તાજેતરમાં એક પાર્ટી દરમિયાન ઘણા બોલિવૂડ ના સેલિબ્રિટી એકસાથે દેખાયા હતા જેમાં અરબાઝ ખાન સલમાનખાન હીમેશ રેશમિયા સાથે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને રવિના ટંડન પણ જોવા મળ્યા હતા રવિના ટંડન વર્ષો બાદ પોતાના જુના પ્રેમી સહ અભિનેતા સાથે એકદમ ગ્લેમર બોલ્ડ લુકમા જોવા મળી હતી.
લોકોની નજર આ સમયે એ બંને ઉપર જ રહી હતી રવિના ટંડન 90ના દશકામાં એ સમય ની બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક હતી તેણે એ દશકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દિગ્ગજ અભિનેતા ઓ સાથે કામ કર્યું હતું ખાશ કરીને અક્ષય કુમાર સાથે પણ તેની ઘણી ફિલ્મો હતી તે દિવસોમાં રવિના ટંડન અને.
અક્ષય કુમારના પ્રેમની ચર્ચાઓ પણ ખૂબ થતી હતી બંને એક બીજાના પ્રેમમાં એટલી હદે પડ્યા હતા કે બોલિવૂડ માં એમના પ્રેમની મિશાલ દેવામાં આવતી હતી અને બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી પરંતુ બંનેનો આ સંબંધ લગ્ન સુધી પહોંચતા પહેલા જ તૂટી ગયો હતો એક ઈન્ટરવ્યુ દરમીયાન પણ રવિના ટંડને કહ્યું હતું કે અક્ષય કુમારને દરેક સુંદર.
છોકરીને પ્રપોઝ કરવાની આદત છે તઓ મુંબઈની 75% છોકરીઓના માતા પિતાને બોલાવે છે અક્ષય પાસે બધું છે પણ વફાદારી નથી એ સમયે શિલ્પા શેટ્ટી સાથે અક્ષય કુમાર ડેટ કરતા પકડાયા હતા જેનાથી રવિના ટંડન સાથે એમની સગાઈ ટુટી હતી આ વચ્ચે તાજેતરમાં બંનેને સાથે જોતા લોકોને નવાઈ લાગી હતી.