બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ફોન ભૂત ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે થોડા સમય પહેલા ફિલ્મ ફોનભુત પ્રમોટ કરવા બિગ બોસ રિયાલિટી શોમાં સલમાન ખાન સાથે કેટરીના કેફ ડાન્સ કરતા દેખાઈ હતી તને ધ કપિલ શર્મા શોમાં પણ કેટરીના કેફે પોતાની ફોન ભૂત ફિલ્મનુ પ્રમોશન કર્યું હતું.
આ વચ્ચે તાજેતરમાં ઈ સેલ બોમ્બે ઇવેન્ટ દરમિયાન વાઈટ બોલ્ડ આઉટફીટ માં જોવા મળી હતી જેમાં તેને ડાન્સ સાથે ઠુમકા માર્યા હતા આ દરમિયાન તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનું પેટ એ દરમિયાન સામાન્ય કરતાં વધારે બહાર દેખાતું હતું જે ના પર લોકોની નજર પડી હતી આ લુક નો વિડીયો.
સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યુરો તેને પ્રેગનેટ છે તેનું બેબી બમ્પ સાફ દેખાય છે એમ જણાવી રહ્યા હતા બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ વિકી કૌશલ સાથે લગ્ન ના 10 મહીના બાદ સામે આવી છે એને પોતાના અભિનય પર બ્રેક લગાવીને હનીમૂન ટ્રીપ પર લાંબો સમય રહી હતી પોતાની ફિલ્મ ફોનભુત જે લગ્ન પહેલા શુટ કરેલી હતી.
જેમાં કેટરીના કૈફ ભુત બનીને લોકોને ડરાવે તે તે કોમેડી થ્રીલર ફિલ્મ ફિલ્મ મેકર આ વર્ષે રીલીઝ કરવા માંગતા હોવાથી કેટરીના પોતાના હનીમૂન થી પાછી ફરીને ફિલ્મ પ્રમોશન માટે ઠેર ઠેર દેખાઈ રહી છે જે દરમિયાન લોકો તેને પ્રેગ્નન્સી દરમિયાન પણ ખુબ એક્ટીવ રહી મહેનત કરે છે એમ જણાવી રહ્યા છે.