બોલીવુડ ફિલ્મ વિવાહથી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર ફિલ્મ અભિનેત્રી અમૃતા રાવ આ દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ખુબ દુર છે એ છતાં પણ ફેન્સ આજે પણ અમૃતા રાવને ખુબ જ પસંદ કરે છે અમૃતા રાવે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સાલ 2002 માં આવેલી ફિલ્મ અબ કે બરસ થી કરી હતી ત્યારબાદ.
વેલકમ ટુ સજ્જન પુર મેં હું ના વિવાહ પ્યારે મોહન જોની એલ એલ સી સિઘં સાબ ધ ગ્રેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી સાત વર્ષો સુધી અમૃતા રાવ રેડીયો જોકી અનમોલ ના સાથે લવ ઇન રિલેશનશિપમાં રહી ત્યાર બાદ સાલ 15 મે 2016 માં અનમોલ સાથે.
અમૃતા રાવે લગ્ન કરી લીધા ત્યાર બાદ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે દેખાઈ નથી એ વચ્ચે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર પોતાના પતિ અનમોલ સાથે શાનદાર અંદાજમાં અમૃતા રાવ જોવા મળી હતી વાઈટ ડ્રેસ પર લાલ બ્લેઝેર ઓપન હેર લાઈટ મેકઅપ માં અમૃતા રાવ આજે પણ ખુબ જ.
સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેને મિડીયા અને પેપરાજી સામે સુદંર અંદાજમા પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ ફોલોવર મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા અમૃતા રાવ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
ઇન્સ્ટાગ્રામ પર આજે પણ તેમના લાખો ફોલોવર છે અને પોતાના જીવન સાથેની તમામ બાબતો અમૃતા રાવ પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે ફેન્સ પણ અમૃતા રાવની દરેક તસવીરો પર ને ખૂબ જ પસંદ કરે છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.