ભારતીય ક્રિકેટ ટીમના મજબૂત ખેલાડી રીષભ પંત આજે 30 ડિસેમ્બર વહેલી સવારે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેઓ સારવાર હેઠળ જીવન અને મો!ત ની વચ્ચે લડી રહ્યા છે દેશભરમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા તેમની સાજા થવા માટેની પ્રાર્થના કરવામાં આવી રહી છે ક્રિકેટ પ્રેમીઓ.
રામધૂન કરીને રીષભ પંત માટે દુવાઓ માંગી રહ્યા છે હોસ્પિટલમાં ડોક્ટર પણ હાલ તેમની હાલત ગંભીર હોવાનું જણાવી રહ્યા છે તેમને દિલ્હી હોસ્પિટલમાં રેફર કરાવામા આવ્યા છે આ વચ્ચે દેશભરમાં દુઃખ નો માહોલ જોવા મળી રહ્યો છે ક્રિકેટરો તેમને મળવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે તો ઘણા.
ક્રિકેટરો ખૂબ જ દુઃખ વ્યક્ત કરીને રીષભના સાજા થવાની પ્રાર્થના કરવાની લોકોને અપીલ કરી રહ્યા છે આ વચ્ચે તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા નો વિડીઓ સામે આવ્યો છે જેમાં વિરાટ કોહલી એ જણાવ્યું હતું કે આપણો રીષભ પંત.
ખુબ જ બહાદુર છે તે જલ્દી સાજો થઈ જશે આમ જણાવી પરીવારને હિંમત આપી હતી સાથે આગળ જણાવતા વિરાટે કહ્યું કે રીષભં પંત સાથે ભારત દેશ છે આપણે સૌ મળીને રીષભ પંત માટે પ્રાથના કરીશું જેનાથી આપણો રીષભ પંત જલ્દી થી સાજો થઈ ફરી ભારતીય ક્રિકેટ ટીમ માં વાપસી.
કરી શકે એમ જણાવતાં ભગવાન ને હાથ જોડીને પ્રાથના કરી હતી વિરાટ કોહલી ના વિડીઓ સામે આવ્યા બાદ લોકો મોટી સંખ્યામાં રીષભ પંત માટે દુવાઓ માગંતા જોવા મળ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો પોસ્ટ સેર કરવા વિનંતી.