બોલીવુડ ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ આ દિવસોમાં ખૂબ જ લાઈટમ લાઈટ રહે છે શ્રીલંકન મોડેલ અને ભારતીય અભિનેત્રી જેકલીન ઘણી બધી દમદાર ફિલ્મો થકી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તાજેતરમાં તે પોતાની આવનારી ફિલ્મ સર્કસ થી ખૂબ જ ચર્ચામાં છવાયેલી છે આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે તે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે.
જેમાં રણવીર કપૂર ડબલ રોલમાં જોવા મળશે આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી હોય તેવું ફિલ્મના ટ્રેલરમાં જોવા મળ્યું છે ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ઘણીવાર સ્પોર્ટ થતી રહે છે એ વચ્ચે તાજેતરમાં કપિલ શર્મા શોમાં જેકલીન ફર્નાન્ડીઝ રણબીર કપૂર રોહિત શેટ્ટી અને ફિલ્મની ટીમ સાથે જોવા મળી હતી.
જેમા જેકલીન ગુલાબી લેધર આઉટ ફીટમાં ખૂબ જ સુંદર અંદાજમાં જોવા મળી હતી ઓપન હેર લાઈટ ખૂબ જ ગ્લેમર અને આકર્ષક લાગીને ફેન્સને બેકાબૂ બનાવી રહી હતી અભિનેત્રી જેકલીન પોતાના મદમસ્ત ભરાવદાર ફિગરને ફોન્ટ કરતી કાતીલાના અદાઓમાં પેપરાજીને પોઝ આપતાં ફેન્સ ને ફ્લાઈગ કીશ આપી રહી હતી.
તેની સુદંર તા જોતા ચાહકો મદહોશ થયા હતા શ્રીલંકા મીસ યુનીવર્સ નો ખિતાબ મેળવનાર અભિનેત્રી જેકલીન પોતાની સુદંર તા થી ફેન્સ ને મોહીત બનાવતી રહે છે એ વચ્ચે તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા હતા.