Cli
માં બાપે ડોક્ટર બનવા માટે વિદેશ ભણવા મોકલી, દીકરી કરવા લાગી ખરાબ ફિલ્મોમાં કામ, જયારે ઘરવાળાએ વિડિઓ જોયો તો...

માં બાપે ડોક્ટર બનવા માટે વિદેશ ભણવા મોકલી, દીકરી કરવા લાગી ખરાબ ફિલ્મોમાં કામ, જયારે ઘરવાળાએ વિડિઓ જોયો તો…

Ajab-Gajab Breaking

અહીં એક એવો કિસ્સો સામે આવ્યો છેકે જાણીને ચોકી જવાય હકીકતમાં આ કિસ્સો અમેરિકામાંથી સામે આવ્યો છે જ્યાં એક છોકરીએ તેના માતા પિતાની ઈચ્છાઓ પર ધૂળ ફેરવીને ખરાબ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે હકીકતમાં યુવતીના માતા પિતાએ તેને ડોક્ટરનું ભણવા મોકલી અને યુવતીએ ખરાબ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કરી દીધું.

જણાવી દઈએ અમેરિકાની રહેવાશી લોરેન બ્લેકને તેના માતા પિતાએ ડોક્ટરનું ભણવા માટે મોકલી હતી પરંતુ તેના માતા પિતા સપનાઓ તોડીને ફિલ્મોમાં કામ કરવા લાગી તેના માં બાપની ઈચ્છા હતી કે એમની પુત્રી ભણી ગણીને સારી નોકરી મળવે પરંતુ લારેનના મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું અને તેણે ખરાબ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું.

લોરેને ખુદ જણાવ્યું એક સમય હતો જ્યારે તેનાઈટ ક્લબમાં કામ કરતી ત્યાંની મહિલાઓની કમાણી વિશે સાંભળતી હતી પછી તેણીને પણ વિચાર્યું કે એજ કામ સારું છે અને તેણે પોતાનો મેડિકલ અભ્યાસ છોડી દીધો અને એ!ડલ્ટ સાઈટ અને અને નાઇટ ક્લબ માટે કામ કરવાનું શરૂ કર્યું જયારે લોરેનના માતા પિતાને ખબર પડી કે એમની.

પુત્રી મેડિકલનું ભણવા સાથે નાઈટ કલ્બમ અને ખરાબ ફિલ્મોમાં કામે જાય છે ત્યારે એમના પગ તળેથી જમીન સરકી ગઈ પરંતુ લોરેનને આ બધી બાબતો પર કોઈ ફરક ના પડ્યો તે તેની પ્રસિદ્ધિ અને ખુબ રૂપિયાનો આનંદ માણતી રહી તેણીએ મેડિકલ અભ્યાસમાંથી બ્રેક લીધો અને પ્રોફેશનલ મોડલિંગની.

ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું તેણે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી અને સોશિયલ સાઇટ્સ પર મોડલિંગ કરવાનું શરૂ કર્યું આજે તે એક પ્રખ્યાત એ!ડલ્ટ મોડલ છે અને તેના લાખો ચાહકો છે પરંતુ અહીં હજુ પણ લોરેનથી ખૂબ નારાજ છે તેમની પુત્રી મેડિસિનનું ભણવા ગઈ અને તેઓ ખરાબ ફિલ્મોમાં કરવા લાગી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *