બોલીવુડ ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન નો ભાણો અગસ્થયા નંદા શાહરુખ ખાન ની લાડલી સુહાના ખાન શ્રીદેવી નાની પુત્રી ખુશી કપુર આ દિવસોમાં જોયા અખ્તર ની આવનારી ફિલ્મ ધ આર્ચીસ થી ખુબ લાઈમ લાઈટમાં આવ્યા આ ફિલ્મ થી આ સ્ટાર કીડ પોતાનું પહેલું બોલીવુડ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.
જે ફિલ્મ તેમનું બોલીવુડ કેરીયર નક્કી કરશે આ ફિલ્મ ની દર્શકો ખુબ લાંબા સમય થી રાહ જોઈ રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં ફિલ્મ ધ આર્ચીસ નું ફસ્ટલુક સામે આવ્યું છે જેમાં સ્ટાર કીડ પોતના મિત્રો સાથે જંગલમાં બેઠેલા હોય તેવું જોવા મળે છે આ ફિલ્મ જંગલની કોઈ કહાની ઉપર આધારિત હોય એવું જાણવા મળ્યું છે.
જોયા અખ્તરે એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં સુહાના ખાન ખુશી કપુર અને અગસ્થ્યા નંદા ખુશી થી ડાન્સ કરતા જોવા મળે છે આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે એ વચ્ચે તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન સુહાના ખાન શાનદાર અંદાજમાં
રેડ આઉટફીટ માં જોવા મળી હતી.
ખુબ જ હોટ અને બોલ્ડ લુક મા તેને પેપરાજી ને મદમસ્ત સ્માઈલ સાથે પોઝ આપ્યા હતા ખુશી કપુર પણ પેપરાજી અને મિડીયા ને તસવીરો આપી ફેન્સ સાથે ઉભી રહી ને સેલ્ફી આપતી જોવા મળી તો જયા બચ્ચન ની જેમ જ તેનો ભાણો અગસ્થયા નંદા વર્તન કરતો જોવા મળ્યો તેને પેપરાજી મિડીયા અને ફેન્સે ઘણું રોકવા માટે આગ્રહ કર્યો પરંતુ તે એક પણ.
નજર કર્યા વિના આગળ વધવા લાગ્યો તેને પેપરાજી ને પોતાની તસવીરો લેવાની ના કહી દિધી અને મોઢા પર માસ્ક લગાવીને તે પોતાની આવનારી પહેલી ફિલ્મ પહેલા જ ઘમંડ અને એટીટ્યુડ દેખાવડાવા લાગ્યો હતો તેની આ હરકત પર યુઝરો તેને અભિમાની અહંકારી અને અભિતાભ બચ્ચન નહીં પણ જયા બચ્ચન જેવો ગણાવી ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.