બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલ દેવગણ પોતાની આવનારી ફિલ્મ સલામ વેકી ના કારણે ખુબ હાઈલાઈટ રહે છે અભિનેત્રી કાજોલ ની ફિલ્મ સલામ વેકી 9 ડીસેમ્બર ના રોજ રિલીઝ થવાની છે આ દરમિયાન કાજોલ ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો માં પોતાની આ ફિલ્મના પ્રમોશન માટે આવેલી હતી કાજોલ રેડ સાડી.
રેડ બંગડી રેડ લીપ કેર કરી ઓપન હેર માં પોતાના શાનદાર આકર્ષક લુક સાથે જોવા મળી હતી પોતાની 50 વર્ષની ઉંમરે પણ કાજોલની જવાની આજકાલની ઘણી બોલીવુડ અભિનેત્રીઓને ટક્કર મારતી જોવા મળી કાતીલાના અંદાજ અને મનમોહક અદાઓ સાથે તેને પેપરાજી અને.
મિડીયાને આ દરમિયાન પોઝ પણ આપ્યા હતા કાજોલને જોતા ફેન્સ તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા કાજોલ ની ફિલ્મ સલામ વેકી નુ ટ્રેલર તાજેતરમાં જ રીલીઝ થયું હતું જેને દર્શકો એ ખુબ પસંદ કર્યુ હતું ઈમોશનલ સ્ટોરી ફિલ્મ સલામ વેકી માં કાજોલ બીમાર પુત્રની માતાનુ.
પાત્ર ભજવતી જોવા મળે છે જેમાં બીમાર પુત્ર વિલચેર પર જોવા મળે છે અને કાજોલ એની પાછડ ઉભેલી જોવા મળે છે ફસ્ટ લુક પણ કાજોલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું હતું જેમાં કાજોલ ના ફેન્સ ફોલોવરે ખુબ પસંદ કર્યુ હતું સાથે આ ફિલ્મને જોવા પણ ચાહકોએ ઉત્સુકતા દર્શાવી છે.