Cli
હંસિકા મોટવાણી લગ્ન પહેલા જ પોતાના ફ્રેન્ડ સાથે બોલ્ડ અંદાજમા સ્પોટ થઈ, વરરાજાના નું નામ પણ સામે આવ્યું...

હંસિકા મોટવાણી લગ્ન પહેલા જ પોતાના ફ્રેન્ડ સાથે બોલ્ડ અંદાજમા સ્પોટ થઈ, વરરાજાના નું નામ પણ સામે આવ્યું…

Bollywood/Entertainment Breaking

સાઉથ ઈન્ડસ્ટ્રી સાથે બોલિવૂડ માં પણ દમદાર અભિનય થકી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર હંસિકા મોટવાની તાજેતરમાં ખુબ ચર્ચામાં છવાયેલીછે તે આવનાર ડીસેમ્બર માં પોતાના લગ્ન ને લઈ ને લાઈમલાઈટ રહે છે જેમાં નવાઈની વાત એ છેકે લગ્ન ની તારીખો જાહેર થતાં હજુ વરરાજા કોણછે એ કોઈને ખબર નથી પ્રાપ્ત માહિતી.

અનુસાર તે જયપુર માં 2 થી 4 ડીસેમ્બર ના દિવસો માં લગ્ન કરશે હજુ વરરાજાના નામ પર સપ્રાઈઝ જેવું છે ઘણા લોકોનું માનવુ છેકે તે એરેન્જ મેરેજ કરશે તો ઘણા કહે તે લવ મેરેજ કરશે તો ઘણા એ પોતાના કોઈ બોયફ્રેન્ડ સાથે પણ લગ્ન કરી શકેછે આ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી હંસીકા મોટવાની.

ગતરાત્રીએ પોતાની સહેલીઓ સાથે વાઈટ બોલ્ડ આઉટફીટ માં સ્પોટ થઈ હતી જેમાં લાઈટ બ્રાઉન મેકઅપ ઓપેન હેર માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ડીપનેક ડ્રેસીસ તેના બોલ્ડનેશમા વધારો કરી તેને ગ્લેમર લુક આપી રહ્યો હતો આ દરમિયાન તેને અલગ અલગ અંદાજ માં.

પેપરાજીને પોઝ પણ આપ્યા હતા તેમના વરરાજાના નામ પરથી પડદો ઉઠ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર સોહેલ કથોરિયા નામના બિઝનેસમેન સાથે લગ્ન કરી રહી છે હંશીકા એ શકા લાકા બૂમ-બૂમ જેવા લોકપ્રિય ટીવી શોમા ચાઈલ્ડ એક્ટર થી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી.

હંસિકાએ ત્યાર બાદ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ શ્રેષ્ઠ અભિનય કર્યો છે વાચંક મિત્રો આપનો હંસીકાના આ લુક આપે અંદાજ પર શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *