Cli
માત્ર 12 વર્ષની ઉંમરે ઝડપથી વિકાસ થતો જોઈ ઉરી ફિલ્મની અભિનેત્રી ની માં પર લાગ્યા શરમજનક આરોપ...

માત્ર 12 વર્ષની ઉંમરે ઝડપથી વિકાસ થતો જોઈ ઉરી ફિલ્મની અભિનેત્રી ની માં પર લાગ્યા શરમજનક આરોપ…

Bollywood/Entertainment Breaking

રીવા એરોરા આ નામ અત્યારે બોલીવુડમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યું છે રીવા એરોરા જેની ઉંમર કહેવાય છેકે બાર વર્ષછે આ છોકરી ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક અને ગુજંનસકસેના નામની ફિલ્મ માં ચાઈલ્ડ એક્ટર તરીકે જોવા મળી હતી જે હાલમાં મિકા સિંહ જે 45 વર્ષના છે અને કરણ કુદ્વા જે 40 વર્ષીય છે તેમની સામે રોમાન્ટીક વિડિયો માં.

હાલ બોલ્ડ સીન આપી રહી છે જેના કારણે તાજેતરમાં રીવા એરોરાને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે લોકો જણાવી રહ્યા છેકે ઉરી જ્યારે રીવા એરોરા એ ફિલ્મ કરી તેમાં તે 9 વર્ષ ની હતી ખુબ નાની લાગતીતો બે વર્ષ માં આ છોકરીની ઉંમર 12 વર્ષ માં એની આટલો શારીરિક વિકાસ કેવી રીતે શક્ય છે.

સોશિયલ મીડિયા પર યુઝર જણાવી રહ્યા છેકે આ છોકરીને તેની માતાએ હોર્મોન્સ વધારવાના ઇન્જેક્શન આપ્યા છે જેનાથી તેની ઉંમર ખૂબ મોટી દેખાય તેના શારીરિક અંગોના વિકાસ સાથે તે ફિલ્મોમાં અભિનય કરે અને મ્યુઝિક વીડિયોમાં સ્થાન મળે તાજેતર માટે મ્યુઝિક વીડિયોમાં રોમેન્ટિક પોઝ પણ આપી રહી છે સાથે શ!રા બની બોટલ.

હાથમાં લઈને તે બોલ્ડ સીન પણ આપી રહી છે તેના આ વર્તન પર લોકો ભડક્યા છેકે એક નાબાલીક ને વિડીયોમાં આવો અભિનય કરવા બદલ સજા થવી જોઈએ આ કાનુની અપરાધ છે સોશિયલ મીડિયા પર રીવા એરોરા ના ઘણા ખુલાસાઓ થયા છે જેમાં એ જણાવ્યું હતું કે રીવા એરોરા ની બર્થ ડે પાર્ટીમાં તેની ઉંમરની કોઈપણ છોકરી નહોતી.

માત્ર મોટી ઉંમરના યુવાનો જ હતા તેને ઈન્સ્ટ્રાગ્રામ પર પણ પોતાની સાચી ઉંમરને છુપાવી રાખી છે એક યુઝરે જણાવ્યું કે જ્યારે મેં રીવા એરોરા ની તસવીરો જોઈ ત્યારે મને લાગ્યું કે આ 17 થી 18 વર્ષની છોકરી હશે પરંતુ એના વિશે વધારે માહિતી મેળવવા માં એક નર્સ ની પ્રોફાઈલ ચેક કરી જેમાં જાણવા મળ્યું કે રિવા એરોરા ની માતાએ તેના છાતીના.

ભાગને મોટા કરવા માટે હોર્મોન્સ ઇન્જેક્શન આપેલા છે અને તેના શરીરના બાકીના ભાગોને ડેવલપમેન્ટ માટે પણ ઇન્જેક્શનનો આપેલા છે તેની માતાએ જ તેને આવા મ્યુઝિક વીડિયોમાં કામ કરવા માટે પ્રેરિત કરી છે આ વચ્ચે રિવા એરોરા ની માતા નિશા એરોરાએ પોતાનું મૌન તોડીને એક પોસ્ટ કરી જણાવ્યું હતું કે મારી દીકરી એક અભિનેત્રી છે અને તે વર્ષોથી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે મીડિયા અને લોકો તેના પર ટીકા કરી રહ્યા છે પરંતુ આ વિશે તેમને મારી પાસે માહિતી મેળવી જરૂર જોઈએ તેને આવી પોસ્ટ આપી છે પરંતુ તેમાં ક્યાંય રીવા એરોરા ની ઉંમર નો ઉલ્લેખ નથી કર્યો અને આવા આ પ્રકારના વીડિયોમાં શા માટે કામ કરી રહી છે તે વિશે પણ કોઈ નિવેદન આપ્યું નથી જેના કારણે હજુ રીવા એરોરા નો વિવાદ સમ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *