ફિલ્મ કોકટેલ માં દિપીકા પાદુકોણ અને શૈફ અલિખાન સાથે બોલિવૂડ માં ડેબ્યુ કરનાર ભારતીય મોડેલ ડાઈના પેન્ટી પોતાના ગ્લેમર લુક અને બોલ્ડ ડ્રેસીસ થી ખુબ જ ચર્ચામાં રહેછે તે અવારનવાર પોતાની હરકતો થી હાઈલાઈટ રહે છે તાજેતરમાં ડાયના પેન્ટી ફિલ્મ ડિરેક્ટર સબીર ખાન શ્રેયા ધનવત્રી અને રોહન મહેરા સાથે બાદ્વા અકીના.
રેસ્ટોરન્ટ માં ડીનર માટે પહોંચ્યા હતા તે વચ્ચે તે પોતાના બોલ્ડ લુક ને લીધે શરમમાં મુકાઈ હતી તેને યલ્લો બ્લેઝર ની નીચે કાંઈ જ નહોતું પહેર્યું મેચીગં હાઈ હીલ સેન્ડલ સાથે ખુલ્લા વાળ અને ફુલ મેકઅપ સાથે તે ખુબ જ બોલ્ડ અને આકર્ષક લાગી રહી હતી તેના આ લુક માં તે ગાડીથી ઉતરતા તેના નીચેનો પ્રાઈવેટ પાર્ટ પરના.
આતંરીક વસ્ત્રો અચાનક દેખાઈ જતા તે શરમાઈ હતી અને ફરી ગાડીમાં બેસી એક જેકેટ પોતાના પગ પર રાખીને ઉભી થઇ હતી આ દરમિયાન તે ખુબ લજ્જિત થઈ હતી તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો લોકો ખુબ ટ્રોલ કરીને તેની મજાક ઉડાળી રહ્યા હતા તો ઘણા.
યુઝરો એની ડ્રેસીસ સ્ટાઈલ પર અવનવી કમેન્ટ કરીને એની ટીકા પણ કરતા જોવા મળ્યા હતા ડાયના પેન્ટીએ પોતાના કેરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી તેણે મોડલિંગની દુનિયા માં ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી બોલીવુડ માં આવતા પહેલા તે ઘણી એડ કંપનીઓની બ્રાન્ડ એમ્બેસેડર પણ.
રહી ચૂકી હતી તેને કોકટેલ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને ડાયના પેન્ટી લીડ રોલમાં જોવા મળ્યા હતા આ ફિલ્મ માટે તેણીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીના અનેક પુરસ્કારો માટે પણ નામાંકિત કરવામાં આવી હતી ઈન્ડીયન ટોપ મોડેલ અને બોલીવુડ અભિનેત્રી ડાયના પેન્ટી આ દિવશો માં એક ફિલ્મ ની ચર્ચા માટે.
ફિલ્મ ડીરેક્ટર સબ્બીર ખાન સાથે ચર્ચા કરવા પહોંચી હતી આ ફિલ્મ કોમેડી હસે એવું જાણવા મળ્યુ છે અભિનેત્રી ડાયના પેન્ટી ક્યારેક ગ્લેમર અને બોલ્ડ લુક થી કોઈનાર ટ્રોલીગંનો શિકાર બને છે પરંતુ સોશિયલ મીડિયા પર તેના લાખો ફેન ફોલોવર છે જે ડાયના પેન્ટી ના હર એક અનોખા લુક પર પ્રેમ વરસાવતા પણ જોવા મળે છે.