Cli
વેડિંગ એનીવર્સરી અને દિવાળી ઉજવળી દરમીયાન પતિ રોહન જોડે રોમાંટિક થઈ નેહા કક્કર, ખુલ્લામ આમ જ...

એનીવર્સરી અને દિવાળી ઉજવણી દરમીયાન પતિ રોહન જોડે રોમાંટિક થઈ નેહા કક્કર, ખુલ્લામ આમ જ…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ફેમસ સિગંર ભારતીય શકીરાના નામે ફેમસ 1 હજારથી વધારે લાઈવ શો આપનાર નેહા કક્કર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી રહે છે ગયા વર્ષે તેમણે પંજાબી સિંગર રોહનપ્રિત સિહં સાથે લગ્ન કર્યા હતા તાજેતરમાં તેના લગ્ન ને એક વર્ષ પુર્ણ થતા એના ઘેર પર દિવાળી પાર્ટી સાથે વેડીંગ એનીવર્સરી.

પાર્ટી ની આયોજન કરવામાં આવ્યું હતૂ નેહા કક્કરની આ પાર્ટી ની ઘણી તસવીરો અને વિડિઓ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા વેડિંગ એનિવર્સરી અને દિવાળીની આ પાર્ટીમાં નેહા કક્કર અને તેના પતિ રોહનપ્રીત સિંહ મેચિંગ આઉટફિટ માં જોવા મળ્યા હતા નેહા કક્કરે ટ્રેડિશનલ.

વ્હાઇટ કલર આઉટફિટ પહેર્યુ હતું જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી તેના પર લીલો દુપટ્ટો અને કોમ્બિનેશન કરવા લીલી બંગડીઓ પણ પહેરી હતી તો રોહનપ્રીત સિંહ સફેદ રંગના કુર્તા પાયજામા અને લીલા રંગની પાઘડીમાં જોવા મળ્યા હતા એક વિડીયો મા નેહા કક્કર પોતાના પતિ રોહન ને લિપ કિ!સ.

કરતી જોવા મળી હતી સાથે તે લવ યુ બોલતી દેખાઈ હતી એ માહોલમાં રોહન અને નેહાના પરીવારજનો પણ જોવા મળતા હતા આ દરમિયાન નેહા કક્કરે પરીવારજનો સાથે પણ ઘણી તસવીરો શેર કરી હતી જેના પર ચાહકો લાઈક કોમેન્ટ સાથે પ્રેમ વરસાવી રહ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *