયાન અંકિતા લોખંડે એક વિડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં તેઓ પોતાના સાસુ સસરા અને વિકી જૈન સાથે લગ્નમાં ડાન્સ કરતી પણ જોવા મળે છે બનારસી સાડી અને ગોગલ્સ પહેરીને તે ડીજેના તાલે ઝૂમી રહી છે.
સાથે સો રૂપિયાની નોટ તેના સાસુ પર ફેવરી ને ઉડાળતી પણ જોવા મળે છે અંકીતા લોખંડે નો આ વિડીઓ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અંકીતા લોખંડે પોતાના પરીવાર સાથે ખુબ જ ખુશી ની પળો હંમેશા શેર કરતી રહે છે અંકીતા લોખંડે એ ઘણી બધી ટીવી સીરીયલ સાથે સાલ 2018 માં કંગના રનૌત ની આવેલી ફિલ્મ મણીકણીકા માં.
ઝલકારી બાઈની પણ ભુમીકા ભજવી હતી અંકીતા લોખંડે પવિત્ર રીસ્તા શો દરમિયાન બોલિવૂડ ફિલ્મ અભિનેતા સુશાતં સિંહ રાજપૂત સાથે લવ ઇન રિલેશનશિપમાં આવી હતી અને સુશાતં સિંહ રાજપૂત સાથે તેના પ્રેમ સંબંધ 6 વર્ષ સુધી રહ્યા હતા બંનેના પ્રેમ સંબંધો જાહેર હતા ત્યાર બાદ તેને વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા.