બોલીવુડ અને ક્રિકેટનો બહુ જૂનો સંબંધ છે બોલીવુડની ઘણી અભિનેત્રીઓ ક્રિકેટરોને દિલ આપી ચૂકી છે બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી ની પુત્રી અથીયા શેટ્ટી એ ફિલ્મ અભિનય થી તો ખુબ ઓછી ચર્ચામાં રહે છે પરંતુ પોતાની પર્સનલ જિંદગીથી તે ખૂબ જ ચર્ચામાં રહે છે અથીયા શેટ્ટી ની ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ સાથેની.
લવસ્ટોરી આજકાલ ખુબ છવાયેલી છે થોડા સમય પહેલા જ બંનેના લગ્ન ના સમાચાર પણ સામે આવ્યા હતા તાજેતરમાં 5 નવેમ્બર પર અથીયા શેટ્ટી ના બર્થડે પર કે એલ રાહુલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અથીયા શેટ્ટી સાથે ની ઘણી તસવીરો શેર કરી હતી જેમાં તે એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા હતા.
અથીયા શેટ્ટી આ તસવીરોમાં કે એલ રાહુલની બાંહો માં જોવા મળી હતી તે એક રેસ્ટોરન્ટમાં સાથે ડીનર કરતા જોવા મળ્યા હતા આ તસવીરો ના કેપ્સન માં રાહુલે લખ્યું હતું કે હેપી બર્થડે માય ફની ઈમોજી રાખીને તું બધાં કરતાં સારી છે કહી હાર્ટ ઈમોજી પેસ્ટ કરી હતી આ તસવીરો પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
અને બંનેની જોડીને બેસ્ટ ગણાવી રહ્યા છે અથીયા શેટ્ટીએ પાચં ફિલ્મ માં અભિનય કર્યો છે 2015 આવેલી ફિલ્મ હીરો થી અથીયા શેટ્ટી એ સુરજ પંચોલી સાથે બોલિવૂડ માં ડેબ્યુ કર્યું જે ફિલ્મ બોક્સ ઓફિસ પર એકદમ ફ્લોપ ગઈ હતી ત્યારબાદ ફિલ્મ મુબારકાન નોવાબઝેડ મોટ્ચુર ચેચુર.
અને ટેડપ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો પરંતુ તમામ ફિલ્મો બોક્સ ઓફીસ પર એકદમ ફ્લોપ સાબીત થઈ હતી અભિનેત્રી અથીયા શેટ્ટી બોલીવુડ માં કમાલ ના કરી શકી પણ ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ નું દિલ જીતવામા સફળ રહી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.