Cli
એક ફિલ્મ લાઇગર ફ્લોપ થતા જ આ સ્ટારની હાલત કેવી થઈ ગઈ...

એક ફિલ્મ લાઇગર ફ્લોપ થતા જ આ સ્ટારની હાલત કેવી થઈ ગઈ…

Ajab-Gajab Bollywood/Entertainment

બોલીવુડ માં આજકાલ ઘણી બધી બોયકોટ કરવામાં આવેછે તો ઘણી બધી ફિલ્મો ની કહાની દર્શકો ને પસંદ આવતી નથી તો ઘણા દર્શકોના રીવ્યુ પણ ફિલ્મને ફ્લોપ તરફ આગળ વધવા મજબૂર કરેછે તો ઘણીવાર કોઈ અભિનેતા ની ભુલો તો ફિલ્મ મેકરની કહાની સાથે છેડછાડ પર ઘણી ફિલ્મો ફ્લોપ કરાવેછે આ બધા કારણો વચ્ચે.

ફ્લોપ ફિલ્મો પર શું હાલત થાય છે કોઈ સ્ટાર કે ફિલ્મ પ્રોડ્યુસર ની એ આપ જાણો છો આપણે વાત કરીશુ એવા જ એક અભિનેતા વિજય દેવરકોન્ડા વિશે તેઓ જ્યારે ફિલ્મ લાઈગર માં કામ કરી રહ્યા હતા ત્યારે તેઓ એક સ્ટાર હતા પણ ફિલ્મ લાઈગર બાદ પરીસ્થીતી બદલાઈ ગઈ છે ફિલ્મ લાઈગરમા એમનો અભિનય સારો હતો.

પણ ઘણા સીન માં તેઓ ફીટ ના બેઠા અને ફિલ્મ ની સ્ટોરી દર્શકો ને પસંદ ના આવી આવા બધા કારણો ના કારણે ફિલ્મ ફ્લોપ રહી આ ફિલ્મ ફ્લોપ ગયા બાદ વિજય દેવરકોન્ડા એમના ચાહકો વચ્ચે ફરી કેવી રીતે સામે આવશે એ એમના માટે મોટો સવાલ હતો આ વચ્ચે જ તાજેતરમાં એક એવોર્ડ ફંક્શન દરમિયાન વિજય દેવરકોન્ડા ને બોલાવવામાં આવ્યા હતા.

એમને સ્ટેજ પર એક ટ્રોફી આપવાની હતી જ્યારે વિજય સ્ટેજ પર આવ્યા ત્યારે એમને જે શબ્દો કહ્યા એ સાભંડીને એમના ચાહકો પણ રડી પડ્યા અને એ પણ ખુબ ભાઉક થઈ ગયા હતા વિજય કહ્યું હતું કે બધાની જિંદગીમાં એક એવો સમય આવે છે જ્યારે પોતાની જીદંગી માં ઘણું બધું સારું નથી હોતું ત્યારે કામ કરવાનું મન થતું નથી.

જેમકે આજે આ સ્ટેજ પર આવવાનું મારું મન થતું નહોતું થાતું પરંતુ મેં હાર ના માની અને સ્ટેજ પર આવ્યો હું આપના માટે આવ્યો છું અને હું વચન આપું છુંકે હું કામ કરતો રહીશ અને આપને મનોરંજન કરાવતો રહીશ અને આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મહાન ઇન્ડસ્ટ્રી બનશે આ સમયે વિજય દેવરકોન્ડા રડી પડ્યા હતા આ વિડીયો જ્યારે.

સોશિયલ મીડિયા પર આવ્યો ત્યારે એક યુઝરે લખ્યું હતું કે અમે વિજય દેવરકોન્ડા નું દર્દ સમજી શકીએ છીએ તમે હંમેશા મહાન છો અને મહાન રહેશો ચાહકો એમને ઘણો સપોર્ટ કરતાં દેખાયા હતા વિજય દેવરકોન્ડા ની સાઉથ ફિલ્મ અર્જુન રેડ્ડી આવ્યા બાદ એમની લોકપ્રિયતા ખુબ વધી હતી.

અને મેકરો એમની સાથે બોલિવૂડ માં ફિલ્મ કરવા આતુર હતા યશરાજ ધર્મા પ્રોડસ્કન જેવી મોટા પ્રોડ્યુસર સાથે નહીં પણ કરણ જોહરની લાગણીઓને લિધે પહેલીવાર એમને કરણ જોહર સાથે બોલિવૂડ માં ડેબ્યુ કર્યું લાઈગર માં પણ તે ફ્લોપ રહી હતી વાચકમિટિઓ મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *