ગુજરાતમાં નિરાધાર રોડ પર રહેતા ભિક્ષુકો માનસીક બિમાર જેના પર ઉપર આભ નીચે ધરતી ના હોય આશરો એનો આશરો બનીને દોડી આવતા પોપટભાઈ આહીર સેવાભાવી કાર્યો સાથે હંમેશા કાર્યરત રહે છે તાજેતરમાં સુરત હાઈવે ની વચ્ચે ફાટેલા ગોદળાઓ પાથરીને થોડા તુટેલા વાસણ અને સામાન લઈને ગોગલ્સ સાથે ફાટેલા તુટેલા.
કપડામા બેઠેલા એક વ્યક્તિને જોઈ પોપટભાઈ આહીર અચાનક રોકાઈ ગયા તેમને પોતાની ગાડીમાથી ઉતરી એ ભાઈની નજીક જાઈને પુછ્યું કે ભાઈ તમે અહિં શા માટે રહો છો તમે ક્યાંના છો અને એવી તે શું મજબૂરી છેકે તમે રોડ ઉપર રહો છો અહીંયા કોઈ વાહન આવે અને આપને ક્યાંક લાગી જાય તો આ બધા સવાલોના જવાબ સાથે.
એ યુવકે કહ્યું કે સાહેબ ઘણીબધી મજબૂરી હોય તો જ માણા અહીંયા રહે એ બધાને કહેવાની ના હોય તો પોપટભાઈ એ નમ્રતાથી કહ્યું કે હું આપની મદદ કરીશ મને તો આપ જણાવો ત્યારે યુવકે પોતાનું નામ ભિખાભાઈ ભુપતભાઇ રાઠોડ અને માગંરોલ તાલુકાના નાની નરોલી નો રહેવાસી જણાવતા કહ્યું કે હું અહી રોડ પર છેલ્લા સાત વર્ષથી રહું છું.
મારી મા ના આશરે અહીં રહું છું તો પોપટભાઈએ પૂછ્યું કે તમારી માં ક્યાં છે તો તે યુવકે રોડ પર રાખેલા મંદીર સામે જોઈને જણાવ્યું કે હવે આજ મારો આધાર છે જીવનમાં બહુ ઘા અને જખ્મો મળ્યા છે સાહેબ હવે હું ભંગારનો વેપાર કરીને પેટ ભરુ છું રોડ મારો આશરો આપે માં મારો આધાર સાંજે 100 રુપીયા આવે એમાંથી પેટ ભરુ છું.
પોપટભાઈ એ કહ્યું મારી સાથે આવો તો ખુબ આનાકાની કરી કે મને અહીં જ રહેવા દો મારે નથી આવું પોપટભાઈ એ ખુબ આગ્રહ કરતા યુવક પરાણે આવવા તૈયાર થયો ત્યારે પોપટભાઈ પોતાના ચેરીટેબલ ટ્રસ્ટ માં લાવ્યા અને તેમના વાળ કાપીને નવડાવીને જમવા આપી સ્વચ્છ કરીને પાસે બેસાડીને પ્રેમથી જાણવા પ્રયાસ કર્યોકે શા માટે.
આપની જીદંગી આવી થી ભાઈ તો યુવકે દિલ પર હાથ રાખીને ભાઉક થતા પોતાના ભુતકાળ ને વાગોળતા એ જુના વિશરેલા ઘા તાજા કરતા કહ્યું કે સાહેબ મારી પત્ની ને બિજો કોઈ ગામમાં પસંદ આવી ગયો એ એને લઈને રહેવા લાગી કહે મને કે તને હું ખવડાવું છું પડ્યો રે તો હું કાંઈ ભડ!વો નથી કે અપમાન ના ઘુટં પતિને.
પડ્યો રહું મેં ગામ છોડી દિધું રોડ પર રડતી આંખો ને છાની રાખીને જીવનને માણવાનું નહીં પણ વિતાવવાનું પસંદ કર્યું ત્યારનો અહીં રહું છું પોપટભાઈ ની આંખો છલકાઇ ગઈ આ કહાની ખરેખર દર્દનાક હતી તેને પોતાના આશ્રમમાં સ્થાન પોપટભાઈ આપ્યું આપને જો પોપટભાઈ ની કામગીરી પસંદ આવી હોય તો પોસ્ટ ને શેર જરૂર કરજો.