ફિલ્મ એવોર્ડમાં એકવાર ફરી બોલિવૂડ ફિલ્મો ના ધજાગરા ઉડયા છે દુનિયાના સૌથી મોટા ફિલ્મી એવોર્ડ શોમાં ભારતીય ફિલ્મો ધમાલ મચાવી રહી છે 95 એકેડમી એવોર્ડ માં આ વખતે ગુજરાતી ફિલ્મ છેલ્લો શો અને એસ એસ રાજા મૌલી ની ફિલ્મ આર આર આર એ આ લિસ્ટમાં પોતાની જગ્યા સ્થાપિત કરી છે.
આ શિવાય રીશભ સેટ્ટી એ પોતાની ફિલ્મ કાન્તારા પણ 2023 એકેડમી એવોર્ડ માટે મોકલી દિધી છે આ ત્રણેય ફિલ્મ એવી છે જેને ભારત સાથે દુનિયાભર માં ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી છે પરંતુ આમાં એક પણ બોલીવુડની ફિલ્મ નથી ઓસ્કાર એવોર્ડમાં બોલીવુડે ફરી દર્શકોને નિરાશ કર્યા છે.
લગાતાર બોલીવુડ ફિલ્મના કન્ટેન પર સવાલો ઊભા થાય છે અને ઘણી બધી ફિલ્મો બોલીવુડની વિવાદોના કારણે ફ્લોપ જતી જોવા મળે છે ઘણા લોકો બચાવમાં પણ ઉભા થાય છે પરંતુ ઓસ્કાર વખતે બધી સચ્ચાઈ સામે આવી જાય છે અને ખબર પડે છે કે બોલીવુડ ફિલ્મો નું ઓસ્કાર એવોર્ડ માં.
કોઈ જ સ્થાન નથી હેરાનિ ની વાત એ છે કે દુનિયાભરમાં સૌથી વધારે ફિલ્મ ભારતમાં બનાવવામાં આવે છે પરંતુ આજ સુધી એક પણ બોલીવુડ ફિલ્મ કે બોલિવૂડ અભિનેતાએ ઓસ્કાર એવોર્ડ મેળવ્યો નથી આજકાલ ભારતમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મો ખૂબ જ ધૂમ મચાવી રહી છે અને.
ઓસ્કર મેળવવા માટે સાઉથ ફિલ્મો કમર કસી રહી છે સાઉથ ફિલ્મોની સ્ટોરી દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે એ વચ્ચે ઘણી ગુજરાતી ફિલ્મો પણ ઓસ્કાર લિસ્ટમાં સામેલ થઈ રહી છે જે ભારત માટે ગૌરવ ની વાત છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.