ગઈકાલે ગુજરાત મોરબીમાં બનેલી ઘટનાથી દેશભરમાં શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે મોરબીનો ઝુલતો પુલ અચાનક જ કાલે સાંજે ટુટી જતા પુલ પર સવાર 400 થી વધારે લોકો પાણીમાં ખાબક્યા ની અહંકાર વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં થી 190 થી વધારે લોકો મૃતદેહ બહાર કાઢવામાં આવી છે અને 100 થી વધુ ઇજાગ્રસ્ત લોકોને.
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બચાવકાર્ય પુરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સુચના અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ ઘટનાના પગલે તમામ કાર્યક્રમો રદ કરતા બચાવ ટીમો ને મોકલાવવામાં કાર્યરત થયા હતા ફાયર બ્રિગેડ એસ આર પીએફડી આર એફ થી ટીમો એ બચાવ કામગીરી .
હાથ ધરી અનેક લોકોને બચાવ્યા હતા આ બચેલા લોકોમાંથી એક બાળક પણ સામેલ હતો જે બાળકની ઉમંર અસરે 8 વર્ષની હતી કાલીઘેલી ભાષામાં તે મિડીયા ના પુછવા પર કહેતો હતો કે અચાનાક જ પુલ બહુ ડોલવા લાગ્યો અમે અંદર પડી ગયા મને તરતાં નહોતુ આવડતુ પણ દોરી ટીંગાતી હતી એને પકડીને હું પાણીથી બહાર નીકળવા.
માટે વલખા મારતો હતો અને બહુ બીક લાગતી હતી મને દોરી ના સહારે લાંબો સમય સુધી ટીંગાઈ રહ્યો અને પછી બચાવ ટીમે આવીને મને ત્યાંથી બહાર કાઢ્યો આ બાળક આ દરમિયાન પણ ખુબ ગભરાયેલો અને ધ્રુજતો હતો આ કારમી ઘટના ના પગલે દેશભરમાં હાહાકાર મચી ગયો છે આ ઘટનામાં મૃતક પરીવારજનો ને બે લાખ સહાય અને.
ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર સહાય આપવાની સરકારે જાહેરાત કરી છે મોરબી ની ઘટનામાં ઘણા લોકો મૃ!ત્યુ પામ્યાછે આ ઘટના માં મો!તનો આકંડો હજુ વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ભગવાન ઈજાગ્રસ્ત લોકોને જલ્દી સાજા કરે અને મૃતક પરીવાર જનો ને દુઃખ થી બહાર આવવાની શક્તિ આપે એવી જ પ્રાથના.