ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચનનું નામ સામે આવે છે ત્યારે ત્યારે અભિનેતા ધર્મેન્દ્રનું નામ પણ જોડવામાં આવે છે બંને કલાકારો એક સમયના સુપરસ્ટાર અભિનેતા રહી ચૂક્યા છે શરૂઆતી દોરમાં જ્યારે એવું માનવામાં આવે છેકે ધર્મેન્દ્રના કારણે જ અમિતાભ બચ્ચનને ઘણી.
બધી મોટી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો હતો કહૈવાય છેકે શોલે જેવી ફિલ્મ પણ ધમેન્દ્ર ના કહેવાથી અમિતાભ બચ્ચનને મળી હતી અમિતતાભે આ બધી ફિલ્મો કર્યા બાદ ખૂબ નામ અને શોહરત કમાયા બીજી તરફ ધર્મેન્દ્રની વાત કરીએ તો એમને અમિતાભ બચ્ચનના ફિલ્મી કેરિયરને ઉપર લાવવા ખૂબ મહેનત કરી હતી.
જેનું કારણ એ થયું કે હાલના દોરમાં અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક કહેવામાં આવે છે આજે બંને સાથે જોવા મળે તો ચાહકો ખુશ થઈ જાય છે પરંતુ સની દેઓલ અમિતાભ બચ્ચનને બિલકુલ પસંદ કરતા નથી કારણકે 1994 માં આવેલી ફિલ્મ ઈન્સાનીયત માં સની દેઓલે અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું નક્કી કર્યું એમને ઘણો.
ઉત્સાહ હતો પણ ફિલ્મમા સની દેઓલના ઘણા સીન કટ કરી અમિતાભ બચ્ચન ને લિડ કરવામાં આવ્યા હતા જે સની દેઓલે ડીરેક્ટર ને ફરીયાદ કરી હતીતો એ પણ અમિતાભ ના ફેવરમાં હતા સની દેઓલ ના ઘણા મુખ્ય સીનને પણ કાપી નાખવામાં આવ્યા હતા સની દેઓલે ત્યાર બાદ નક્કી કર્યું હતું કે હવે પછી.
ક્યારેય અમિતાભ બચ્ચન સાથે અભિનય નહીં કરે ત્યાર બાદ એમને કોઈપણ ફિલ્મોમાં અમિતાભ બચ્ચન સાથે અભિનય કર્યો નહોતો અભિષેક બચ્ચન જયા બચ્ચન કે ઐશ્વર્યા રાય સાથે પણ સની દેઓલ એક પણ ફિલ્મ કરી નહીં ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન અવારનવાર સાથે જોવા મળે છે પરંતુ સની દેઓલ બચ્ચન પરીવાર થી.
હંમેશા દુર રહેવાનું જ પસંદ કરે છે આવનારા સમયમાં સની દેઓલ ની ઘણી મોટી ફિલ્મો રજુ થવાની છે જેમાં ગદર 2 ને લઈ દર્શકો માં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યોછે જે 21 વર્ષો બાદ ગદર એક પ્રેમ કથા ની સિક્વલ રુપે સામે આવી રહીછે આ ફિલ્મ સની દેઓલ માટે કેવી નિવડેછે એ જોવું રહ્યુ.